સિંગાપોર: એપ્રિલમા વિશ્વનું પહેલુ ઈનડોર વોટરફોલ ખુલશે.

Published: Mar 11, 2019, 21:33 IST | Vikas Kalal
 • સિંગાપોર ચાંગી એરપોર્ટ ખાતે 8665 કરોડ રૂપિયાના ખર્ચે આ નવું અધ્યતન કોમ્પ્લેક્ષ તૈયાર થયું છે. આ નવા કોમ્પ્લેક્ષ સામાન્ય જનતા માટે 17 એપ્રિલથી ખુલ્લું મુકાશે. ઇન્ડોર વોટર ફોલ “રેન વોર્ટેક્સ” એ 40 મીટર ઉંચો છે.

  સિંગાપોર ચાંગી એરપોર્ટ ખાતે 8665 કરોડ રૂપિયાના ખર્ચે આ નવું અધ્યતન કોમ્પ્લેક્ષ તૈયાર થયું છે. આ નવા કોમ્પ્લેક્ષ સામાન્ય જનતા માટે 17 એપ્રિલથી ખુલ્લું મુકાશે. ઇન્ડોર વોટર ફોલ “રેન વોર્ટેક્સ” એ 40 મીટર ઉંચો છે.

  1/5
 • આ કોમ્પ્લેક્ષમાં પ્રવાસીઓની સુવિધા માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કોમ્પ્લેક્ષમાં 280 દુકાનો અને 130 રૂમની હોટલ પણ આવેલી છે.

  આ કોમ્પ્લેક્ષમાં પ્રવાસીઓની સુવિધા માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કોમ્પ્લેક્ષમાં 280 દુકાનો અને 130 રૂમની હોટલ પણ આવેલી છે.

  2/5
 • જ્વેલ ચાંગી એરપોર્ટ નામના આ કોમ્પ્લેક્ષમાં વિશ્વનું સૌથી મોટું ઇન્ડોર વોટર ફોલ છે અને જંગલ પણ આવેલું છે. જેમાં 4 માળમાં ફોરેસ્ટ વેલી બનાવવામાં આવ્યું છે. આ ફોરેસ્ટ વેલીમાં હજારોની સંખ્યામાં વૃક્ષો છે.

  જ્વેલ ચાંગી એરપોર્ટ નામના આ કોમ્પ્લેક્ષમાં વિશ્વનું સૌથી મોટું ઇન્ડોર વોટર ફોલ છે અને જંગલ પણ આવેલું છે. જેમાં 4 માળમાં ફોરેસ્ટ વેલી બનાવવામાં આવ્યું છે. આ ફોરેસ્ટ વેલીમાં હજારોની સંખ્યામાં વૃક્ષો છે.

  3/5
 • 1 લાખ 47 હજાર 465 વર્ગ ફુટમાં ફેલાયેલા આ અધ્યતન કોમ્પ્લેક્ષ 10 માળ ગ્લાસ અને સ્ટીલના બનેલા છે.

  1 લાખ 47 હજાર 465 વર્ગ ફુટમાં ફેલાયેલા આ અધ્યતન કોમ્પ્લેક્ષ 10 માળ ગ્લાસ અને સ્ટીલના બનેલા છે.

  4/5
 • આ એરપોર્ટના બ્રિજ અને પાર્કમાં ચાલતા તમને વાદળોમાં ચાલતા હોવાનો અહેસાસ કરાવશે. આ સિવાય કેનોપી બ્રિજનો ગ્લાસ 75 મીટર ઉંચો હવામાં રાખવામાં આવ્યો છે 

  આ એરપોર્ટના બ્રિજ અને પાર્કમાં ચાલતા તમને વાદળોમાં ચાલતા હોવાનો અહેસાસ કરાવશે. આ સિવાય કેનોપી બ્રિજનો ગ્લાસ 75 મીટર ઉંચો હવામાં રાખવામાં આવ્યો છે 

  5/5
 • loading...

ફોટોઝ વિશે

સિંગાપોર શહેર વિશ્વના તમામ લોકો માટે એક સૌથી પસંદગીનું અને લોકપ્રિય સ્થળ છે. સિંગાપોરમાં લોકો મોટા ભાગે ફરવા માટે વધુ આવતા હોય છે. સિંગાપોર તેના અત્યાધુનીક અને હાઇફાઇ બિલ્ડીંગને લઇને વધુ પ્રખ્યાત છે. ત્યારે આજે અમે તમને એવી જગ્યાથી રૂબરૂ કરાવીશું કે જે વિશ્વનું સૌથી મોટું ઇન્ડોર વોટર ફોલ છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK