ઝાડૂ પણ મારે છે અને નગારા પણ વગાડે છે, આવો છે આપણા PMનો અંદાજ

Updated: Sep 17, 2020, 10:20 IST | Shilpa Bhanushali
 • ડિસ્કવરીના શોમાં મોદી ડિસ્કવરી ચેનલના એડવેન્ચર શો મેન વર્સિસ વાઈલ્ડમાં વડાપ્રધાન મોદી જોવા મળ્યા. આ શોને દુનિયાના 180 દેશોમાં પ્રસારિત કરવામાં આવ્યો. જેમાં વડાપ્રધાન મોદીની અલગ જ છબી લોકોને જોવા મળી.

  ડિસ્કવરીના શોમાં મોદી
  ડિસ્કવરી ચેનલના એડવેન્ચર શો મેન વર્સિસ વાઈલ્ડમાં વડાપ્રધાન મોદી જોવા મળ્યા. આ શોને દુનિયાના 180 દેશોમાં પ્રસારિત કરવામાં આવ્યો. જેમાં વડાપ્રધાન મોદીની અલગ જ છબી લોકોને જોવા મળી.

  1/10
 • નગારું વગાડતા મોદી વડાપ્રધાન મોદીના વિવિધ રૂપમાંથી એક આ પણ છે. પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન તેઓ જાપાન ગયા ત્યારે તેમણે ત્યાં હાજર લોકોને જાપાનનું પરંપરાગત વાદ્યયંત્ર તાઈકો ડ્રમ વગાડીને ચોંકાવી દીધા.

  નગારું વગાડતા મોદી
  વડાપ્રધાન મોદીના વિવિધ રૂપમાંથી એક આ પણ છે. પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન તેઓ જાપાન ગયા ત્યારે તેમણે ત્યાં હાજર લોકોને જાપાનનું પરંપરાગત વાદ્યયંત્ર તાઈકો ડ્રમ વગાડીને ચોંકાવી દીધા.

  2/10
 • પતંગ ચગાવતા પીએમ વડાપ્રધાન મોદીને પતંગ ચગાવવાનો પણ શોખ છે. અને તેમને આ શોખ આજે પણ છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં પતંગ ઉડાવી હતી. સલમાન ખાન સાથે પણ તેમણે મકર સંક્રાતિ ઉજવી હતી.

  પતંગ ચગાવતા પીએમ
  વડાપ્રધાન મોદીને પતંગ ચગાવવાનો પણ શોખ છે. અને તેમને આ શોખ આજે પણ છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં પતંગ ઉડાવી હતી. સલમાન ખાન સાથે પણ તેમણે મકર સંક્રાતિ ઉજવી હતી.

  3/10
 • કાન ખેંચતા પીએમ વડાપ્રધાન મોદીનો અક્ષય કુમારના દિકરા આરવનો કાન ખેંચતો ફોટો પણ ઘણો વાયરલ થયો હતો. અને તેમના આ સ્વભાવની ખૂબ જ પ્રશંસા પણ કરવામાં આવી હતી.

  કાન ખેંચતા પીએમ
  વડાપ્રધાન મોદીનો અક્ષય કુમારના દિકરા આરવનો કાન ખેંચતો ફોટો પણ ઘણો વાયરલ થયો હતો. અને તેમના આ સ્વભાવની ખૂબ જ પ્રશંસા પણ કરવામાં આવી હતી.

  4/10
 • બાળકને રમાડતા વડાપ્રધાન હાલમાં જ વડાપ્રધાન મોદીએ એક ફોટો ટ્વીટ કરીને કહ્યું હતું, 'ખાસ મિત્રની સાથે'. આ વાત તેમણે એક નાના બાળક માટે કહી હતી. જે તેમના ખોળામાં રમી રહ્યું હતું. જે ભાજપના સાંસદ સત્યનારાયણ જટિયાની પૌત્રી હતી.

  બાળકને રમાડતા વડાપ્રધાન
  હાલમાં જ વડાપ્રધાન મોદીએ એક ફોટો ટ્વીટ કરીને કહ્યું હતું, 'ખાસ મિત્રની સાથે'. આ વાત તેમણે એક નાના બાળક માટે કહી હતી. જે તેમના ખોળામાં રમી રહ્યું હતું. જે ભાજપના સાંસદ સત્યનારાયણ જટિયાની પૌત્રી હતી.

  5/10
 • ઝાડૂ લગાવતા પીએમ આખા દેશમાં વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા મિશનની એવી અલખ જગાવી કે તેઓ આસપાસની જગ્યાને સાફ રાખે અને કચરો ન કરે. તેમણે પોતે પણ ઝાડૂ લગાવ્યું.

  ઝાડૂ લગાવતા પીએમ
  આખા દેશમાં વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા મિશનની એવી અલખ જગાવી કે તેઓ આસપાસની જગ્યાને સાફ રાખે અને કચરો ન કરે. તેમણે પોતે પણ ઝાડૂ લગાવ્યું.

  6/10
 • યોગ કરતા મોદી યોગ આમ તો આખી દુનિયા કરતી હતી. પરંતુ વડાપ્રધાન મોદીએ તેને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી.

  યોગ કરતા મોદી
  યોગ આમ તો આખી દુનિયા કરતી હતી. પરંતુ વડાપ્રધાન મોદીએ તેને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી.

  7/10
 • મન કી બાત કરતા પીએમ પોતાની આ અનોખી પહેલથી વડાપ્રધાન મોદીએ સૌના દિલ જીતી લીધી છે. તેઓ મહિનામાં એકવાર અલગ અલગ વિષયો પર દેશવાસીઓને સંબોધન કરે છે.

  મન કી બાત કરતા પીએમ
  પોતાની આ અનોખી પહેલથી વડાપ્રધાન મોદીએ સૌના દિલ જીતી લીધી છે. તેઓ મહિનામાં એકવાર અલગ અલગ વિષયો પર દેશવાસીઓને સંબોધન કરે છે.

  8/10
 • પરંપરાગત વેશભૂષામાં મોદી નાગાલેન્ડમાં વડાપ્રધાન મોદી તેમની પરંપરાગત વેશભૂષામાં જોવા મળ્યા. આ તસવીર વર્ષ 2014ની છે.

  પરંપરાગત વેશભૂષામાં મોદી
  નાગાલેન્ડમાં વડાપ્રધાન મોદી તેમની પરંપરાગત વેશભૂષામાં જોવા મળ્યા. આ તસવીર વર્ષ 2014ની છે.

  9/10
 • પાકિસ્તાનને સબક શીખવતા મોદી વડાપ્રધાન મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન લોકોને વિશ્વાસ અપાવવામાં સફળ રહ્યા કે પાકિસ્તાનને તેમની જ ભાષામાં જવાબ દેવાનું જાણે છે. જેનું ઉદાહરણ પાકિસ્તાનમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એરસ્ટ્રાઈક છે.

  પાકિસ્તાનને સબક શીખવતા મોદી
  વડાપ્રધાન મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન લોકોને વિશ્વાસ અપાવવામાં સફળ રહ્યા કે પાકિસ્તાનને તેમની જ ભાષામાં જવાબ દેવાનું જાણે છે. જેનું ઉદાહરણ પાકિસ્તાનમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એરસ્ટ્રાઈક છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ક્યારેક પતંગ ચગાવતા તો ક્યારે નગારું વગાડતા, તો ક્યારેક જંગલોમાં બિંદાસ ફરતા..આવા છે આપણા વડાપ્રધાન મોદી. જુઓ તેમના અલગ અલગ અંદાજ તસવીરોમાં...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK