Solar Eclipse 2020: જુઓ દેશ-વિદેશની તસવીરો, ક્યાં કેવું દેખાયું સૂર્ય ગ્રહણ

Updated: Jul 22, 2020, 10:32 IST | Shilpa Bhanushali
  • અમૃતસર અને મહારાષ્ટ્રમાં સૂર્યનો આવો રંગ સ્વર્ણમંદિરના શહેર અમૃતસરથી સૂર્ય ગ્રહણની તસવીરો સામે આવી છે. અહીં સૂર્ય લગભગ લીલા કલર જેવો દેખાયે. તો મહારાષ્ટ્રમાંથી આવેલી તસવીરોમાં પણ સૂર્ય રંગ કંઇક આવો જ જોવા મળ્યો.

    અમૃતસર અને મહારાષ્ટ્રમાં સૂર્યનો આવો રંગ
    સ્વર્ણમંદિરના શહેર અમૃતસરથી સૂર્ય ગ્રહણની તસવીરો સામે આવી છે. અહીં સૂર્ય લગભગ લીલા કલર જેવો દેખાયે. તો મહારાષ્ટ્રમાંથી આવેલી તસવીરોમાં પણ સૂર્ય રંગ કંઇક આવો જ જોવા મળ્યો.

    1/9
  • ગુજરાતના ગાંધીનગરમાં સૂર્યગ્રહણનું દ્રશ્ય ગુજરાતના ગાંધીનગરમાં સૂર્ય ગ્રહણનું દ્રશ્ય કંઇક આવું દેખાયું. અહીં સૂર્ય નારંગી રંગનું દેખાઇ રહ્યું છે. લોકો ગ્રહણને જોવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે આવ્યા.

    ગુજરાતના ગાંધીનગરમાં સૂર્યગ્રહણનું દ્રશ્ય
    ગુજરાતના ગાંધીનગરમાં સૂર્ય ગ્રહણનું દ્રશ્ય કંઇક આવું દેખાયું. અહીં સૂર્ય નારંગી રંગનું દેખાઇ રહ્યું છે. લોકો ગ્રહણને જોવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે આવ્યા.

    2/9
  • નેપાળના કાઠમાંડૂમાં દેખાયું આવું ગ્રહણ નેપાળના બીપી કોઈરાલા સ્મારક, તારામંડળ વેધશાળા અને વિજ્ઞાન સંગ્રહાલય વિકાસ બોર્ડ પ્રમાણે સૂર્ય ગ્રહણ આજે સવારે 1.052થી બપોરે 2.32 સુધી દેખાવાનું હતું.

    નેપાળના કાઠમાંડૂમાં દેખાયું આવું ગ્રહણ
    નેપાળના બીપી કોઈરાલા સ્મારક, તારામંડળ વેધશાળા અને વિજ્ઞાન સંગ્રહાલય વિકાસ બોર્ડ પ્રમાણે સૂર્ય ગ્રહણ આજે સવારે 1.052થી બપોરે 2.32 સુધી દેખાવાનું હતું.

    3/9
  • પંજાબમાં આવું દેખાયું ગ્રહણ પંજાબના અમૃતસરના આકાશમાં આજે આ રીતે સૂર્ય ગ્રહણ દેખાયું છે. ગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના ચશ્માંનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રહણને કારણે દિવસમાં સાંજ જેવું દ્રશ્ય દેખાય છે.

    પંજાબમાં આવું દેખાયું ગ્રહણ
    પંજાબના અમૃતસરના આકાશમાં આજે આ રીતે સૂર્ય ગ્રહણ દેખાયું છે. ગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના ચશ્માંનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રહણને કારણે દિવસમાં સાંજ જેવું દ્રશ્ય દેખાય છે.

    4/9
  • પાકિસ્તનમાં આવું દેખાયું સૂર્યગ્રહણનું દ્રશ્ય પાકિસ્તાનના કરાચીમાં સૂર્ય ગ્રહણ દેખાયું. પાકિસ્તાનના હવામાન વિભાગ પ્રમાણે, સૂર્ય ગ્રહણ સ્થાનિક સમય પ્રમાણે સવારે 8.46થી શરૂ થયું અને બપોરે 2.34 સુધી રહ્યું. લોકોએ સૂર્ય ગ્રહણ જોયું.

    પાકિસ્તનમાં આવું દેખાયું સૂર્યગ્રહણનું દ્રશ્ય
    પાકિસ્તાનના કરાચીમાં સૂર્ય ગ્રહણ દેખાયું. પાકિસ્તાનના હવામાન વિભાગ પ્રમાણે, સૂર્ય ગ્રહણ સ્થાનિક સમય પ્રમાણે સવારે 8.46થી શરૂ થયું અને બપોરે 2.34 સુધી રહ્યું. લોકોએ સૂર્ય ગ્રહણ જોયું.

    5/9
  • જમ્મૂ-કાશ્મીરમાં આવું દેખાયું સૂર્યગ્રહણ

    જમ્મૂ-કાશ્મીરમાં આવું દેખાયું સૂર્યગ્રહણ

    6/9
  • દેશની રાજધાની દિલ્હીમાં આ પ્રકારનું જોવા મળ્યું સૂર્યગ્રહણ દેશની રાજધાની દિલ્હીમાં સૂર્ય ગ્રહણ જોવા મળ્યું જેની તસવીરો આવી દેખાય છે.

    દેશની રાજધાની દિલ્હીમાં આ પ્રકારનું જોવા મળ્યું સૂર્યગ્રહણ
    દેશની રાજધાની દિલ્હીમાં સૂર્ય ગ્રહણ જોવા મળ્યું જેની તસવીરો આવી દેખાય છે.

    7/9
  • રાજસ્થાનમાં સૂર્યગ્રહણનું દ્રશ્ય આ પ્રકારે જોવા મળ્યું

    રાજસ્થાનમાં સૂર્યગ્રહણનું દ્રશ્ય આ પ્રકારે જોવા મળ્યું

    8/9
  • હરિયાણામાં સૂર્યગ્રહણનું દ્રશ્ય કુરુક્ષેત્રમાં ગ્રહણ પોતાની ચરમ સીમાની નજીક રહ્યું અને પેનોરામામાં આનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ધર્મનગરીમાં બ્રહ્મ સરોવર પર તીર્થ પુરોહિત અને દેશભરમાંથી આવેલા સંત ધાર્મિક અનુષ્ઠાન તેમજ યજ્ઞ કરી રહ્યા છે. આમ શ્રદ્ધાળુઓને બ્રહ્મ સરોવર આવવાની પરવાનગી નથી, પણ 200 સંતો તેમજ પૂરોહિતોને આની પરવાનગી આપવામાં આવી. બ્રહ્મ સરોવર પર અનુષ્ઠાનમાં સ્વામી ગુરુશરણાનંદ મહારાજ અને ગીતા મનીષી જ્ઞાનાનંદ મહારાજે પણ યજ્ઞમાં ભાગ લીધો.

    હરિયાણામાં સૂર્યગ્રહણનું દ્રશ્ય
    કુરુક્ષેત્રમાં ગ્રહણ પોતાની ચરમ સીમાની નજીક રહ્યું અને પેનોરામામાં આનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ધર્મનગરીમાં બ્રહ્મ સરોવર પર તીર્થ પુરોહિત અને દેશભરમાંથી આવેલા સંત ધાર્મિક અનુષ્ઠાન તેમજ યજ્ઞ કરી રહ્યા છે. આમ શ્રદ્ધાળુઓને બ્રહ્મ સરોવર આવવાની પરવાનગી નથી, પણ 200 સંતો તેમજ પૂરોહિતોને આની પરવાનગી આપવામાં આવી. બ્રહ્મ સરોવર પર અનુષ્ઠાનમાં સ્વામી ગુરુશરણાનંદ મહારાજ અને ગીતા મનીષી જ્ઞાનાનંદ મહારાજે પણ યજ્ઞમાં ભાગ લીધો.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

2020નો પહેલો સૂર્ય ગ્રહણ આજે એટલે કે વર્ષના સૌથી મોટા દિવસે 21 જૂન રવિવારે જોવા મળ્યો. આ દમરિયાન અવકાશમાં સૂર્ય એક ચળકતી વીંટી જેવો દેખાશે તેવા અનુમાન હતા. આ ગ્રહણ બપોરે 12.20ની આસપાસ રહેશે . દરમિયાન સૂર્ય એક વલય, ફાયર રિંગ, ચૂડામણિ જેવું દેખાઇ શકે. આજે ભારતના ઉત્તર ભાગના લોકો પૂર્ણ સૂર્ય ગ્રહણ જોઇ શકશે. જેમના વિસ્તારમાં વાદળા કે વરસાદ હોય તે લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા પણ સૂર્ય ગ્રહણ જોઇ શકે છે. સૂર્ય ગ્રહણને સીધેસીધું આંખોથી જોવાની સલાહ આપવામાં નથી આવતી. હકીકતે, સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યમાંથી ખૂબ જ હાનિકારક સોલાર રેડિએશન રિલીઝ થતાં હોવાને કારણે આ આંખના નાજૂક ટિશૂને ડેમેજ કરી શકે છે અને આંખોને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. દેહરાદૂનમાં વલયાકાર સૂર્યગ્રહણ જોવા મળ્યું. અહીં આકાશમાં બંગડી જેવી આકૃતિ જોવા મળી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK