અર્નબને ઇન્ટરિમ જામીન આપવાના કારણ બાબતે SCએ કરી સ્પષ્ટતા, જાણો અહીં

Published: 27th November, 2020 14:14 IST | Shilpa Bhanushali
 • 4 અઠવાડિયા સુધી રહેશે અર્નબની જામીન- સુપ્રીમ કૉર્ટ સુપ્રીમ કૉર્ટે કહ્યું કે પત્રકાર અર્નબ ગોસ્વામીની 2018માં આત્મહત્યા મામલે ઇન્ટરિમ જામીન ત્યાં સુધી રહેશે જ્યાં સુધી હાઇકૉર્ટ તેની અરજીનો નિવેડો નથી લાવી દેતી. સુપ્રીમ કૉર્ટે કહ્યું કે પત્રકાર અર્નબ ગોસ્વામીની અંતરિમ જામી આગામી 4 અઠવાડિયા માટે રહશે જે દિવસથી મુંબઇ હાઇકૉર્ટે આત્મહત્યા મામલે તેની જામીન અરજી પર નિર્ણય લીધો.

  4 અઠવાડિયા સુધી રહેશે અર્નબની જામીન- સુપ્રીમ કૉર્ટ
  સુપ્રીમ કૉર્ટે કહ્યું કે પત્રકાર અર્નબ ગોસ્વામીની 2018માં આત્મહત્યા મામલે ઇન્ટરિમ જામીન ત્યાં સુધી રહેશે જ્યાં સુધી હાઇકૉર્ટ તેની અરજીનો નિવેડો નથી લાવી દેતી. સુપ્રીમ કૉર્ટે કહ્યું કે પત્રકાર અર્નબ ગોસ્વામીની અંતરિમ જામી આગામી 4 અઠવાડિયા માટે રહશે જે દિવસથી મુંબઇ હાઇકૉર્ટે આત્મહત્યા મામલે તેની જામીન અરજી પર નિર્ણય લીધો.

  1/7
 • હાઇકૉર્ટ, નિચલી કૉર્ટને આપ્યા આદેશ સુપ્રીમ કૉર્ચે કહ્યું કે ઉચ્ચ ન્યાયાલય, નીચલા ન્યાયાલયોને રાજ્ય દ્વારા અપરાધિક કાયગાનો દુરુપયોગ કરવા વિરુદ્ધ જાગૃક કરવા જોઇએ. શીર્ષ ન્યાયાલયે કહ્યું કે SC, HC, જિલ્લા ન્યાયપાલિકાને નાગરિકોના ચયનાત્મક ઉત્પીડન માટે અપરાધિક કાયદો ન બનવો જોઇએ. અર્નબ મામલે બોલતા સુપ્રીમ કૉર્ટે કહ્યું કે આ કૉર્ટના દરવાજા એક એવા નાગરિક માટે બંધ ન કરી શકાય, જેમની વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટા રાજ્ય દ્વારા પોતાની શક્તિનો દુરુપયોગ કરવાના સંકેત હોય.

  હાઇકૉર્ટ, નિચલી કૉર્ટને આપ્યા આદેશ
  સુપ્રીમ કૉર્ચે કહ્યું કે ઉચ્ચ ન્યાયાલય, નીચલા ન્યાયાલયોને રાજ્ય દ્વારા અપરાધિક કાયગાનો દુરુપયોગ કરવા વિરુદ્ધ જાગૃક કરવા જોઇએ. શીર્ષ ન્યાયાલયે કહ્યું કે SC, HC, જિલ્લા ન્યાયપાલિકાને નાગરિકોના ચયનાત્મક ઉત્પીડન માટે અપરાધિક કાયદો ન બનવો જોઇએ. અર્નબ મામલે બોલતા સુપ્રીમ કૉર્ટે કહ્યું કે આ કૉર્ટના દરવાજા એક એવા નાગરિક માટે બંધ ન કરી શકાય, જેમની વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટા રાજ્ય દ્વારા પોતાની શક્તિનો દુરુપયોગ કરવાના સંકેત હોય.

  2/7
 • સુપ્રીમ કૉર્ટની તલ્ખ ટિપ્પણી સુપ્રીમ કૉર્ટે કહ્યું એક દિવસ માટે પણ વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત કરવું ખૂબ જ વધારે છે. જામીન અરજીનો નિવેડો લાવવામાં મોડું કરતી સંસ્થાગત સમસ્યાઓને દૂર કરવા માટે કૉર્ટની જરૂરિયાત છે. કૉર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે અર્નબ વિરુદ્ધ મુંબઇ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઇઆર અને આત્મહત્યા માટે અપમાનના અપરાધની સામગ્રી વચ્ચે કોઇ સંબંધ નથી દેખાઇ રહ્યા. એવામાં અર્નબ વિરુદ્ધ આરોપ સાબિત થયા નથી.

  સુપ્રીમ કૉર્ટની તલ્ખ ટિપ્પણી
  સુપ્રીમ કૉર્ટે કહ્યું એક દિવસ માટે પણ વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત કરવું ખૂબ જ વધારે છે. જામીન અરજીનો નિવેડો લાવવામાં મોડું કરતી સંસ્થાગત સમસ્યાઓને દૂર કરવા માટે કૉર્ટની જરૂરિયાત છે. કૉર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે અર્નબ વિરુદ્ધ મુંબઇ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઇઆર અને આત્મહત્યા માટે અપમાનના અપરાધની સામગ્રી વચ્ચે કોઇ સંબંધ નથી દેખાઇ રહ્યા. એવામાં અર્નબ વિરુદ્ધ આરોપ સાબિત થયા નથી.

  3/7
 • જણાવવાનું કે 11 નવેમ્બરના સર્વોચ્ચ કૉર્ટ ગોસ્વામીને અંતરિમ જામીન આપતા કહ્યું હતું કે જો તેમની ખાનગી સ્વતંત્રતાને બાધિત કરવામાં આવી તો આ અન્યાય થશે. જસ્ટિસ ચંદ્રચૂડે 11 નવેમ્બરના અર્નબ ગોસ્વામીને જામીન સ્વીકારતા તેમણે આ વાત પર ચિંતા વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકાર કેટલાક લોકોને ફક્ત આ આધારે કેવી રીતે નિશાનો બનાવી શકે છે કે તે તેના આદર્શો કે રાય સાથે સહેમત નથી.

  જણાવવાનું કે 11 નવેમ્બરના સર્વોચ્ચ કૉર્ટ ગોસ્વામીને અંતરિમ જામીન આપતા કહ્યું હતું કે જો તેમની ખાનગી સ્વતંત્રતાને બાધિત કરવામાં આવી તો આ અન્યાય થશે. જસ્ટિસ ચંદ્રચૂડે 11 નવેમ્બરના અર્નબ ગોસ્વામીને જામીન સ્વીકારતા તેમણે આ વાત પર ચિંતા વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકાર કેટલાક લોકોને ફક્ત આ આધારે કેવી રીતે નિશાનો બનાવી શકે છે કે તે તેના આદર્શો કે રાય સાથે સહેમત નથી.

  4/7
 • તેમણે કહ્યું કે તે આ મામલે વકીલોની રાય પછી લેશે કે નાગરિકોની આઝાદીની સુરક્ષા કેવી રીતે થઈ શકે. આ નિર્ણય સંભળાવતા સર્વોચ્ચ કૉર્ટે આ મામલે બે અન્ય નીતીશ સારદા અને ફિરોઝ મુહમ્મદ શેખને પણ પચાસ-પચાસ હજાર રૂપિયાની ખાનગી ચૂકવણી પર જામીન આપી દીધી હતી. જામીન આપતા જસ્ટિસે કહ્યું કે જો રાજ્ય સરકારે લોકોને નિશાનો બનાવે છે તો તેને આ વાતનો અનુભવ થવો જોઇએ કે નાગરિકોના અધિકારોની રક્ષા માટે એક સર્વોચ્ચ કૉર્ટ છે.

  તેમણે કહ્યું કે તે આ મામલે વકીલોની રાય પછી લેશે કે નાગરિકોની આઝાદીની સુરક્ષા કેવી રીતે થઈ શકે. આ નિર્ણય સંભળાવતા સર્વોચ્ચ કૉર્ટે આ મામલે બે અન્ય નીતીશ સારદા અને ફિરોઝ મુહમ્મદ શેખને પણ પચાસ-પચાસ હજાર રૂપિયાની ખાનગી ચૂકવણી પર જામીન આપી દીધી હતી. જામીન આપતા જસ્ટિસે કહ્યું કે જો રાજ્ય સરકારે લોકોને નિશાનો બનાવે છે તો તેને આ વાતનો અનુભવ થવો જોઇએ કે નાગરિકોના અધિકારોની રક્ષા માટે એક સર્વોચ્ચ કૉર્ટ છે.

  5/7
 • ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું અમે આ માનીએ છીએ કે હાઇકૉર્ટે અરજીકર્તાની અંતરિમ જામીનની અરજી રદ કરીને ખોટું કર્યું. 

  ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું અમે આ માનીએ છીએ કે હાઇકૉર્ટે અરજીકર્તાની અંતરિમ જામીનની અરજી રદ કરીને ખોટું કર્યું. 

  6/7
 • આ માટે અમે આદેશ આપીએ છીએ કે અર્નબ મનોરંજન ગોસ્વામી, ફિરોઝ મુહમ્મદ શેખ અને નીતીશ સારદાને અંતરિમ જામીન પર તત્કાળ છોડી દેવામાં આવે. કૉર્ટે આરોપીઓને પણ નિર્દેશિત કરવામાં આવે કે તે કેસની તપાસમાં સહયોગ કરે.

  આ માટે અમે આદેશ આપીએ છીએ કે અર્નબ મનોરંજન ગોસ્વામી, ફિરોઝ મુહમ્મદ શેખ અને નીતીશ સારદાને અંતરિમ જામીન પર તત્કાળ છોડી દેવામાં આવે. કૉર્ટે આરોપીઓને પણ નિર્દેશિત કરવામાં આવે કે તે કેસની તપાસમાં સહયોગ કરે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

ટેલીવિઝન પત્રકાર અર્નબ ગોસ્વામીને આત્મહત્યા માટે ઉકસાવવા માટે વર્ષ 2018ના એક કેસમાં અગ્રિમ જામીન આપવાના લગભગ 15 દિવસ પછી આજે સુપ્રીમ કૉર્ટે અર્નબને જામીન આપવા માટેના કારણો સ્પષ્ટ કર્યા છે. સુપ્રીમ કૉર્ટે આત્મહત્યા મામલે 11 નવેમ્બરના રિપબ્લિક ટટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને આત્મહત્યા મામલે આપવામાં આવેલી ઇન્ટરિમ જામીન માટે વિસ્તૃત આદેશ આપ્યા. સુપ્રીમ કૉર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆર પ્રથમ દ્રષ્ટિએ મૂલ્યાંકન તેમની વિરોધ આરોપ સ્થાપિત નથી કરતા. (તસવીર સૌજન્ય જાગરણ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK