જુઓ સંજય દત્ત અને પ્રિયા દત્તના રૅર અને અનસીન ફોટોઝ

Published: Mar 20, 2019, 17:56 IST | Shilpa Bhanushali
 • સોશિયલ એક્ટિવિસ્ટ, રાજકારણી અને પારિવારિક મહિલા એમ દરેક ભૂમિકા સુપેરે ભજવતા પ્રિયા દત્તનો જન્મ 28 ઑગસ્ટ 1966ના રોજ, અભિનેતા - રાજકારણી સુનીલ દત્ત અને તેની પત્ની નરગીસ દત્તના ઘરે થયો. તે માન્યતા દત્તની નણંદ અને સંજય દત્તની બહેન છે. (તસવીરમાંઃ પ્રિયા દત્ત મુંબઇમાં તેની એક રેલી દરમિયાન તેના મતદારક્ષેત્રના મતદારોને શુભેચ્છા આપે છે.)

  સોશિયલ એક્ટિવિસ્ટ, રાજકારણી અને પારિવારિક મહિલા એમ દરેક ભૂમિકા સુપેરે ભજવતા પ્રિયા દત્તનો જન્મ 28 ઑગસ્ટ 1966ના રોજ, અભિનેતા - રાજકારણી સુનીલ દત્ત અને તેની પત્ની નરગીસ દત્તના ઘરે થયો. તે માન્યતા દત્તની નણંદ અને સંજય દત્તની બહેન છે. (તસવીરમાંઃ પ્રિયા દત્ત મુંબઇમાં તેની એક રેલી દરમિયાન તેના મતદારક્ષેત્રના મતદારોને શુભેચ્છા આપે છે.)

  1/28
 • પ્રિયા દત્તના લગ્ન ઉદ્યોગપતિ ઓવેન રોનકોન સાથે થયા હતા. તેમને સુમૈર રોનકોન અને સિદ્ધાર્થ રોનકોન નામના બે બાળકો પણ છે.

  પ્રિયા દત્તના લગ્ન ઉદ્યોગપતિ ઓવેન રોનકોન સાથે થયા હતા. તેમને સુમૈર રોનકોન અને સિદ્ધાર્થ રોનકોન નામના બે બાળકો પણ છે.

  2/28
 • પ્રિયા દત્તે પોતાની સ્કૂલ સ્ટડીઝ બાન્દ્રાની એ.એફ. પેટિટ હાઇસ્કૂલમાંથી પૂર્ણ કરી અને સમાજશાસ્ત્ર વિષયમાં બી.એ.ની ડિગ્રી સોફિયા કૉલેજ ફોર વિમેનમાંથી લીધી. ગ્રેજ્યુએશન પછી, પ્રિયાએ સેન્ટર ફોર મીડિયા આર્ટ્સ, ન્યૂયોર્ક, યુનાઇટેડ સ્ટેટ્સના ટીવી પ્રોડક્શનમાં ડિપ્લોમા કરવાનું નક્કી કર્યું. (તસવીરમાં પ્રિયા દત્ત માતા નરગીસ દત્ત સાથે મુંબઈની એક ઇવેન્ટમાંથી બહાર નીકળે છે)

  પ્રિયા દત્તે પોતાની સ્કૂલ સ્ટડીઝ બાન્દ્રાની એ.એફ. પેટિટ હાઇસ્કૂલમાંથી પૂર્ણ કરી અને સમાજશાસ્ત્ર વિષયમાં બી.એ.ની ડિગ્રી સોફિયા કૉલેજ ફોર વિમેનમાંથી લીધી. ગ્રેજ્યુએશન પછી, પ્રિયાએ સેન્ટર ફોર મીડિયા આર્ટ્સ, ન્યૂયોર્ક, યુનાઇટેડ સ્ટેટ્સના ટીવી પ્રોડક્શનમાં ડિપ્લોમા કરવાનું નક્કી કર્યું. (તસવીરમાં પ્રિયા દત્ત માતા નરગીસ દત્ત સાથે મુંબઈની એક ઇવેન્ટમાંથી બહાર નીકળે છે)

  3/28
 • પૂર્વ સાંસદ પ્રિયા દત્તે થોડાં સમય માટે ટેલિવિઝન અને વીડિયો ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. 1993માં થયેલ મુંબઈ રમખાણ દરમિયાન મુસ્લિમ શરણાર્થીઓને મદદરૂપ થવા બદલ તેમને ધમકીભર્યા ફોન આવ્યા હતા. (તસવીરમાં પ્રિયા દત્ત પિતા સુનિલ દત્ત સાથે પોઝ આપતી જોવા મળે છે.)

  પૂર્વ સાંસદ પ્રિયા દત્તે થોડાં સમય માટે ટેલિવિઝન અને વીડિયો ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. 1993માં થયેલ મુંબઈ રમખાણ દરમિયાન મુસ્લિમ શરણાર્થીઓને મદદરૂપ થવા બદલ તેમને ધમકીભર્યા ફોન આવ્યા હતા. (તસવીરમાં પ્રિયા દત્ત પિતા સુનિલ દત્ત સાથે પોઝ આપતી જોવા મળે છે.)

  4/28
 • પિતાના પગલે ચાલતી પ્રિયા દત્તે રાજકારણમાં સક્રિયતા બતાવી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ. 2005માં પિતાના અવસાન પછી પ્રિયા દત્તે મુંબઈના નોર્થવેસ્ટ વિસ્તારના એમપી તરીકે સેવા આપી હતી.

  પિતાના પગલે ચાલતી પ્રિયા દત્તે રાજકારણમાં સક્રિયતા બતાવી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ. 2005માં પિતાના અવસાન પછી પ્રિયા દત્તે મુંબઈના નોર્થવેસ્ટ વિસ્તારના એમપી તરીકે સેવા આપી હતી.

  5/28
 • પ્રિયા દત્તે પોતાની બહેન નમ્રતા દત્ત સાથે મળીને  'Mr. and Mrs. Dutt: Memories of our Parents'પુસ્તક લખ્યું. (તસવીરમાં 2004 લોકસભા ચૂંટણી દરમિયાન ભૂતપૂર્વ સંસદ સભ્ય તેના મતદારક્ષેત્રના મતદારોને અપીલ કરી રહી છે. 

  પ્રિયા દત્તે પોતાની બહેન નમ્રતા દત્ત સાથે મળીને  'Mr. and Mrs. Dutt: Memories of our Parents'પુસ્તક લખ્યું. (તસવીરમાં 2004 લોકસભા ચૂંટણી દરમિયાન ભૂતપૂર્વ સંસદ સભ્ય તેના મતદારક્ષેત્રના મતદારોને અપીલ કરી રહી છે. 

  6/28
 • સ્વ. પિતા સુનિલ દત્ત સાથે પુત્રી પ્રિયા દત્તની બાળપણની તસવીર

  સ્વ. પિતા સુનિલ દત્ત સાથે પુત્રી પ્રિયા દત્તની બાળપણની તસવીર

  7/28
 • તસવીરમાં માતા પિતા સુનિલ અને નરગીસ દત્ત સાથે બાળકો સંજય, નમ્રતા અને પ્રિયા દત્ત

  તસવીરમાં માતા પિતા સુનિલ અને નરગીસ દત્ત સાથે બાળકો સંજય, નમ્રતા અને પ્રિયા દત્ત

  8/28
 • પ્રિયા દત્ત નરગીસ દત્ત મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્ર્સ્ટી છે. તેના પિતા સુનિલ દત્ત પત્ની નરગીસ દત્ત જે કેન્સર સામે લડતાં લડતાં મૃત્યુ પામી હતી તેની યાદમાં મૃત્યુ પામ્યા હતા. (તસવીરમાં પિતા પુત્રી એકસાથે)

  પ્રિયા દત્ત નરગીસ દત્ત મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્ર્સ્ટી છે. તેના પિતા સુનિલ દત્ત પત્ની નરગીસ દત્ત જે કેન્સર સામે લડતાં લડતાં મૃત્યુ પામી હતી તેની યાદમાં મૃત્યુ પામ્યા હતા. (તસવીરમાં પિતા પુત્રી એકસાથે)

  9/28
 • 2005માં મુબઈથી લોકસભાની બેઠક જીતી લીધા પછી પ્રિયા દત્તની નિયુક્તિ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી તરીકે કરવામાં આવી.

  2005માં મુબઈથી લોકસભાની બેઠક જીતી લીધા પછી પ્રિયા દત્તની નિયુક્તિ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી તરીકે કરવામાં આવી.

  10/28
 • પ્રિયા દત્તની ફેસબુક બાયો અનુસાર, તેનો રાજકારણમાં પ્રવેશ એક અકસ્માત માત્ર હતો, તેણે કહ્યું છે કે તે પોતાના પહેલા બાળકની આશા સેવી રહી હતી અને સામાજિક કાર્યો અને પારિવારિક કાર્યોમાં વ્યસ્ત હતી તેવામાં અચાનક પિતા સુનિલ દત્તનું 2005માં અવસાન થયું. તે પોતાના પિતાના સારા કાર્યોને વ્યર્થ જવા દેવા માગતી ન હોવાથી તેણે 2005ની ચૂંટણીમાં ભાગ લીધો અને રાજકારણી પ્રિયા દત્તનો જન્મ થયો.

  પ્રિયા દત્તની ફેસબુક બાયો અનુસાર, તેનો રાજકારણમાં પ્રવેશ એક અકસ્માત માત્ર હતો, તેણે કહ્યું છે કે તે પોતાના પહેલા બાળકની આશા સેવી રહી હતી અને સામાજિક કાર્યો અને પારિવારિક કાર્યોમાં વ્યસ્ત હતી તેવામાં અચાનક પિતા સુનિલ દત્તનું 2005માં અવસાન થયું. તે પોતાના પિતાના સારા કાર્યોને વ્યર્થ જવા દેવા માગતી ન હોવાથી તેણે 2005ની ચૂંટણીમાં ભાગ લીધો અને રાજકારણી પ્રિયા દત્તનો જન્મ થયો.

  11/28
 • 2005માં પ્રિયા દત્તની મુંબઈ વિસ્તારની જીત પિતા સુનિલ દત્તના સારા કર્મોનું ફળ હતી અને તે જ કોંગ્રેસ પાર્ટી માટે એક મજબૂત ગઢ ગણાતો હતો. 1984માં ભારતીય કોંગ્રેસ પાર્ટીમાં સુનિલ દત્ત જોડાયા હતા અને તેઓ તે જ બેઠક પરથી પાંચ ટર્મ માટે સંસદમાં ચૂંટાયા હતા. અને ત્યાર બાદ તેમનો આ વારસો પુત્રી પ્રિયા દત્તે સંભાળ્યો.

  2005માં પ્રિયા દત્તની મુંબઈ વિસ્તારની જીત પિતા સુનિલ દત્તના સારા કર્મોનું ફળ હતી અને તે જ કોંગ્રેસ પાર્ટી માટે એક મજબૂત ગઢ ગણાતો હતો. 1984માં ભારતીય કોંગ્રેસ પાર્ટીમાં સુનિલ દત્ત જોડાયા હતા અને તેઓ તે જ બેઠક પરથી પાંચ ટર્મ માટે સંસદમાં ચૂંટાયા હતા. અને ત્યાર બાદ તેમનો આ વારસો પુત્રી પ્રિયા દત્તે સંભાળ્યો.

  12/28
 • તસવીરમાં પ્રિયા દત્ત પતિ ઓવેન રોનકોન સાથે મત આપીને ફોટો માટે પોઝ આપે છે.

  તસવીરમાં પ્રિયા દત્ત પતિ ઓવેન રોનકોન સાથે મત આપીને ફોટો માટે પોઝ આપે છે.

  13/28
 • પ્રિયા દત્ત શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, વગેરે બાબતોથી એક પછી એક એમ વિકાસ અને સાંપ્રદાયિક સંવાદિતાના મુદ્દાઓ વિશે સક્રિયપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તેને 2010માં યંગ પોલિટિકલ એચિવર એવોર્ડ અને 2012માં રાજીવ ગાંધી એક્સિલેન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

  પ્રિયા દત્ત શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, વગેરે બાબતોથી એક પછી એક એમ વિકાસ અને સાંપ્રદાયિક સંવાદિતાના મુદ્દાઓ વિશે સક્રિયપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તેને 2010માં યંગ પોલિટિકલ એચિવર એવોર્ડ અને 2012માં રાજીવ ગાંધી એક્સિલેન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

  14/28
 • 2009માં પણ પ્રિયા દત્ત કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડી હતી અને જીતી પણ હતી. ત્યાર બાદ 2014માં નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ બહુમત મેળવીને ભાજપની મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. દરમિયાન કોંગ્રેસ પાર્ટીના ઘણાં નેતાઓની હાર થઈ જેમાંની એક પ્રિયા દત્ત પણ હતી. 

  2009માં પણ પ્રિયા દત્ત કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડી હતી અને જીતી પણ હતી. ત્યાર બાદ 2014માં નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ બહુમત મેળવીને ભાજપની મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. દરમિયાન કોંગ્રેસ પાર્ટીના ઘણાં નેતાઓની હાર થઈ જેમાંની એક પ્રિયા દત્ત પણ હતી. 

  15/28
 • 2014માં પ્રિયા દત્ત ભાજપ તરફથી લડતી પૂનમ મહાજન સામે 1.86 લાખ મતથી પરાજિત થઈ હતી. પૂનમ મહાજન પ્રમોદ મહાજનની દીકરી છે. (તસવીરમાં પ્રિયા દત્ત ભાજપ નેતા પૂનમ મહાજનને ગુડીપડવા નિમિત્તે વિલેપાર્લેમાં થયેલ રેલીમાં ગળે મળીને ભેટે છે.)

  2014માં પ્રિયા દત્ત ભાજપ તરફથી લડતી પૂનમ મહાજન સામે 1.86 લાખ મતથી પરાજિત થઈ હતી. પૂનમ મહાજન પ્રમોદ મહાજનની દીકરી છે. (તસવીરમાં પ્રિયા દત્ત ભાજપ નેતા પૂનમ મહાજનને ગુડીપડવા નિમિત્તે વિલેપાર્લેમાં થયેલ રેલીમાં ગળે મળીને ભેટે છે.)

  16/28
 • પ્રિયા દત્ત ભાઈ સંજય દત્ત માટે હંમેશા એક સપોર્ટ સિસ્ટમ તરીકે રહી. સંજય દત્તને જેલમાંથી છોડાવવ માટે તેના દરેક પગલે પ્રિયા દત્ત તેની સાથે રહી. (સંજય દત્તે આ તસવીર પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કરતાં લખ્યું હતું કે પરિવારનો પ્રેમ એ જીવનના સૌથી મોટા આશીર્વાદરૂપ રહ્યાં છે.)

  પ્રિયા દત્ત ભાઈ સંજય દત્ત માટે હંમેશા એક સપોર્ટ સિસ્ટમ તરીકે રહી. સંજય દત્તને જેલમાંથી છોડાવવ માટે તેના દરેક પગલે પ્રિયા દત્ત તેની સાથે રહી. (સંજય દત્તે આ તસવીર પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કરતાં લખ્યું હતું કે પરિવારનો પ્રેમ એ જીવનના સૌથી મોટા આશીર્વાદરૂપ રહ્યાં છે.)

  17/28
 • આ તસવીર તે સમયની છે જ્યારે સંજય દત્તને 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગેરકાયદેસર હથિયાર રાખવા માટે 42 મહિનાની સજા ફટકારવામાં આવી હતી ત્યાર બાદ તે જામીન પર બહાર આવ્યો હતો. 

  આ તસવીર તે સમયની છે જ્યારે સંજય દત્તને 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગેરકાયદેસર હથિયાર રાખવા માટે 42 મહિનાની સજા ફટકારવામાં આવી હતી ત્યાર બાદ તે જામીન પર બહાર આવ્યો હતો. 

  18/28
 •  તસવીરમાં સંજય, પ્રિયા અને નમ્રતા દત્ત ફોટો માટે પોઝ આપી રહ્યાં છે. 

   તસવીરમાં સંજય, પ્રિયા અને નમ્રતા દત્ત ફોટો માટે પોઝ આપી રહ્યાં છે. 

  19/28
 • મુંબઈમાં રહેતા સંજય દત્ત અને માન્યતા દત્તે ફેમિલી ગેટ ટુગેધર દરમિયાન પ્રિયા દત્ત પતિ ઓવેન રોનકોન સાથે પારિવારિક મસ્તી ધમાલ કરતા જોવા મળે છે. 

  મુંબઈમાં રહેતા સંજય દત્ત અને માન્યતા દત્તે ફેમિલી ગેટ ટુગેધર દરમિયાન પ્રિયા દત્ત પતિ ઓવેન રોનકોન સાથે પારિવારિક મસ્તી ધમાલ કરતા જોવા મળે છે. 

  20/28
 • બહેન પ્રિયા દત્ત ભાઈ સંજયને જે રીતે ડિનર કરાવી રહી છે તેનાથી ભાઈ બહેન વચ્ચેનું બોન્ડીંગ અને પ્રેમ જોવા મળે છે. 

  બહેન પ્રિયા દત્ત ભાઈ સંજયને જે રીતે ડિનર કરાવી રહી છે તેનાથી ભાઈ બહેન વચ્ચેનું બોન્ડીંગ અને પ્રેમ જોવા મળે છે. 

  21/28
 • પ્રિયા દત્તને ડોગ્સ ખૂબ જ ગમે છે તેનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ તેની પૂરતી સાક્ષી આપે છે. પ્રિયા દત્ત પાસે ત્રણ ડોગ છે તેના નામ Mauser, Patch, અને Mishka છે. 

  પ્રિયા દત્તને ડોગ્સ ખૂબ જ ગમે છે તેનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ તેની પૂરતી સાક્ષી આપે છે. પ્રિયા દત્ત પાસે ત્રણ ડોગ છે તેના નામ Mauser, Patch, અને Mishka છે. 

  22/28
 • તસવીરમાં પ્રિયા દત્ત અને પતિ ઓવેન રોનકોન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે જોવા મળે છે. 

  તસવીરમાં પ્રિયા દત્ત અને પતિ ઓવેન રોનકોન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે જોવા મળે છે. 

  23/28
 • આ તસવીર પ્રિયા દત્તના પતિ ઓવેન રોનકોન દ્વારા શેર કરવામાં આવી હતી જેમાં રાહુલ ગાંધીને પ્રિયા દત્ત ગુલાબનું ફુલ આપે છે. 

  આ તસવીર પ્રિયા દત્તના પતિ ઓવેન રોનકોન દ્વારા શેર કરવામાં આવી હતી જેમાં રાહુલ ગાંધીને પ્રિયા દત્ત ગુલાબનું ફુલ આપે છે. 

  24/28
 • તસવીરમાં પ્રિયા દત્ત, પતિ ઓવેન રોનકોન સાથે ફુટબોલ સ્ટાર સુનિલ છેત્રી અને પત્ની સોનમ ભટ્ટાચાર્ય જોવા મળે છે. 

  તસવીરમાં પ્રિયા દત્ત, પતિ ઓવેન રોનકોન સાથે ફુટબોલ સ્ટાર સુનિલ છેત્રી અને પત્ની સોનમ ભટ્ટાચાર્ય જોવા મળે છે. 

  25/28
 • પ્રિયા દત્ત પોતાના ડોગી સાથે પેટ્સ કાર્નિવલ મુંબઈમાં જોવા મળી હતી. 

  પ્રિયા દત્ત પોતાના ડોગી સાથે પેટ્સ કાર્નિવલ મુંબઈમાં જોવા મળી હતી. 

  26/28
 • પ્રિયા દત્ત પિતા સુનિલ દત્ત સાથે મોસમની મજા માણતા. 

  પ્રિયા દત્ત પિતા સુનિલ દત્ત સાથે મોસમની મજા માણતા. 

  27/28
 • પ્રિયા દત્ત ભાઈ સંજય દત્ત, પિતા સુનિલ દત્ત, માતા નરગીસ દત્ત અને બહેન નમ્રતા દત્ત સાથે. 

  પ્રિયા દત્ત ભાઈ સંજય દત્ત, પિતા સુનિલ દત્ત, માતા નરગીસ દત્ત અને બહેન નમ્રતા દત્ત સાથે. 

  28/28
 • loading...

ફોટોઝ વિશે

સુનિલ દત્તની પુત્રી પ્રિયા દત્ત મુંબઈના રાજકારણમાં જાણીતું નામ છે. એક્ટિવિસ્ટ, રાજકારણી, સોશિયલ ક્રુસેડર, પારિવારિક સ્ત્રી આ બધી જ બાબતોમાં પ્રિયા દત્તનું પ્રદાન છે.  ફેમસ 'દત્ત પરિવાર'માં જન્મેલા, પ્રિયા દત્ત મુંબઈના નોર્થ-વેસ્ટ વિસ્તારના સાંસદ રહી ચૂક્યા છે. પ્રિયા દત્તની આ સફરની જુઓ તસવીરો... (તસવીર સૌજન્ય બધાં ફોટોઝ - ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પ્રિયા દત્ત, મનીતા દત્ત, સંજય દત્ત અને ફોટોગ્રાફર્સ ઑફ મિડડે)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK