મુંબઈના વરસાદમાં ભજિયાની સાથે સાથે માણો મજેદાર મીમ્સને

Updated: Nov 08, 2019, 09:21 IST | Falguni Lakhani
 • પાણીપત ફિલ્મના ટ્રેલર પરથી બનેલા આ મીમ સાથે દરેક મુંબઈકર રીલેટ કરી શકતા હશે.

  પાણીપત ફિલ્મના ટ્રેલર પરથી બનેલા આ મીમ સાથે દરેક મુંબઈકર રીલેટ કરી શકતા હશે.

  1/24
 • આ તસવીર પોસ્ટ કરીને કોઈએ સોશિયલ મીડિયા પર કેપ્શન આપ્યું છે કે આવા વરસાદમાં જ્યારે મુંબઈકર્સ ઑફિસમાં પહોંચા ત્યારે તેમને આવી લાગણી થતી હશે.

  આ તસવીર પોસ્ટ કરીને કોઈએ સોશિયલ મીડિયા પર કેપ્શન આપ્યું છે કે આવા વરસાદમાં જ્યારે મુંબઈકર્સ ઑફિસમાં પહોંચા ત્યારે તેમને આવી લાગણી થતી હશે.

  2/24
 • મુંબઈકર્સે ઑફિસે આવી રીતે પહોંચવું પડે તેવા દિવસો દૂર નથી.

  મુંબઈકર્સે ઑફિસે આવી રીતે પહોંચવું પડે તેવા દિવસો દૂર નથી.

  3/24
 • આ વરસાદમાં મુંબઈમાં રીક્શા શોધવી સૌથી અઘરૂ કામ છે.

  આ વરસાદમાં મુંબઈમાં રીક્શા શોધવી સૌથી અઘરૂ કામ છે.

  4/24
 • તમે ઘરેથી નીકળો અને તે પણ છત્રી લીધા વગર તો આવી હાલત થાય. તસવીર સૌજન્યઃ સબ ટીવી

  તમે ઘરેથી નીકળો અને તે પણ છત્રી લીધા વગર તો આવી હાલત થાય.

  તસવીર સૌજન્યઃ સબ ટીવી

  5/24
 • આ જુઓ મુંબઈકર્સ...પહેલા વરસાદમાં અને થોડા દિવસ પછી.

  આ જુઓ મુંબઈકર્સ...પહેલા વરસાદમાં અને થોડા દિવસ પછી.

  6/24
 • વરસાદની મોસમ આવે એટલે મુંબઈકર્સના ગ્રુપમાં કોઈક તો આવો મિત્રો હોય જ.

  વરસાદની મોસમ આવે એટલે મુંબઈકર્સના ગ્રુપમાં કોઈક તો આવો મિત્રો હોય જ.

  7/24
 • મુંબઈમાં વરસાના કારણે ખરાબ હાલત છે..જ્યારે દિલ્હી લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

  મુંબઈમાં વરસાના કારણે ખરાબ હાલત છે..જ્યારે દિલ્હી લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

  8/24
 • વરસાદ આવે એટલે પડે ખાડા અને ભૂવા..પણ મુંબઈ વાસીઓને જાણે આવી રીતે રહેવાની આદત પડી ગઈ છે.

  વરસાદ આવે એટલે પડે ખાડા અને ભૂવા..પણ મુંબઈ વાસીઓને જાણે આવી રીતે રહેવાની આદત પડી ગઈ છે.

  9/24
 • જેવો વરસાદ આવે કે વીજળીબાઈ આવું બોલે.

  જેવો વરસાદ આવે કે વીજળીબાઈ આવું બોલે.

  10/24
 • આ જુઓ શોલે સ્ટાઈલમાં મુંબઈના વરસાદ પર મીમ.

  આ જુઓ શોલે સ્ટાઈલમાં મુંબઈના વરસાદ પર મીમ.

  11/24
 • આવું મુંબઈકર્સ એકબીજાના પુછતા હોય, જ્યારે વરસાદ ચાલુ હોય, ટ્રેઈન બંધ અને ઑફિસે જવાનું હોય.

  આવું મુંબઈકર્સ એકબીજાના પુછતા હોય, જ્યારે વરસાદ ચાલુ હોય, ટ્રેઈન બંધ અને ઑફિસે જવાનું હોય.

  12/24
 • આ એવા લોકો માટે છે જેઓ ટ્રેન અને વરસાદની સ્થિતિ જોઈને પણ કામે જાય છે.

  આ એવા લોકો માટે છે જેઓ ટ્રેન અને વરસાદની સ્થિતિ જોઈને પણ કામે જાય છે.

  13/24
 • મુંબઈના વરસાદમાં બહાર નીકળવા માંગતા લોકો માટે ખાસ આ મીમ...

  મુંબઈના વરસાદમાં બહાર નીકળવા માંગતા લોકો માટે ખાસ આ મીમ...

  14/24
 • મુંબઈવાસીઓ જ્યારે વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા હોય ત્યારે..

  મુંબઈવાસીઓ જ્યારે વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા હોય ત્યારે..

  15/24
 • વરસાદની મોસમમાં મુંબઈકર્સનો રોમાન્સ આવો હોતો હશે!

  વરસાદની મોસમમાં મુંબઈકર્સનો રોમાન્સ આવો હોતો હશે!

  16/24
 • આ જુઓ આને કહેવાય અમર પ્રેમ!

  આ જુઓ આને કહેવાય અમર પ્રેમ!

  17/24
 • વરસાદ મુંબઈકર્સને કાંઈક આવું કહી રહ્યો છે.

  વરસાદ મુંબઈકર્સને કાંઈક આવું કહી રહ્યો છે.

  18/24
 • વરસાદમાં વિદ્યાર્થીઓને કાંઈક આવું લાગતું હશે.

  વરસાદમાં વિદ્યાર્થીઓને કાંઈક આવું લાગતું હશે.

  19/24
 • વેલકમ ટુ મુંબઈ વૉટર પાર્ક. (તસવીર સૌજન્યઃ ANI)

  વેલકમ ટુ મુંબઈ વૉટર પાર્ક.

  (તસવીર સૌજન્યઃ ANI)

  20/24
 • મુંબઈમાં વરસાદમા સમયમાં ઓલા, ઉબર અને રીક્શા ડ્રાઈવર્સને આવું લાગતું હશે.

  મુંબઈમાં વરસાદમા સમયમાં ઓલા, ઉબર અને રીક્શા ડ્રાઈવર્સને આવું લાગતું હશે.

  21/24
 • એક યૂઝરે આ તસવીર પોસ્ટ કરીને કહ્યું છે કે માઈકલ ફેલપ્સ નાલાસોપારામાં સ્વિમિંગની સ્પર્ધા માટે આવ્યો છે.

  એક યૂઝરે આ તસવીર પોસ્ટ કરીને કહ્યું છે કે માઈકલ ફેલપ્સ નાલાસોપારામાં સ્વિમિંગની સ્પર્ધા માટે આવ્યો છે.

  22/24
 • ગેમ ઑફ થ્રોન્સ સ્ટાઈલમાં મુંબઈમાં વરસાદ

  ગેમ ઑફ થ્રોન્સ સ્ટાઈલમાં મુંબઈમાં વરસાદ

  23/24
 • જુઓ..આ વરસાદમાં શ્રદ્ધા કપૂરને સૌથી વધારે મજા આવી છે.

  જુઓ..આ વરસાદમાં શ્રદ્ધા કપૂરને સૌથી વધારે મજા આવી છે.

  24/24
 • loading...

ફોટોઝ વિશે

અત્યારે તો શિયાળો ચાલે છે કે ચોમાસું ખબર જ નથી પડી રહી. મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદે મુંબઈકર્સની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. તો કેટલાક લોકો મીમ્સ પોસ્ટ કરીને વરસાદની મજા પણ લઈ રહ્યા છે. જુઓ આવા કેટલાક મજેદાર મીમ્સ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK