Surat Fire: સામાન્ય જનતાનો ફૂટ્યો ગુસ્સો, આવું કહે છે સુરતના લોકો

May 24, 2019, 19:01 IST
  • આગ લાગવાનું કારણ ફાયર સેફ્ટીના કારણ ઓછા હતા. છોકરાઓને નાના હોય ત્યારથી ફાયર સેફ્ટીના સબ્જેક્ટ હોવા જોઈએ. જેથી બાળકોને ખ્યાલ આવે કે કેવી રીતે બચાવી શકાય. જેની પણ લાપરવાહી હોય તેની સામે સરકારે આકરા પગલાં લેવા જોઈએ. આવી જગ્યાઓ પર સીલ કરીને યોગ્ય એક્શન લઈ કાર્યવાહી કરવી જોઈએ. શિવાંગ ગુજરાતી, સુરત

    આગ લાગવાનું કારણ ફાયર સેફ્ટીના કારણ ઓછા હતા. છોકરાઓને નાના હોય ત્યારથી ફાયર સેફ્ટીના સબ્જેક્ટ હોવા જોઈએ. જેથી બાળકોને ખ્યાલ આવે કે કેવી રીતે બચાવી શકાય. જેની પણ લાપરવાહી હોય તેની સામે સરકારે આકરા પગલાં લેવા જોઈએ. આવી જગ્યાઓ પર સીલ કરીને યોગ્ય એક્શન લઈ કાર્યવાહી કરવી જોઈએ.

    શિવાંગ ગુજરાતી, સુરત

    1/6
  • શાળામાં જ ફાયર સેફ્ટીની ટ્રેનિંગ અપાવી જોઈએ. તો કોમ્પલેક્સમાં ગવર્મેન્ટે ફાયર સેફ્ટી મામલે બેદરકાર છે. ચાર મહિના સુધી કેમ એક્શન ન લેવાયા. પબ્લિકે જાગૃત થવું જોઈએ. વીડિયો ઉતારવાના બદલે લોકોને મદદ કરવી જોઈએ. કૃષાંગ ગુજરાતી, કતાર ગામ

    શાળામાં જ ફાયર સેફ્ટીની ટ્રેનિંગ અપાવી જોઈએ. તો કોમ્પલેક્સમાં ગવર્મેન્ટે ફાયર સેફ્ટી મામલે બેદરકાર છે. ચાર મહિના સુધી કેમ એક્શન ન લેવાયા. પબ્લિકે જાગૃત થવું જોઈએ. વીડિયો ઉતારવાના બદલે લોકોને મદદ કરવી જોઈએ.

    કૃષાંગ ગુજરાતી, કતાર ગામ

    2/6
  • કોર્પોરેશને નોટિસ આપી હતી, તો આગળ પગલાં પણ લેવા જોઈતા હતા. જો પગલાં ન લેવાય તો કોમ્પલેક્સ સીલ કરવું જોઈએ. હવે જ્યાં સુધી કોમ્પલેક્સ કે ક્લાસિસમાં ફાયર સેફ્ટીના સાધનો ન લાગે ત્યાં સુધી સ્કૂલ કે ક્લાસિસ ચાલવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. નૈનિષ ભગત, અડાજણ

    કોર્પોરેશને નોટિસ આપી હતી, તો આગળ પગલાં પણ લેવા જોઈતા હતા. જો પગલાં ન લેવાય તો કોમ્પલેક્સ સીલ કરવું જોઈએ. હવે જ્યાં સુધી કોમ્પલેક્સ કે ક્લાસિસમાં ફાયર સેફ્ટીના સાધનો ન લાગે ત્યાં સુધી સ્કૂલ કે ક્લાસિસ ચાલવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

    નૈનિષ ભગત, અડાજણ

    3/6
  • આમાં વાંક તંત્રનો જ છે. તંત્રએ સમયાનુસાર પગલાં લેવા જોઈતા હતા. હવે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સંખ્યાબંધ કોમ્પલેક્સ હજીય એવા છે, જેમાં ફાયર સેફ્ટી નથી. ત્યારે હવે તો તંત્રએ સમજવું જોઈએ. મિરાની પટેલ, અડાજણ

    આમાં વાંક તંત્રનો જ છે. તંત્રએ સમયાનુસાર પગલાં લેવા જોઈતા હતા. હવે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સંખ્યાબંધ કોમ્પલેક્સ હજીય એવા છે, જેમાં ફાયર સેફ્ટી નથી. ત્યારે હવે તો તંત્રએ સમજવું જોઈએ.

    મિરાની પટેલ, અડાજણ

    4/6
  • અત્યારે કોઈનો વાંક કાઢવાનો સમય નથી. હવે જોવું એ જોઈએ કે આગળના સમયમાં આવી દુર્ઘટનાઓ બનતી કેમ અટકાવવી. તંત્રએ એ નક્કી કરવાનું છે કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ કેમ ઓછી બને. અને બને તો તાત્કાલિક મદદ કેવી રીતે પહોંચી શકે ? જો દૂરંદેશી વાપરીશું તો જ આવી દુર્ઘટનાઓથી માસૂમ જીવ જતા અટકાવી શકાશે. પાર્થ શર્મા, સુરત

    અત્યારે કોઈનો વાંક કાઢવાનો સમય નથી. હવે જોવું એ જોઈએ કે આગળના સમયમાં આવી દુર્ઘટનાઓ બનતી કેમ અટકાવવી. તંત્રએ એ નક્કી કરવાનું છે કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ કેમ ઓછી બને. અને બને તો તાત્કાલિક મદદ કેવી રીતે પહોંચી શકે ? જો દૂરંદેશી વાપરીશું તો જ આવી દુર્ઘટનાઓથી માસૂમ જીવ જતા અટકાવી શકાશે.

    પાર્થ શર્મા, સુરત

    5/6

  • loading...

ફોટોઝ વિશે

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા ઈમારતમાં ભયંકર આગ લાગી. આગમાં 15થી વધુ બાળકોના મોત નીપજ્યા છે. ત્યારે સુરતીઓનો ગુસ્સો પણ ફૂટી રહ્યો છે. 

Loading...
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK