જ્યારે વર્લ્ડ કપ માટે સજ્જ થયા ભગવાન સ્વામિનારાયણ, જુઓ મનમોહક તસવીરો

Updated: 15th July, 2019 16:31 IST | Falguni Lakhani
  • રવિવારે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રસપ્રદ ફાઈનલ રમાઈ. જેમાં ઈંગ્લેન્ડની જીત થઈ. ત્યારે ન્યૂઝીલેન્ડમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પણ ક્રિકેટ ફીવર જોવા મળ્યો.

    રવિવારે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રસપ્રદ ફાઈનલ રમાઈ. જેમાં ઈંગ્લેન્ડની જીત થઈ. ત્યારે ન્યૂઝીલેન્ડમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પણ ક્રિકેટ ફીવર જોવા મળ્યો.

    1/7
  • ઑકલેન્ડમાં આવેલા આ મંદિરમાં ભગવાનને ઈંગ્લેન્ડની જર્સીમાં સજ્જ કરવામાં આવ્યા.

    ઑકલેન્ડમાં આવેલા આ મંદિરમાં ભગવાનને ઈંગ્લેન્ડની જર્સીમાં સજ્જ કરવામાં આવ્યા.

    2/7
  • જરા જુઓ મંદિરમાં ક્રિકેટની પીચ જેવો શણગાર કરવામાં આવ્યો છે.

    જરા જુઓ મંદિરમાં ક્રિકેટની પીચ જેવો શણગાર કરવામાં આવ્યો છે.

    3/7
  • બેટ, પેડ કેપ અને ન્યૂઝીલેન્ડની જર્સીમાં દર્શન આપી રહ્યા છે ભગવાન સ્વામિનારાયણ.

    બેટ, પેડ કેપ અને ન્યૂઝીલેન્ડની જર્સીમાં દર્શન આપી રહ્યા છે ભગવાન સ્વામિનારાયણ.

    4/7
  • જરા જુઓ બંસીધર કેવા મનમોહક લાગી રહ્યા છે.

    જરા જુઓ બંસીધર કેવા મનમોહક લાગી રહ્યા છે.

    5/7
  • રાધારાણીના આ અવતારનું તો શું કહેવું.

    રાધારાણીના આ અવતારનું તો શું કહેવું.

    6/7
  • ભગવાનના આ અનોખા અવતારના દર્શન કરીને ભક્તો ધન્ય થઈ ગયા.

    ભગવાનના આ અનોખા અવતારના દર્શન કરીને ભક્તો ધન્ય થઈ ગયા.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

આખરે વર્લ્ડ કપનું પરિણામ આવી ગયું. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક ફાઈનલ રમાઈ. જે પહેલા ક્રિકેટ રમતા તમામ દેશોમાં ક્રિકેટ ફીવર છવાયો હતો. જેમાંથી ન્યૂઝીલેન્ડનું સ્વામિનારાયણ મંદિર પણ બાકાત નથી. જ્યાં ભગવાન સ્વામીનારાયણને ખેલાડીઓ જેવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા.

First Published: 15th July, 2019 16:19 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK