આફત બનીને ત્રાટક્યું અમ્ફાન: ૨૧ વર્ષમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું

Updated: 21st May, 2020 11:10 IST | Rachana Joshi
 • સાઇક્લૉન અમ્ફાનની નાસા દ્વારા લેવાયેલી સેટેલાઇટ તસવીર

  સાઇક્લૉન અમ્ફાનની નાસા દ્વારા લેવાયેલી સેટેલાઇટ તસવીર

  1/20
 • સાઇક્લૉનને કારણે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ વચ્ચે સલામત સ્થળે જઈ રહેલા રહેવાસીઓ.

  સાઇક્લૉનને કારણે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ વચ્ચે સલામત સ્થળે જઈ રહેલા રહેવાસીઓ.

  2/20
 • વાવાઝોડાને લીધે પશ્ચિમ બંગાળમાં રસ્તા પર તૂટી પડેલા વૃક્ષો.

  વાવાઝોડાને લીધે પશ્ચિમ બંગાળમાં રસ્તા પર તૂટી પડેલા વૃક્ષો.

  3/20
 • કલકત્તામાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં.

  કલકત્તામાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં.

  4/20
 • ભારતીય મોસમ વિભાગની માહિતી મુજબ અમ્ફાન ચક્રવાત બુધવાર બપોરે પશ્ચિમ બંગાળના દીઘા શહેરથી ૯૫ કિલોમીટર દૂર, બંગાળની ઉત્તર-પશ્ચિમી ખાડીની ઉપર ભયાનક તોફાન રૂપે કેન્દ્રિત હતું. 

  ભારતીય મોસમ વિભાગની માહિતી મુજબ અમ્ફાન ચક્રવાત બુધવાર બપોરે પશ્ચિમ બંગાળના દીઘા શહેરથી ૯૫ કિલોમીટર દૂર, બંગાળની ઉત્તર-પશ્ચિમી ખાડીની ઉપર ભયાનક તોફાન રૂપે કેન્દ્રિત હતું. 

  5/20
 • સાઇક્લૉનને કારણે થયેલું નુકશાન.

  સાઇક્લૉનને કારણે થયેલું નુકશાન.

  6/20
 • સાઇક્લૉન અમ્ફાન ઈશાન હિંદ મહાસાગરમાં આવેલ બીજું સુપર સાયક્લોન છે.

  સાઇક્લૉન અમ્ફાન ઈશાન હિંદ મહાસાગરમાં આવેલ બીજું સુપર સાયક્લોન છે.

  7/20
 • અમ્ફાન ચક્રવાત ગઈ કાલે બુધવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય કિનારે ટકરાઈ ગયું છે જેને લીધે અહીં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. 

  અમ્ફાન ચક્રવાત ગઈ કાલે બુધવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય કિનારે ટકરાઈ ગયું છે જેને લીધે અહીં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. 

  8/20
 • કલકત્તા મોસમ વિભાગના જણાવ્યા મુજબ ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે અમ્ફાનના લૅન્ડફૉલની પ્રક્રિયા શરૂ થઈ હતી.

  કલકત્તા મોસમ વિભાગના જણાવ્યા મુજબ ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે અમ્ફાનના લૅન્ડફૉલની પ્રક્રિયા શરૂ થઈ હતી.

  9/20
 • ચક્રવાતના ઝપેટમાં આવવાથી બંગાળ અને ઓડિશામાં આશરે ૪.૫ લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. 

  ચક્રવાતના ઝપેટમાં આવવાથી બંગાળ અને ઓડિશામાં આશરે ૪.૫ લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. 

  10/20
 • અમ્ફાન ચક્રવાતને કારણે નૉર્થ-સાઉથના ૨૪ પરગણા જિલ્લામાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો.

  અમ્ફાન ચક્રવાતને કારણે નૉર્થ-સાઉથના ૨૪ પરગણા જિલ્લામાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો.

  11/20
 • આ ૨૧ વર્ષ પછી આવું સૌથી ઝડપી તોફાન આવ્યું છે. 

  આ ૨૧ વર્ષ પછી આવું સૌથી ઝડપી તોફાન આવ્યું છે. 

  12/20
 • આ પહેલા ૧૯૯૯માં ઓડિશા સમુદ્ર કિનારે વાવાઝોડું અથડાયું હતું. 

  આ પહેલા ૧૯૯૯માં ઓડિશા સમુદ્ર કિનારે વાવાઝોડું અથડાયું હતું. 

  13/20
 • વાવાઝોડાએ મોડી રાતે કલકત્તાને ૧૧૦-૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ધમરોળ્યું હતું. આ સાથે શહેરમાં જબરજસ્ત નુકસાન કર્યું હતું. 

  વાવાઝોડાએ મોડી રાતે કલકત્તાને ૧૧૦-૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ધમરોળ્યું હતું. આ સાથે શહેરમાં જબરજસ્ત નુકસાન કર્યું હતું. 

  14/20
 • પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ઘણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. પારાદીપમાં ૧૦૨ કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો.

  પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ઘણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. પારાદીપમાં ૧૦૨ કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો.

  15/20
 • હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓડિશા સિક્કિમ અને મેઘાલયમાં પણ એલર્ટ  આપ્યું છે. 

  હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓડિશા સિક્કિમ અને મેઘાલયમાં પણ એલર્ટ  આપ્યું છે. 

  16/20
 • ઓડિશામાં ૧૦૦ વધારે વૃક્ષો ધરાશાયી થયા છે. બેના મોત થયા છે, જેમાં ભદ્રકમાં એક બાળકનું અને કેન્દ્રપારામાં એક મહિલાનું મોત થયું છે. 

  ઓડિશામાં ૧૦૦ વધારે વૃક્ષો ધરાશાયી થયા છે. બેના મોત થયા છે, જેમાં ભદ્રકમાં એક બાળકનું અને કેન્દ્રપારામાં એક મહિલાનું મોત થયું છે. 

  17/20
 • પહેલાંના સાઇક્લૉન રિકૉર્ડને ધ્યાનમાં રાખીએ તો અમ્ફાન સાઇક્લૉન પૂર્વોત્તર હિન્દ મહાસાગરમાં પેદા થયેલું આ બીજું સુપર સાઇક્લૉન છે અને હાલનાં વર્ષોમાં બંગાળની ખાડીનાં સૌથી ભીષણ તોફાનો પૈકી એક માનવામાં આવી રહ્યું છે. 

  પહેલાંના સાઇક્લૉન રિકૉર્ડને ધ્યાનમાં રાખીએ તો અમ્ફાન સાઇક્લૉન પૂર્વોત્તર હિન્દ મહાસાગરમાં પેદા થયેલું આ બીજું સુપર સાઇક્લૉન છે અને હાલનાં વર્ષોમાં બંગાળની ખાડીનાં સૌથી ભીષણ તોફાનો પૈકી એક માનવામાં આવી રહ્યું છે. 

  18/20
 • ભારતીય મોસમ વિભાગની માહિતી મુજબ અમ્ફાન ચક્રવાત બુધવાર બપોરે પશ્ચિમ બંગાળના દીઘા શહેરથી ૯૫ કિલોમીટર દૂર, બંગાળની ઉત્તર-પશ્ચિમી ખાડીની ઉપર ભયાનક તોફાન રૂપે કેન્દ્રિત હતું. 

  ભારતીય મોસમ વિભાગની માહિતી મુજબ અમ્ફાન ચક્રવાત બુધવાર બપોરે પશ્ચિમ બંગાળના દીઘા શહેરથી ૯૫ કિલોમીટર દૂર, બંગાળની ઉત્તર-પશ્ચિમી ખાડીની ઉપર ભયાનક તોફાન રૂપે કેન્દ્રિત હતું. 

  19/20
 • અમ્ફાન ચક્રવાતને લઇને મોસમ વિભાગ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે એ જ્યારે પશ્ચિમ બંગાળ સાથે ટકરાશે ત્યારે એનું ભયાનક રૂપ હશે જેને લીધે અહીં ૫૩ ટીમોને તહેનાત કરવામાં આવી છે. 

  અમ્ફાન ચક્રવાતને લઇને મોસમ વિભાગ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે એ જ્યારે પશ્ચિમ બંગાળ સાથે ટકરાશે ત્યારે એનું ભયાનક રૂપ હશે જેને લીધે અહીં ૫૩ ટીમોને તહેનાત કરવામાં આવી છે. 

  20/20
 • loading...

ફોટોઝ વિશે

અમ્ફાન ચક્રવાત ગઈ કાલે બુધવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય કિનારે ટકરાઈ ગયું છે જેને લીધે અહીં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વાવાઝોડું ૨૧ વર્ષમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. જેમા અત્યાર સુધી બારનાં મોત થયા છે. તેમજ ૬.૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુપર સાઇક્લૉન ઓડિશા, પશ્ચિમ બંગાળમાં ત્રાટક્યું  છે અને જાણે રાજ્યોમાં તારાજી થઈ ગઈ છે.

First Published: 21st May, 2020 10:38 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK