સ્મૃતિ ઈરાની:એક હારથી ઐતિહાસિક જીત મેળવનાર ભાજપના નેતાની આવી રહી છે સફર

Updated: 30th May, 2019 15:43 IST | Vikas Kalal
 • નરેન્દ્ર મોદી પોતાની કેબિનેટ સાથે આજે બીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ રહ્યા છે. ત્યારે સ્મૃતિ ઈરાનીને પણ બીજી વખત કેબિનેટમાં સ્થાન મળે તેવી પ્રબળ શક્યતા છે.

  નરેન્દ્ર મોદી પોતાની કેબિનેટ સાથે આજે બીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ રહ્યા છે. ત્યારે સ્મૃતિ ઈરાનીને પણ બીજી વખત કેબિનેટમાં સ્થાન મળે તેવી પ્રબળ શક્યતા છે.

  1/18
 • સ્મૃતિ ઈરાનીએ આ વખતે અમેઠીથી ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પરંપરાગત બેઠક અમેઠીથી સ્મૃતિ ઈરાનીએ જીત મેળવી છે. 

  સ્મૃતિ ઈરાનીએ આ વખતે અમેઠીથી ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પરંપરાગત બેઠક અમેઠીથી સ્મૃતિ ઈરાનીએ જીત મેળવી છે. 

  2/18
 • લોકસભાની ચૂંટણી જીત બાદ સ્મૃતિ ઈરાની ચાલતા સિદ્ધિવિનાયકના દર્શન કરવા પહોંચ્યા હતા. સ્મૃતિ ઈરાનીની ફ્રેન્ડ અને પ્રોડ્યુસર એક્તા કપૂરે આ ફોટો શૅર કરીને માહિતી આપી હતી. 

  લોકસભાની ચૂંટણી જીત બાદ સ્મૃતિ ઈરાની ચાલતા સિદ્ધિવિનાયકના દર્શન કરવા પહોંચ્યા હતા. સ્મૃતિ ઈરાનીની ફ્રેન્ડ અને પ્રોડ્યુસર એક્તા કપૂરે આ ફોટો શૅર કરીને માહિતી આપી હતી. 

  3/18
 • સ્મૃતિ ઈરાની ચૂંટણી જીત્યા બાદ ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે. આ ફોટો સ્મૃતિ ઈરાનીએ મધર્સ ડેના દિવસે શૅર કર્યો હતો. 

  સ્મૃતિ ઈરાની ચૂંટણી જીત્યા બાદ ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે. આ ફોટો સ્મૃતિ ઈરાનીએ મધર્સ ડેના દિવસે શૅર કર્યો હતો. 

  4/18
 •  સ્મૃતિ ઝુબિન ઈરાનીનો જન્મ સ્મૃતિ મલ્હોત્રા તરીકે થયો હતો તે એક મોડલ રહી ચૂક્યા છે સાથે જ તે સફળ ટીવી એક્ટ્રેસ અને સાથે જ પ્રોડ્યુસર પણ રહી ચૂક્યા છે. સ્મૃતિ ઈરાનીનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તે બાળપણથી જ RSSનો ભાગ રહી છે.

   સ્મૃતિ ઝુબિન ઈરાનીનો જન્મ સ્મૃતિ મલ્હોત્રા તરીકે થયો હતો તે એક મોડલ રહી ચૂક્યા છે સાથે જ તે સફળ ટીવી એક્ટ્રેસ અને સાથે જ પ્રોડ્યુસર પણ રહી ચૂક્યા છે. સ્મૃતિ ઈરાનીનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તે બાળપણથી જ RSSનો ભાગ રહી છે.

  5/18
 • સ્મૃતિ ઈરાનીએ તેમના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમણે 10માં ધોરણ પછી જ કમાવવાની શરુઆત કરી હતી. તેમના શરુઆતી દિવસોમાં સ્મૃતિ ઈરાની 200 રુપિયા કમાવવા માટે બ્યુટી પ્રોડકટ્સ વેચતા હતા અને ત્યાર બાદ તેમણે ગ્લેમર દુનિયામાં આવવાનું પસંદ કર્યુ હતું.

  સ્મૃતિ ઈરાનીએ તેમના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમણે 10માં ધોરણ પછી જ કમાવવાની શરુઆત કરી હતી. તેમના શરુઆતી દિવસોમાં સ્મૃતિ ઈરાની 200 રુપિયા કમાવવા માટે બ્યુટી પ્રોડકટ્સ વેચતા હતા અને ત્યાર બાદ તેમણે ગ્લેમર દુનિયામાં આવવાનું પસંદ કર્યુ હતું.

  6/18
 • 1998માં સ્મૃતિ ઈરાનીએ તેમના પહેલા વીડિયો આલ્બમ સોન્ગમાં દેખાયા તેમણએ 'બોલિયા અને સાવન મે લગ ગઈ આગમાં મિકા સિંઘ સાથે કામ કર્યુ હતું.

  1998માં સ્મૃતિ ઈરાનીએ તેમના પહેલા વીડિયો આલ્બમ સોન્ગમાં દેખાયા તેમણએ 'બોલિયા અને સાવન મે લગ ગઈ આગમાં મિકા સિંઘ સાથે કામ કર્યુ હતું.

  7/18
 • સ્મૃતિ ઈરાનીએ 1998માં બ્યુટી પિઝેન્ટ મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. તેમની સાથે ગૌરી પ્રધાન તેજસ્વીની પણ સાથે હતા. આ કોમ્પિટિશનની ફાઈનલ સુધી પણ સ્મૃતિ ઈરાની પહોંચી શક્યા ન હતા. પરંતુ આ કોમ્પિટિશન તેમને મુંબઈ લઈ આવી જ્યા તેમણે ઓડિશન સાથે સાથે મેક ડોનાલ્ડમાં કામ પણ કર્યું

  સ્મૃતિ ઈરાનીએ 1998માં બ્યુટી પિઝેન્ટ મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. તેમની સાથે ગૌરી પ્રધાન તેજસ્વીની પણ સાથે હતા. આ કોમ્પિટિશનની ફાઈનલ સુધી પણ સ્મૃતિ ઈરાની પહોંચી શક્યા ન હતા. પરંતુ આ કોમ્પિટિશન તેમને મુંબઈ લઈ આવી જ્યા તેમણે ઓડિશન સાથે સાથે મેક ડોનાલ્ડમાં કામ પણ કર્યું

  8/18
 • નિલમ કોઠારીના બદલામાં સ્મૃતિ ઈરાનીને તેમનો એક શૉ ઓહ લા લા લા હોસ્ટ કરવા માટે મોકો મલ્યો અને આ જ મોકાએ તેમનુ જીવન બદલી નાખ્યું . આ શૉ દરમિયાન એકતા કપૂરનું ધ્યાન તેમની પર પડ્યુ અને ટીવીની દુનિયામાં તેમની એન્ટ્રી થઈ

  નિલમ કોઠારીના બદલામાં સ્મૃતિ ઈરાનીને તેમનો એક શૉ ઓહ લા લા લા હોસ્ટ કરવા માટે મોકો મલ્યો અને આ જ મોકાએ તેમનુ જીવન બદલી નાખ્યું . આ શૉ દરમિયાન એકતા કપૂરનું ધ્યાન તેમની પર પડ્યુ અને ટીવીની દુનિયામાં તેમની એન્ટ્રી થઈ

  9/18
 • 2000ના મધ્યમાં સ્મૃતિ ઈરાનીની પસંદગી 'ક્યોકી સાસથી તભી બહુ થી' માટે તુલસી વિરાનીનો રોલ માટે થઈ જે આજે પણ લોકોના મનમાં વસેલી છે. સ્મતિ ઈરાની સતત 5 વર્ષ સુધી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો.

  2000ના મધ્યમાં સ્મૃતિ ઈરાનીની પસંદગી 'ક્યોકી સાસથી તભી બહુ થી' માટે તુલસી વિરાનીનો રોલ માટે થઈ જે આજે પણ લોકોના મનમાં વસેલી છે. સ્મતિ ઈરાની સતત 5 વર્ષ સુધી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો.

  10/18
 • તુલસી વિરાનીના રોલ સાથે સ્મૃતિ ઈરાની ઓનસ્ક્રિન સૌની લાડલી વહુ બની ગઈ હતી. આ સાથે જે તેમણે તેમના બાળપણના મિત્ર ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યા હતા.

  તુલસી વિરાનીના રોલ સાથે સ્મૃતિ ઈરાની ઓનસ્ક્રિન સૌની લાડલી વહુ બની ગઈ હતી. આ સાથે જે તેમણે તેમના બાળપણના મિત્ર ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યા હતા.

  11/18
 •  વિનોદ ખન્ના સાથે સ્મૃતિ ઈરાની. સ્મૃતિ ઈરાનીએ 'મેરે અપને' પ્રોડ્યુસ્ડ કરી હતી.

   વિનોદ ખન્ના સાથે સ્મૃતિ ઈરાની. સ્મૃતિ ઈરાનીએ 'મેરે અપને' પ્રોડ્યુસ્ડ કરી હતી.

  12/18
 •  સ્મૃતિ ઈરાનીને “ક્યોકી સાસથી તભી તો બહુ” થી એ આગવી ઓળખાણ અપાવી છે. પ્રોડ્યુસર એકતા કપૂર સાથેની જોડી ઓનસ્ક્રીન પર જામી હતી.

   સ્મૃતિ ઈરાનીને “ક્યોકી સાસથી તભી તો બહુ” થી એ આગવી ઓળખાણ અપાવી છે. પ્રોડ્યુસર એકતા કપૂર સાથેની જોડી ઓનસ્ક્રીન પર જામી હતી.

  13/18
 • સ્મૃતિ ઈરાનીએ પારસી બિઝનેસમેન અને તેમના બાળપણના મિત્ર ઝુબિન ઈરાની સાથે 2001માં લગ્ન કર્યા હતા અને તે જ વર્ષે તેમના પહેલા બાળક ઝોહ્ર નો જન્મ થયો હતો 

  સ્મૃતિ ઈરાનીએ પારસી બિઝનેસમેન અને તેમના બાળપણના મિત્ર ઝુબિન ઈરાની સાથે 2001માં લગ્ન કર્યા હતા અને તે જ વર્ષે તેમના પહેલા બાળક ઝોહ્ર નો જન્મ થયો હતો 

  14/18
 • સ્મૃતિ ઈરાની તેમના બીજા બાળક અને પુત્રી ઝોઈસ સાથે.

  સ્મૃતિ ઈરાની તેમના બીજા બાળક અને પુત્રી ઝોઈસ સાથે.

  15/18
 • એક્ટિંગ સાથે જ સ્મૃતિ ઈરાનીએ પોલિટિક્સમાં આવવાનો નિર્ણય લીધો હતો અને તેમણે તેમનું સંપૂર્ણ ધ્યાન એક્ટિંગથી રાજકારણ પર ખેચ્યુ હતું

  એક્ટિંગ સાથે જ સ્મૃતિ ઈરાનીએ પોલિટિક્સમાં આવવાનો નિર્ણય લીધો હતો અને તેમણે તેમનું સંપૂર્ણ ધ્યાન એક્ટિંગથી રાજકારણ પર ખેચ્યુ હતું

  16/18
 • રાજકારણ પણ તેમના માટે સફળ સાબિત થયું હતું. રાજકારણમાં તેમને અનેક મહત્વના હોદ્દા સોપવામાં આવ્યા હતા.

  રાજકારણ પણ તેમના માટે સફળ સાબિત થયું હતું. રાજકારણમાં તેમને અનેક મહત્વના હોદ્દા સોપવામાં આવ્યા હતા.

  17/18
 • સ્મૃતિ ઈરાની તેમના રાજકીય સફરને શ્રેષ્ઠ ગણાવતા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'તેમનો પરિવાર છેલ્લા ત્રણ પેઢીથી ભાજપ વિચારધારા સાથે જોડાયેલો છે. તેમના દાદા સ્વયંસેવક હતા જ્યારે દાદી ભાજપ બૂથ કાર્યકર તરીકે કામ કરી ચૂક્યા છે.'

  સ્મૃતિ ઈરાની તેમના રાજકીય સફરને શ્રેષ્ઠ ગણાવતા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'તેમનો પરિવાર છેલ્લા ત્રણ પેઢીથી ભાજપ વિચારધારા સાથે જોડાયેલો છે. તેમના દાદા સ્વયંસેવક હતા જ્યારે દાદી ભાજપ બૂથ કાર્યકર તરીકે કામ કરી ચૂક્યા છે.'

  18/18
 • loading...

ફોટોઝ વિશે

સ્મૃતિ ઈરાની એટલે દરેકના દિમાગમાં વસતું તુલસી તરીકેનું પાત્ર આજે એક સફળ રાજકારણી બની ગઇ છે. સ્મૃતિ ઇરાની આજે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહી છે. સ્મૃતિ ઇરાનીની એક મોડલ ત્યારબાદ ટીવી એક્ટ્રેસ અને હવે સફળ રાજકારણી સુધીની સફર અસાધારણ રહી છે. જીવનના દરેક પડાવને સ્મૃતિ ઈરાની જીતતા આવ્યા છે. જુઓ 43 વર્ષિય સ્મૃતિ ઈરાનીની મિસ ઈન્ડિયાથી મિનિસ્ટર સુધીનો ખાસ પ્રવાસ

First Published: 23rd March, 2019 11:48 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK