સુષ્મા સ્વરાજ: દિલ્હીના પહેલા મહિલા સીએમથી વિદેશ પ્રધાન સુધીની સફર પર એક નજર

Updated: Aug 07, 2019, 00:58 IST | Vikas Kalal
 • શું તમે જાણો છો ? સુષ્મા સ્વરાજને ચિન્કુ સ્વરાજ તરીકે ઓળખવામાં આવે છે. સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી, 1952ના દિવસે હરિયાણામાં થયો હતો. સુષ્માના પિતા RSS સાથે જોડાયા હતા

  શું તમે જાણો છો ? સુષ્મા સ્વરાજને ચિન્કુ સ્વરાજ તરીકે ઓળખવામાં આવે છે. સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી, 1952ના દિવસે હરિયાણામાં થયો હતો. સુષ્માના પિતા RSS સાથે જોડાયા હતા

  1/12
 • સુષ્મા સ્વરાજ સનાતન ધર્મ કોલેજમાં ભણ્યા હતાં. સુષ્મા સ્વરાજે સંસ્કૃત અને પોલિટિકલ સાયન્સથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. સુષ્મા સ્વરાજને NCC તરફથી સતત ત્રણ વર્ષ સુધી બેસ્ટ કેડેટનો ખિતાબ મળ્યો હતો.

  સુષ્મા સ્વરાજ સનાતન ધર્મ કોલેજમાં ભણ્યા હતાં. સુષ્મા સ્વરાજે સંસ્કૃત અને પોલિટિકલ સાયન્સથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. સુષ્મા સ્વરાજને NCC તરફથી સતત ત્રણ વર્ષ સુધી બેસ્ટ કેડેટનો ખિતાબ મળ્યો હતો.

  2/12
 • સુષ્મા સ્વરાજ શરુઆતથી જ એક શ્રેષ્ઠ વક્તા હતા. સુષ્મા સ્વરાજે સ્ટેટ લેવલે સતત ત્રણ વર્ષ સુધી બેસ્ટ હિન્દી સ્પીકરનો એવોર્ડ જીત્યો હતો.

  સુષ્મા સ્વરાજ શરુઆતથી જ એક શ્રેષ્ઠ વક્તા હતા. સુષ્મા સ્વરાજે સ્ટેટ લેવલે સતત ત્રણ વર્ષ સુધી બેસ્ટ હિન્દી સ્પીકરનો એવોર્ડ જીત્યો હતો.

  3/12
 • 21 વર્ષની ઉંમરે 1973માં સુષ્મા સ્વરાજે સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે ડોક્ટરેટની પદવી મેળવી હતી.

  21 વર્ષની ઉંમરે 1973માં સુષ્મા સ્વરાજે સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે ડોક્ટરેટની પદવી મેળવી હતી.

  4/12
 • સુષ્મા સ્વરાજે 1970થી તેના પોલિટિકલ કરિઅરની શરૂઆત કરી હતી. તેણે 1970માં ABVP સાથે જોડાઈ હતી. આ સાથે તે RSS સાથે પણ જોડાયેલી હતી.

  સુષ્મા સ્વરાજે 1970થી તેના પોલિટિકલ કરિઅરની શરૂઆત કરી હતી. તેણે 1970માં ABVP સાથે જોડાઈ હતી. આ સાથે તે RSS સાથે પણ જોડાયેલી હતી.

  5/12
 • સુષ્મા સ્વરાજે કૌશલસ્વરાજ સાથે લગ્ન કર્યા હતા. સુષ્મા સ્વરાજે 1975માં ઈમરજન્સીના સમયે 13 જુલાઈએ લગ્ન કર્યા હતા. ફોટો: સુષ્મા સ્વરાજ કૌશલ સ્વરાજ સાથે તેના લગ્ન વખતે

  સુષ્મા સ્વરાજે કૌશલસ્વરાજ સાથે લગ્ન કર્યા હતા. સુષ્મા સ્વરાજે 1975માં ઈમરજન્સીના સમયે 13 જુલાઈએ લગ્ન કર્યા હતા.


  ફોટો: સુષ્મા સ્વરાજ કૌશલ સ્વરાજ સાથે તેના લગ્ન વખતે

  6/12
 • કૌશલ સ્વરાજ 1998 થી 2004 સુધી પાર્લામેન્ટના સભ્ય રહ્યાં હતાં. ત્યારબાદ તે 1990-1993ના સમય દરમિયાન મિઝોરમના ગવર્નર બન્યા હતા. ફોટો: સુષ્મા સ્વરાજ કૌશલ સ્વરાજ સાથે તેમના કરવા ચૌથના વ્રતમાં

  કૌશલ સ્વરાજ 1998 થી 2004 સુધી પાર્લામેન્ટના સભ્ય રહ્યાં હતાં. ત્યારબાદ તે 1990-1993ના સમય દરમિયાન મિઝોરમના ગવર્નર બન્યા હતા.


  ફોટો: સુષ્મા સ્વરાજ કૌશલ સ્વરાજ સાથે તેમના કરવા ચૌથના વ્રતમાં

  7/12
 • સુષ્મા સ્વરાજ અને તેમના પતિ કૌશલ સ્વરાજને સૌથી પ્રતિષ્ઠિત જોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ ખિતાબ બીજા કોઈએ નહી લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સે આપ્યું છે.

  સુષ્મા સ્વરાજ અને તેમના પતિ કૌશલ સ્વરાજને સૌથી પ્રતિષ્ઠિત જોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ ખિતાબ બીજા કોઈએ નહી લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સે આપ્યું છે.

  8/12
 • 1977માં માત્ર 25 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજ હરિયાણાના ધારાસભ્ય બની હતી. સુષ્મા સ્વરાજ યંગેસ્ટ ધારાસભ્ય બનવાનો પણ રેકોર્ડ પણ ધરાવે છે.

  1977માં માત્ર 25 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજ હરિયાણાના ધારાસભ્ય બની હતી. સુષ્મા સ્વરાજ યંગેસ્ટ ધારાસભ્ય બનવાનો પણ રેકોર્ડ પણ ધરાવે છે.

  9/12
 • 1979માં સુષ્મા સ્વરાજ હરિયાણાના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા હતા. સુષ્મા 7 વાર સાંસદ તરીકે અને ધારાસભ્ય તરીકે 3 વાર ચૂંટાયા છે. ફોટો: સુષ્મા સ્વરાજ નરેન્દ્ર મોદી સાથે

  1979માં સુષ્મા સ્વરાજ હરિયાણાના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા હતા. સુષ્મા 7 વાર સાંસદ તરીકે અને ધારાસભ્ય તરીકે 3 વાર ચૂંટાયા છે.

  ફોટો: સુષ્મા સ્વરાજ નરેન્દ્ર મોદી સાથે

  10/12
 • સુષ્મા સ્વરાજે હરિયાણામાં લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, હાઉસીંગ, શિક્ષણ જેવા ક્ષેત્રમાં કેબિનેટ પ્રધાન રહી ચૂક્યા છે. હાલ સુષ્મા સ્વરાજ વિદેશપ્રધાન તરીકે સેવા આપી રહ્યાં છે. ફોટો: સુષ્મા સ્વરાજ માનેલા ભાઈ વૈંકૈયા નાયડૂ સાથે  

  સુષ્મા સ્વરાજે હરિયાણામાં લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, હાઉસીંગ, શિક્ષણ જેવા ક્ષેત્રમાં કેબિનેટ પ્રધાન રહી ચૂક્યા છે. હાલ સુષ્મા સ્વરાજ વિદેશપ્રધાન તરીકે સેવા આપી રહ્યાં છે.

  ફોટો: સુષ્મા સ્વરાજ માનેલા ભાઈ વૈંકૈયા નાયડૂ સાથે

   

  11/12
 • શું તમને ખબર છે સુષ્મા સ્વરાજ દિલ્હીના પ્રથમ સ્ત્રી મુખ્યપ્રધાન બન્યા હતા. જો કે આ મુખ્યપ્રધાન પદ માત્ર 52 દિવસ માટે હતું. 1998માં તે માત્ર 52 દિવસ માટે દિલ્હીના CM બન્યા હતા. ફોટો: સુષ્મા સ્વરાજ અટલ બિહારી વાજપેયી સાથે

  શું તમને ખબર છે સુષ્મા સ્વરાજ દિલ્હીના પ્રથમ સ્ત્રી મુખ્યપ્રધાન બન્યા હતા. જો કે આ મુખ્યપ્રધાન પદ માત્ર 52 દિવસ માટે હતું. 1998માં તે માત્ર 52 દિવસ માટે દિલ્હીના CM બન્યા હતા.

  ફોટો: સુષ્મા સ્વરાજ અટલ બિહારી વાજપેયી સાથે

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ભારતના પુર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે મોડી રાત્રે કાર્ડિયાક અરેસ્ટ આવતા દિલ્હીની AIIMS હોસ્પિટલ ખાતે નિધન થયું હતું. 66 વર્ષની વયે સુષ્મા સ્વરાજે અંતિમ શ્વાસ લીધા હતા. એક સફળ નેતા અને ભારતીય જનતા પાર્ટીનો મહત્વની ભૂમિકા ભજવતા સુષ્મા વિદેશ નીતિમાં મહારત ધરાવતા હતા. વાંચો, તેમની કેટલીક વાતો જેનાથી સામાન્ય રીતે લોકો અજાણ છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK