વાહ મુંબઈથી આહ મુંબઈ..જુઓ વરસાદે કેવી રીતે વધારી મુંબઈકર્સની મુશ્કેલી

Updated: Jul 01, 2019, 11:42 IST | Falguni Lakhani
 • વરસાદના કારણે લોકલ ટ્રેન વ્યવહાર પર ભારે અસર પડી છે. વિક્ટોરિયા ટર્મિનસ જતી ટ્રેનો વિક્રોલી અને ઘાટકોપર વચ્ચે કાંઈક આવી રીતે અટકાઈ ગઈ હતી.    

  વરસાદના કારણે લોકલ ટ્રેન વ્યવહાર પર ભારે અસર પડી છે. વિક્ટોરિયા ટર્મિનસ જતી ટ્રેનો વિક્રોલી અને ઘાટકોપર વચ્ચે કાંઈક આવી રીતે અટકાઈ ગઈ હતી.

   

   

  1/19
 • મરીન લાઈન્સ પાસે ઓવરહેડ વાયર તૂટી જતા અને વરસાદના કારણે કેટલીક ટ્રેન રદ કરવી પડી હતી. જેના કારણે બોરીવલી સ્ટેશન પર આવી ભીડ જોવા મળી હતી.

  મરીન લાઈન્સ પાસે ઓવરહેડ વાયર તૂટી જતા અને વરસાદના કારણે કેટલીક ટ્રેન રદ કરવી પડી હતી. જેના કારણે બોરીવલી સ્ટેશન પર આવી ભીડ જોવા મળી હતી.

  2/19
 • સેન્ટ્રલ લાઈનના સ્ટેશન્સની કાંઈક આવી હાલત છે. જેમાં પાટા તો દેખાતા જ નથી. તસવીર સૌજન્યઃ હર્ષ માલદે

  સેન્ટ્રલ લાઈનના સ્ટેશન્સની કાંઈક આવી હાલત છે. જેમાં પાટા તો દેખાતા જ નથી.

  તસવીર સૌજન્યઃ હર્ષ માલદે

  3/19
 • જુઓ કાંઈક આવી છે હિંદમાતા જંક્શનની સ્થિતિ.  

  જુઓ કાંઈક આવી છે હિંદમાતા જંક્શનની સ્થિતિ.

   

  4/19
 • કુર્લા સ્ટેશન પર આટલા પાણી ભરાયા છે. તસવીર સૌજન્યઃ મુંબઈ લાઈવ

  કુર્લા સ્ટેશન પર આટલા પાણી ભરાયા છે.

  તસવીર સૌજન્યઃ મુંબઈ લાઈવ

  5/19
 • મિલિટ્રી રોડ પર રીક્શા પર વૃક્ષ ધરાશાયી થયું. જેના કારણે અવર-જવર બંધ થઈ ગઈ છે.

  મિલિટ્રી રોડ પર રીક્શા પર વૃક્ષ ધરાશાયી થયું. જેના કારણે અવર-જવર બંધ થઈ ગઈ છે.

  6/19
 • સતત વરસાદે મુંબઈની હાલત આવી કરી છે.

  સતત વરસાદે મુંબઈની હાલત આવી કરી છે.

  7/19
 • ગુજરાત મેઈલને દાદર સ્ટેશન પર રોકી દેવાની ફરજ પડી છે.

  ગુજરાત મેઈલને દાદર સ્ટેશન પર રોકી દેવાની ફરજ પડી છે.

  8/19
 • વરસાદના કારણે મુંબઈમાં આવા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા.

  વરસાદના કારણે મુંબઈમાં આવા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા.

  9/19
 • જુઓ સવારે સાયન સ્ટેશનની આવી સ્થિતિ હતી.

  જુઓ સવારે સાયન સ્ટેશનની આવી સ્થિતિ હતી.

  10/19
 • જાણે નદીમાંથી લોકલ જતી હોય તેવા માહોલ છે.

  જાણે નદીમાંથી લોકલ જતી હોય તેવા માહોલ છે.

  11/19
 • સવાર સવારમાં સાયનમાં આવા દ્રશ્યો જોવા મળ્યા.

  સવાર સવારમાં સાયનમાં આવા દ્રશ્યો જોવા મળ્યા.

  12/19
 • મુંબઈમાં લોકલ ટ્રેન બંધ થઈ જતા લોકો ચાલવા માંડ્યા હતા.

  મુંબઈમાં લોકલ ટ્રેન બંધ થઈ જતા લોકો ચાલવા માંડ્યા હતા.

  13/19
 • વરસાદના કારણે પાણી ભરાઈ જતા બાળકો આવી રીતે શાળાએ જવા મજબૂર થયા. તસવીર સૌજન્યઃ ANI

  વરસાદના કારણે પાણી ભરાઈ જતા બાળકો આવી રીતે શાળાએ જવા મજબૂર થયા.

  તસવીર સૌજન્યઃ ANI

  14/19
 • કમર સુધઈના પાણીમાં બાળકો ચાલીને શાળાએ જતા હતા. તસવીર સૌજન્યઃ ANI

  કમર સુધઈના પાણીમાં બાળકો ચાલીને શાળાએ જતા હતા.

  તસવીર સૌજન્યઃ ANI

  15/19
 • માટુંગા પોલીસ સ્ટેશનની બહાર આવા દ્રશ્યો જોવા મળ્યા. તસવીર સૌજન્યઃ ANI

  માટુંગા પોલીસ સ્ટેશનની બહાર આવા દ્રશ્યો જોવા મળ્યા.

  તસવીર સૌજન્યઃ ANI

  16/19
 • આ છે ડોંબિવલી સ્ટેશનની સ્થિતિ.

  આ છે ડોંબિવલી સ્ટેશનની સ્થિતિ.

  17/19
 • સાયનમાં આવો ટ્રાફિક જામ છે. તસવીર સૌજન્યઃ ANI

  સાયનમાં આવો ટ્રાફિક જામ છે.

  તસવીર સૌજન્યઃ ANI

  18/19
 • આ છે મુંબઈની ગલીઓના હાલ.

  આ છે મુંબઈની ગલીઓના હાલ.

  19/19
 • loading...

ફોટોઝ વિશે

મુંબઈ પણ મોડા મોડા પણ મેઘરાજા મહેરબાન થયા છે. અને એવા થયા છે કે હવે રોકાવાનું નામ નથી લેતા.જુઓ સતત ભાગતા દોડતા રહેતા મુંબઈકરાઓની વરસાદે શું સ્થિતિ કરી છે!

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK