ઈશા અંબાણી અને આનંદ પીરામલના ઘરની કિંમત જાણીને તમે ચોંકી જશો, જુઓ ફોટોસ

Published: 29th June, 2019 15:58 IST | Falguni Lakhani
 • ઈશા અને આનંદ મુંબઈમાં એક ભવ્ય ઘરમાં રહે છે. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં લીક થઈ છે.

  ઈશા અને આનંદ મુંબઈમાં એક ભવ્ય ઘરમાં રહે છે. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં લીક થઈ છે.

  1/11
 • ઈશા અને આનંદના ઘરની તસવીરો જોઈને તમે ચોંકી જશો. આ ઘર કોઈ મહેલથી કમ નથી.

  ઈશા અને આનંદના ઘરની તસવીરો જોઈને તમે ચોંકી જશો. આ ઘર કોઈ મહેલથી કમ નથી.

  2/11
 • સી ફેસિંગ આ બંગલાનું નામ ગુલીટા રાખવામાં આવ્યું છે. તેની કિંમત 450 કરોડ રૂપિયા છે.

  સી ફેસિંગ આ બંગલાનું નામ ગુલીટા રાખવામાં આવ્યું છે. તેની કિંમત 450 કરોડ રૂપિયા છે.

  3/11
 • અહેવાલો અનુસાર 50 હજાર સ્કવેર ફૂટમાં બનેલા આ આલીશાન ઘરને કેટલાક વર્ષો પહેલા પીરામલ પરિવારે એક મોટી કંપની પાસેથી ખરીદ્યું હતું.

  અહેવાલો અનુસાર 50 હજાર સ્કવેર ફૂટમાં બનેલા આ આલીશાન ઘરને કેટલાક વર્ષો પહેલા પીરામલ પરિવારે એક મોટી કંપની પાસેથી ખરીદ્યું હતું.

  4/11
 • પીરામલ પરિવારે આ બંગલો ઈશા અને આનંદને લગ્નની ભેટ તરીકે આપ્યો છે.

  પીરામલ પરિવારે આ બંગલો ઈશા અને આનંદને લગ્નની ભેટ તરીકે આપ્યો છે.

  5/11
 • ઘરની સજાવટનો સામાન વિદેશથી મંગાવવામાં આવ્યો છે. આ ઘરની અંદર એક શાનગાર બગીચો પણ છે.

  ઘરની સજાવટનો સામાન વિદેશથી મંગાવવામાં આવ્યો છે. આ ઘરની અંદર એક શાનગાર બગીચો પણ છે.

  6/11
 • બંગલામાં બનેલા ઓરડાઓ ડાયમંડ થીમના આધાર પર બનાવવામાં આવ્યા છે.

  બંગલામાં બનેલા ઓરડાઓ ડાયમંડ થીમના આધાર પર બનાવવામાં આવ્યા છે.

  7/11
 • પાંચ માળની આ ઈમારત સી-ફેસિંગ છે. ત્યાંથી અરબ સાગરનો ખૂબસૂરત નજારો જોવા મળી રહ્યો છે.

  પાંચ માળની આ ઈમારત સી-ફેસિંગ છે. ત્યાંથી અરબ સાગરનો ખૂબસૂરત નજારો જોવા મળી રહ્યો છે.

  8/11
 • બંગલાને અંદર અને બહાર પણ ખૂબસૂરત રીતે સજાવવામાં આવ્યો છે.

  બંગલાને અંદર અને બહાર પણ ખૂબસૂરત રીતે સજાવવામાં આવ્યો છે.

  9/11
 • ગુલીટાની બહાર ફેલાયેલું ગાર્ડન જોઈને કોઈની પણ આંખો ખુલી રહી જાય એમ છે.

  ગુલીટાની બહાર ફેલાયેલું ગાર્ડન જોઈને કોઈની પણ આંખો ખુલી રહી જાય એમ છે.

  10/11
 • ગુલીટાની બહાર એટલી પાર્કિંગ સ્પેસ છે કે 20થી વધુ લક્ઝરી ગાડી આરામથી ઉભી રહી શકે છે.

  ગુલીટાની બહાર એટલી પાર્કિંગ સ્પેસ છે કે 20થી વધુ લક્ઝરી ગાડી આરામથી ઉભી રહી શકે છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલના ઘરની કિંમત જાણીને તમે ચોંકી જશો. જુઓ તેમના ભવ્ય ઘરની આ તસવીરો.
તસવીર સૌજન્યઃ ટી-વિલા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK