આકાશ અંબાણીના પત્ની શ્લોકાના મહેંદી ફંક્શનના અનસીન ફોટોઝ

Updated: Apr 04, 2019, 14:10 IST | Bhavin
 • મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ 9 માર્ચે શ્લોકા મહેતા સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. મુંબઈના જિયો સેન્ટરમાં યોજાયેલા ગ્રાન્ડ વેડિંગમાં બંનેએ લગ્નજીવનની શરૂઆત કરી હતી. આ લગ્ન સમારોહના જુદા જુદા ફોટોઝ પણ વાઈરલ થયા હતા. હવે ડિઝાઈનર અબૂ જાની સંદીપ ખોસલાએ શ્લોકા મહેતાની મહેંદી સેરેમનીની તસવીર શૅર કરી છે.

  મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ 9 માર્ચે શ્લોકા મહેતા સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. મુંબઈના જિયો સેન્ટરમાં યોજાયેલા ગ્રાન્ડ વેડિંગમાં બંનેએ લગ્નજીવનની શરૂઆત કરી હતી. આ લગ્ન સમારોહના જુદા જુદા ફોટોઝ પણ વાઈરલ થયા હતા. હવે ડિઝાઈનર અબૂ જાની સંદીપ ખોસલાએ શ્લોકા મહેતાની મહેંદી સેરેમનીની તસવીર શૅર કરી છે.

  1/8
 • શ્લોકા મહેતાએ પોતાના લગ્નમાં પહેરેલા મોટા ભાગના આઉટફીટ અબૂ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યા હતા. મહેંદી ફંક્શનના આ અનસીન ફોટોમાં શ્લોકાએ મલ્ટીકલરનો લહેંગો પહેર્યો હતો, જેમાં પેસ્ટલ કલરની હેન્ડ એમ્બ્રોઈડરીની ડિઝાઈન છે. 

  શ્લોકા મહેતાએ પોતાના લગ્નમાં પહેરેલા મોટા ભાગના આઉટફીટ અબૂ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યા હતા. મહેંદી ફંક્શનના આ અનસીન ફોટોમાં શ્લોકાએ મલ્ટીકલરનો લહેંગો પહેર્યો હતો, જેમાં પેસ્ટલ કલરની હેન્ડ એમ્બ્રોઈડરીની ડિઝાઈન છે. 

  2/8
 • શ્લોકાએ પોતાના મહેંદી લૂકને ડાયમંડ નેકલેસ, બેંગલ્સ, ડ્રોપ ઈયરિંગ, ટીકા, હેર એસેસરીઝ સાથે કમ્પલિટ કર્યો હતો. લગ્નના દરેક ફંક્શનમાં શ્લોકા સુંદર લાગતી હતી.

  શ્લોકાએ પોતાના મહેંદી લૂકને ડાયમંડ નેકલેસ, બેંગલ્સ, ડ્રોપ ઈયરિંગ, ટીકા, હેર એસેસરીઝ સાથે કમ્પલિટ કર્યો હતો. લગ્નના દરેક ફંક્શનમાં શ્લોકા સુંદર લાગતી હતી.

  3/8
 • દુલ્હનના અટાયરમાં શ્લોકા મહેતાની કેન્ડિડ તસવીરો વાઈરલ થઈ હતી. શ્લોકાનું લગ્નનું પાનેતર પણ અબૂ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યું હતું. લાલ લહેંગામાં શ્લોકા અત્યંત સુંદર લાગતી હતી.

  દુલ્હનના અટાયરમાં શ્લોકા મહેતાની કેન્ડિડ તસવીરો વાઈરલ થઈ હતી. શ્લોકાનું લગ્નનું પાનેતર પણ અબૂ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યું હતું. લાલ લહેંગામાં શ્લોકા અત્યંત સુંદર લાગતી હતી.

  4/8
 • શ્લોકાના આ ડિઝાઈનર લહેંગામાં હેન્ડ એમ્બ્રોઈડરી, જરદોશી કટવર્ક કરાયું હતું. શ્લોકાએ રેડ લહેંગા સાથે હેવી બુટ્ટી, ગ્રીન એમરેલ્ડ જ્વેલરી, ચોકર નેકપીસ પહેર્યો હતો.

  શ્લોકાના આ ડિઝાઈનર લહેંગામાં હેન્ડ એમ્બ્રોઈડરી, જરદોશી કટવર્ક કરાયું હતું. શ્લોકાએ રેડ લહેંગા સાથે હેવી બુટ્ટી, ગ્રીન એમરેલ્ડ જ્વેલરી, ચોકર નેકપીસ પહેર્યો હતો.

  5/8
 • આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં દેશ વિદેશના મહાનુભાવો હાજર રહ્યા હતા. બોલીવુડથી લઈને સ્પોર્ટ્સ, રાજકારણ, બિઝનેસ તમામ ક્ષેત્રના દિગ્ગજો હાજર રહ્યા હતા.

  આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં દેશ વિદેશના મહાનુભાવો હાજર રહ્યા હતા. બોલીવુડથી લઈને સ્પોર્ટ્સ, રાજકારણ, બિઝનેસ તમામ ક્ષેત્રના દિગ્ગજો હાજર રહ્યા હતા.

  6/8
 •  આકાશ અંબાણીના લગ્નમાં  બી ટાઉન સેલેબ્સની ભીડ ઉમટી હતી. જેમાં શાહરુખ ખાન, કરણ જોહર, પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા રાય, રણબીર કપૂરે જાનમાં ડાન્સ કર્યો હતો. શ્લોકા-આકાશના લગ્નમાં 2019ની ગ્રાન્ડ વેડિંગમાંની એક હતી.

   આકાશ અંબાણીના લગ્નમાં  બી ટાઉન સેલેબ્સની ભીડ ઉમટી હતી. જેમાં શાહરુખ ખાન, કરણ જોહર, પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા રાય, રણબીર કપૂરે જાનમાં ડાન્સ કર્યો હતો. શ્લોકા-આકાશના લગ્નમાં 2019ની ગ્રાન્ડ વેડિંગમાંની એક હતી.

  7/8
 • શ્લોકા મહેતા અને આકાશ અંબાણીની અનસીન તસવીરો સામે આવી છે. કેટલાક દિવસો પહેલા રાધિકા મર્ચન્ટના ફોટો પણ સામે આવ્યા હતા. બ્લૂ ઓફ શોલ્ડર થાઈ સ્લિટ ગાઉનમાં રાધિકા મર્ચન્ટ ગોર્જિયસ લાગી રહી હતી.

  શ્લોકા મહેતા અને આકાશ અંબાણીની અનસીન તસવીરો સામે આવી છે. કેટલાક દિવસો પહેલા રાધિકા મર્ચન્ટના ફોટો પણ સામે આવ્યા હતા. બ્લૂ ઓફ શોલ્ડર થાઈ સ્લિટ ગાઉનમાં રાધિકા મર્ચન્ટ ગોર્જિયસ લાગી રહી હતી.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નની દરેક વિધિ, કપડાથી લઈને એન્ટ્રી સુધીની વાતો ચર્ચાઈ હતી. જો કે હવે શ્લોકા મહેતાના આ લગ્નના અનસીન ફોટોઝ સામે આવ્યા છે. 

(તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK