ઈશા અંબાણીનાં લગ્નમાં પહોંચ્યા રાજકારણીઓ અને ફિલ્મી સિતારાઓ

Dec 13, 2018, 15:17 IST
  • લગ્નથી ખુશ જોવા મળ્યા ઈશા અને આનંદ

    લગ્નથી ખુશ જોવા મળ્યા ઈશા અને આનંદ

    1/15
  • ઈશાને તેના બન્ને ભાઈઓ આકાશ અને અનંત લગ્નમંડપમાં દોરી ગયા હતા.

    ઈશાને તેના બન્ને ભાઈઓ આકાશ અને અનંત લગ્નમંડપમાં દોરી ગયા હતા.

    2/15
  • રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

    રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

    3/15
  • આલિયા ભટ્ટ

    આલિયા ભટ્ટ

    4/15
  • પ્રિયંકા અને નિક જોનસ

    પ્રિયંકા અને નિક જોનસ

    5/15
  • કરિશ્મા, કરીના અને સૈફ અલી ખાન

    કરિશ્મા, કરીના અને સૈફ અલી ખાન

    6/15
  • ગૌરી ખાન

    ગૌરી ખાન

    7/15
  • સોનમ અને અનિલ કપૂર

    સોનમ અને અનિલ કપૂર

    8/15
  • કિરણ રાવ અને આમિર ખાન

    કિરણ રાવ અને આમિર ખાન

    9/15
  • જયા, શ્વેતા, અમિતાભ બચ્ચન

    જયા, શ્વેતા, અમિતાભ બચ્ચન

    10/15
  • ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યા બચ્ચન.

    ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યા બચ્ચન.

    11/15
  • સચિન, અંજલિ અને અર્જુન તેન્ડુલકર

    સચિન, અંજલિ અને અર્જુન તેન્ડુલકર

    12/15
  • અનિલ અંબાણી અને પ્રણવ મુખરજી

    અનિલ અંબાણી અને પ્રણવ મુખરજી

    13/15
  • રાજનાથ સિંહ

    રાજનાથ સિંહ

    14/15
  • પી. ચિદમ્બરમ

    પી. ચિદમ્બરમ

    15/15
  • loading...

ફોટોઝ વિશે

ગઈ કાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વે‍સર્વા મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનાં લગ્ન આનંદ પિરામલ સાથે થયાં ત્યારે તેમને આર્શીવાદ આપવા માટે મોટી સંખ્યામાં સેલિબ્રિટીઝ ઊમટી પડી હતી. એમાં ફિલ્મી ઍક્ટર્સ-ઍક્ટ્રેસિસ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સહિતના રાજકારણીઓ અને દેશના મોટા ઉદ્યોગપતિઓનો સમાવેશ હતો. તસવીરો : બિપિન કોકાટે

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK