ઋષિતા ભાલાળાઃમળો ગુજરાતની એક માત્ર બાઈકર ગર્લને, જે હવા સાથે કરે છે વાતો

Updated: Apr 25, 2019, 17:34 IST | Bhavin
 • સુરતની સડકો પર જો કોઈ છોકરીને તમે બાઈક ચલાવતા જુઓ તો તે ઋષિતા ભાલાળા જ હશે. બાઈકિંગ ઋષિતાનો પહેલો પ્રેમ છે. 

  સુરતની સડકો પર જો કોઈ છોકરીને તમે બાઈક ચલાવતા જુઓ તો તે ઋષિતા ભાલાળા જ હશે. બાઈકિંગ ઋષિતાનો પહેલો પ્રેમ છે. 

  1/17
 • બાઈક રાઈડિંગની શોખીન ઋષિતા પાસે ટીવીએસ અપાચે RR310, RTR 200 એમ બે બાઈક્સ છે. આ જ બાઈક્સ પર તે રાઈડિંગ કરે છે. 

  બાઈક રાઈડિંગની શોખીન ઋષિતા પાસે ટીવીએસ અપાચે RR310, RTR 200 એમ બે બાઈક્સ છે. આ જ બાઈક્સ પર તે રાઈડિંગ કરે છે. 

  2/17
 • ઋષિતા અત્યાર સુધી 4 રોડ ટ્રીપ કરી ચૂકી છે, જેમાંથી સુરતથી કચ્છ અને સુરતથી મુંબઈની ટ્રીપ તેણે સોલો કરી હતી. 

  ઋષિતા અત્યાર સુધી 4 રોડ ટ્રીપ કરી ચૂકી છે, જેમાંથી સુરતથી કચ્છ અને સુરતથી મુંબઈની ટ્રીપ તેણે સોલો કરી હતી. 

  3/17
 • આગામી મહિને ઋષિતા ચેન્નાઈના મદ્રાસ મોટો રેસ ટ્રેક પર યોજાનાર રેસિંગ કોમ્પિટિશનમાં પાર્ટ લેવા જઈ રહી છે. આ કોમ્પિટિશનમાં જનાર તે પહેલી મહિલા ગુજરાતી બાઈક રાઈડર છે. 

  આગામી મહિને ઋષિતા ચેન્નાઈના મદ્રાસ મોટો રેસ ટ્રેક પર યોજાનાર રેસિંગ કોમ્પિટિશનમાં પાર્ટ લેવા જઈ રહી છે. આ કોમ્પિટિશનમાં જનાર તે પહેલી મહિલા ગુજરાતી બાઈક રાઈડર છે. 

  4/17
 • 4મેના રોજ ચેન્નાઈમાં યોજાઈ રહેલી આ રેસિંગ ઈવેન્ટ આખા દેશની ફીમેલ બાઈક રાઈડર્સની રેસિંગ કોમ્પિટિશન છે. જેમાં દેશની ટોપ 35 બાઈક રાઈડર્સને સિલેક્ટ કરવામાં આવી છે. 

  4મેના રોજ ચેન્નાઈમાં યોજાઈ રહેલી આ રેસિંગ ઈવેન્ટ આખા દેશની ફીમેલ બાઈક રાઈડર્સની રેસિંગ કોમ્પિટિશન છે. જેમાં દેશની ટોપ 35 બાઈક રાઈડર્સને સિલેક્ટ કરવામાં આવી છે. 

  5/17
 • ઋષિતાને બાઈકિંગ એટલું ગમે છે કે તે બાઈકિંગ માટે પોતાની નોકરી છોડી ચૂકી છે. ઋષિતાનું કહેવું છે કે તેને બાઈક રાઈડ પર જવાનો સમય નહોતો મળતો એટલે નોકરી છોડી દીધી. 

  ઋષિતાને બાઈકિંગ એટલું ગમે છે કે તે બાઈકિંગ માટે પોતાની નોકરી છોડી ચૂકી છે. ઋષિતાનું કહેવું છે કે તેને બાઈક રાઈડ પર જવાનો સમય નહોતો મળતો એટલે નોકરી છોડી દીધી. 

  6/17
 • ઋષિતાને બાઈકિંગનો શોખ કોલેજ સમયથી લાગ્યો છે. શરૂઆતમાં તે ફ્રેન્ડ્ઝના બાઈક ચલાવતી હતી. જો કે જોબ કર્યા બાદ તેણે પોતાના બાઈક વસાવ્યા છે. 

  ઋષિતાને બાઈકિંગનો શોખ કોલેજ સમયથી લાગ્યો છે. શરૂઆતમાં તે ફ્રેન્ડ્ઝના બાઈક ચલાવતી હતી. જો કે જોબ કર્યા બાદ તેણે પોતાના બાઈક વસાવ્યા છે. 

  7/17
 • ઋષિતા સુરત બાઈકિંગ કમ્યુનિટીની એકમાત્ર મહિલા સભ્ય છે. SBC સાથે રુશિતા મહિનામાં બે વખત બાઈક રાઈડ પર જાય છે. 

  ઋષિતા સુરત બાઈકિંગ કમ્યુનિટીની એકમાત્ર મહિલા સભ્ય છે. SBC સાથે રુશિતા મહિનામાં બે વખત બાઈક રાઈડ પર જાય છે. 

  8/17
 • ઋષિતા લેવલ 1 સર્ટિફાઈડ રેસર છે. ફક્ત બાઈક રાઈડ રુશિતાનો શોખ નથી તેને સ્પીડ પણ ગમે છે. 

  ઋષિતા લેવલ 1 સર્ટિફાઈડ રેસર છે. ફક્ત બાઈક રાઈડ રુશિતાનો શોખ નથી તેને સ્પીડ પણ ગમે છે. 

  9/17
 • ઋષિતા કહે છે કે તે સૌથી ફાસ્ટ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાઈક ચલાવી ચૂકી છે. 

  ઋષિતા કહે છે કે તે સૌથી ફાસ્ટ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાઈક ચલાવી ચૂકી છે. 

  10/17
 • ઋષિતા કહે છે કે જ્યારે મહિલાઓ મને બાઈક ચલાવતી જોઈને ગર્વ અનુભવે છે. કેટલીકવાર બોય્ઝ પણ મને કોમ્પ્લિમેન્ટ આપે છે. 

  ઋષિતા કહે છે કે જ્યારે મહિલાઓ મને બાઈક ચલાવતી જોઈને ગર્વ અનુભવે છે. કેટલીકવાર બોય્ઝ પણ મને કોમ્પ્લિમેન્ટ આપે છે. 

  11/17
 • ઋષિતા ભાલાળા ઓફ રોડ બાઈકિંગ પણ કરી ચૂકી છે. તે SBC સાથે ઓફ રોડ બાઈકિંગ માટે દહેલ જાય છે. 

  ઋષિતા ભાલાળા ઓફ રોડ બાઈકિંગ પણ કરી ચૂકી છે. તે SBC સાથે ઓફ રોડ બાઈકિંગ માટે દહેલ જાય છે. 

  12/17
 • બાઈકિંગ ઋષિતાનો પહેલો પ્રેમ છે. માત્ર શોખમાંથી હવે બાઈક રાઈડિંગ ઋષિતાનું પેશન બની ચૂક્યુ છે. 

  બાઈકિંગ ઋષિતાનો પહેલો પ્રેમ છે. માત્ર શોખમાંથી હવે બાઈક રાઈડિંગ ઋષિતાનું પેશન બની ચૂક્યુ છે. 

  13/17
 • સુરત બાઈકિંગ કમ્યુનિટી હવે સુરતની સાથે સાથે નવસારીમાં પણ કાર્યરત છે. રુશિતા અન્ય ગર્લ્સને પણ બાઈક રાઈડ કરવા પ્રેરે છે. 

  સુરત બાઈકિંગ કમ્યુનિટી હવે સુરતની સાથે સાથે નવસારીમાં પણ કાર્યરત છે. રુશિતા અન્ય ગર્લ્સને પણ બાઈક રાઈડ કરવા પ્રેરે છે. 

  14/17
 • ઋષિતા ભાલાળાના બાઈક રાઈડના શોખને હવે પરિવાર પણ ટેકો કરે છે. જો કે શરૂઆતમાં સોલો રાઈડ માટે પરિવારને મનાવવામાં રુશિતાને મુશ્કેલી જરૂર પડી હતી.

  ઋષિતા ભાલાળાના બાઈક રાઈડના શોખને હવે પરિવાર પણ ટેકો કરે છે. જો કે શરૂઆતમાં સોલો રાઈડ માટે પરિવારને મનાવવામાં રુશિતાને મુશ્કેલી જરૂર પડી હતી.

  15/17
 • ચોમાસામાં ઋષિતા ભાલાળા પોતાની બાઈકિંગ ક્લબના સભ્યો સાથે રાઈડિંગ માટે નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરે છે. 

  ચોમાસામાં ઋષિતા ભાલાળા પોતાની બાઈકિંગ ક્લબના સભ્યો સાથે રાઈડિંગ માટે નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરે છે. 

  16/17
 • બાઈક પર ન હોય ત્યારે ઋષિતાની અદાઓ કંઈક આવી હોય છે. 

  બાઈક પર ન હોય ત્યારે ઋષિતાની અદાઓ કંઈક આવી હોય છે. 

  17/17
 • loading...

ફોટોઝ વિશે

ઋષિતા ભાલાળા, સુરતની આ ગુજ્જુ ગર્લ જ્યારે બાઈક ચલાવે ત્યારે લોકો તેને જોતા રહી જાય છે. વાંચો કેવી રીતે રુશિતાને લાગ્યો બાઈકિંગનો શોખ, અને તે કયા કયા બાઈક્સ ચલાવે છે. (Image Courtesy:Rushita Bhalala Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK