Chandrayaan 2 પર જુઓ આ મજેદાર મીમ્સ

Jul 22, 2019, 15:36 IST
  • આ તો એકદમ સાચું જ છે.

    આ તો એકદમ સાચું જ છે.

    1/10
  • જુઓ કેટલી આતુરતાથી અક્ષય ચંદ્રયાન ટુની સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છે.

    જુઓ કેટલી આતુરતાથી અક્ષય ચંદ્રયાન ટુની સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છે.

    2/10
  • એક યૂઝરે આ મીમ ટ્વીટ કરીને લખ્યું છે કે અક્ષય કુમારને વધુ એક 100 કરોડની કમાણી કરે તેવી ફિલ્મની સ્ક્રિપ્ટ મળી ગઈ છે.

    એક યૂઝરે આ મીમ ટ્વીટ કરીને લખ્યું છે કે અક્ષય કુમારને વધુ એક 100 કરોડની કમાણી કરે તેવી ફિલ્મની સ્ક્રિપ્ટ મળી ગઈ છે.

    3/10
  • દેશભક્તિની ફિલ્મો કરનારા અક્ષય અને જ્હોન વચ્ચે હવે છે સ્પર્ધા..

    દેશભક્તિની ફિલ્મો કરનારા અક્ષય અને જ્હોન વચ્ચે હવે છે સ્પર્ધા..

    4/10
  • અક્ષય કુમારની મિશન મંગલનો આ ડાયલોગ હવે ધૂમ મચાવી રહ્યો છે.

    અક્ષય કુમારની મિશન મંગલનો આ ડાયલોગ હવે ધૂમ મચાવી રહ્યો છે.

    5/10
  • આ મીમ પોસ્ટ કરીને એક યૂઝરે લખ્યું છે કે જ્યારે ચંદ્રયાન-2 લૉન્ચ થઈ રહ્યું હતું ત્યારે પાકિસ્તાનમાં કાંઈક આવું ચાલી રહ્યું હતું.

    આ મીમ પોસ્ટ કરીને એક યૂઝરે લખ્યું છે કે જ્યારે ચંદ્રયાન-2 લૉન્ચ થઈ રહ્યું હતું ત્યારે પાકિસ્તાનમાં કાંઈક આવું ચાલી રહ્યું હતું.

    6/10
  • કદાચ કોઈ વિકસિત દેશોએ ધાર્યું પણ નહીં હોય કે ભારત અહીં સુધી પહોંચશે.

    કદાચ કોઈ વિકસિત દેશોએ ધાર્યું પણ નહીં હોય કે ભારત અહીં સુધી પહોંચશે.

    7/10
  • એક તરફ ભારતની ઉંચી ઉડાન અને એક તરફ પાકિસ્તાન!

    એક તરફ ભારતની ઉંચી ઉડાન અને એક તરફ પાકિસ્તાન!

    8/10
  • આ તસવીર જુઓ જરા..તેનું વર્ણન કરવાની જરૂર છે ખરા?

    આ તસવીર જુઓ જરા..તેનું વર્ણન કરવાની જરૂર છે ખરા?

    9/10
  • જ્યારે ભારતે ચંદ્રયાન 2 લૉન્ચ કર્યું ત્યારે પાકિસ્તાનમાં માહોલ કાંઈક આવો હતો.

    જ્યારે ભારતે ચંદ્રયાન 2 લૉન્ચ કર્યું ત્યારે પાકિસ્તાનમાં માહોલ કાંઈક આવો હતો.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

ભારતે અવકાશમાં વધુ એક સિદ્ધિ મેળવી છે. ચંદ્રયાન 2 સફળતાપૂર્વક લૉન્ચ થયું છે. અને સાથે જ શરૂ થઈ છે મીમ્સની ભરમાર.જુઓ કેવા છે સોશિયલ મીડિયા પર નેટિઝન્સના રીએક્શન્સ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK