સ્વીડનની જિંજર બ્રેડ કૉમ્પિટિશનમાં પણ આ વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગ

Published: 9th December, 2020 08:36 IST | Rachana Joshi
  • સ્વીડનના મ્યુઝિયમ ઑફ આર્કિટેક્ચર ઍન્ડ ડિઝાઇનના પરિસરમાં દર વર્ષે જિંજર બ્રેડ હાઉસ બેકિંગ કૉમ્પિટિશન યોજાતી હોય છે. દર વર્ષે જિંજર બ્રેડમાંથી જાતજાતના શેપના ઘર, માણસો, મશીનો તૈયાર થતાં હોય છે. જોકે રોગચાળાના માહોલમાં ફિઝિકલ ડિસ્ટન્સિંગની પૂરી કાળજી રાખવા માટે આ કૉમ્પિટિશન આ વર્ષે ઑનલાઇન યોજાવાની છે. 

    સ્વીડનના મ્યુઝિયમ ઑફ આર્કિટેક્ચર ઍન્ડ ડિઝાઇનના પરિસરમાં દર વર્ષે જિંજર બ્રેડ હાઉસ બેકિંગ કૉમ્પિટિશન યોજાતી હોય છે. દર વર્ષે જિંજર બ્રેડમાંથી જાતજાતના શેપના ઘર, માણસો, મશીનો તૈયાર થતાં હોય છે. જોકે રોગચાળાના માહોલમાં ફિઝિકલ ડિસ્ટન્સિંગની પૂરી કાળજી રાખવા માટે આ કૉમ્પિટિશન આ વર્ષે ઑનલાઇન યોજાવાની છે. 

    1/5
  • આ વખતની સ્પર્ધામાં સોશ્યલ ડિસ્ટન્સિંગ અને કોરોનાને લગતા જાગૃતિ સંદેશોનો ફીવર જિંજર બ્રેડની થીમમાં પણ જોવા મળી રહ્યો છે.

    આ વખતની સ્પર્ધામાં સોશ્યલ ડિસ્ટન્સિંગ અને કોરોનાને લગતા જાગૃતિ સંદેશોનો ફીવર જિંજર બ્રેડની થીમમાં પણ જોવા મળી રહ્યો છે.

    2/5
  • આ વર્ષે સ્પર્ધામાં સૅન્ટા ક્લોઝ લૅપટૉપ લઈને સ્કાઇપ પર સ્પર્ધકો જોડે ચૅટ કરતા પણ જોવા મળે છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્કવાળા માણસો બેન્ચ પર બેઠા હોય એવી કૃતિઓ પણ આ વખતે હૉટ છે.

    આ વર્ષે સ્પર્ધામાં સૅન્ટા ક્લોઝ લૅપટૉપ લઈને સ્કાઇપ પર સ્પર્ધકો જોડે ચૅટ કરતા પણ જોવા મળે છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્કવાળા માણસો બેન્ચ પર બેઠા હોય એવી કૃતિઓ પણ આ વખતે હૉટ છે.

    3/5
  • સ્પર્ધા માટેની એન્ટ્રીઝ થ્રી ડાઇમેન્શનલ સ્કૅનના રૂપમાં આપવાની હોય છે. એમાં દીવાદાંડીઓ-લાઇટ હાઉસિસ, સૌર મંડળના ગ્રહો અને દાદા-દાદીનાં પૌત્ર-પૌત્રીઓ જોડેના સંવાદનાં દૃશ્યોનો ઉમેરો સોનામાં સુગંધ ઉમેરે છે.

    સ્પર્ધા માટેની એન્ટ્રીઝ થ્રી ડાઇમેન્શનલ સ્કૅનના રૂપમાં આપવાની હોય છે. એમાં દીવાદાંડીઓ-લાઇટ હાઉસિસ, સૌર મંડળના ગ્રહો અને દાદા-દાદીનાં પૌત્ર-પૌત્રીઓ જોડેના સંવાદનાં દૃશ્યોનો ઉમેરો સોનામાં સુગંધ ઉમેરે છે.

    4/5
  • સ્પર્ધકો પણ અનેક નવીનતાઓ રજૂ કરે છે.

    સ્પર્ધકો પણ અનેક નવીનતાઓ રજૂ કરે છે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

કોરોના રોગચાળાના માહોલમાં ઘણુંબધું બદલાઈ ગયું છે. અનેક બાબતોમાં સુધારા આવ્યા છે. સ્વીડનની જિંજર બ્રેડ કૉમ્પિટિશનમાં પણ આ વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાયું તે ખરેખર જોવા જેવું છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK