અમદાવાદ, વડોદરા, સુરત રેડિયો સિટીના RJsએ કર્યું મતદાન, જુઓ તસવીરો

Apr 24, 2019, 11:37 IST
  • RJ હર્ષિલ, અમદાવાદ રોજ સાંજે અમદાવાદીઓનો મૂડ ફ્રેશ કરવા માટે રેડિયો પર આવતા RJ હર્ષિલે પણ મતદાન કર્યું અને પોતાની ફરજ નિભાવી.

    RJ હર્ષિલ, અમદાવાદ
    રોજ સાંજે અમદાવાદીઓનો મૂડ ફ્રેશ કરવા માટે રેડિયો પર આવતા RJ હર્ષિલે પણ મતદાન કર્યું અને પોતાની ફરજ નિભાવી.

    1/7
  • RJ મહેક, સુરત સુરત રેડિયો સિટીના RJ મહેકએ પણ મતદાન કર્યું અને લોકશાહીના પર્વની ઉજવણી કરી.

    RJ મહેક, સુરત
    સુરત રેડિયો સિટીના RJ મહેકએ પણ મતદાન કર્યું અને લોકશાહીના પર્વની ઉજવણી કરી.

    2/7
  • RJ વીર, સુરત સુરત રેડિયો સિટીના RJ વીરએ પણ લોકશાહીના સૌથી મોટા તહેવારમાં પોતાનું યોગદાન આપ્યું અને મતદાન કર્યું.

    RJ વીર, સુરત
    સુરત રેડિયો સિટીના RJ વીરએ પણ લોકશાહીના સૌથી મોટા તહેવારમાં પોતાનું યોગદાન આપ્યું અને મતદાન કર્યું.

    3/7
  • RJ કૃતિકા, સુરત સિટી મસાલા ફેમ રેડિયો સિટી સુરતની RJ કૃતિકાએ મત આપ્યો અને કાંઈક આવા અંદાજમાં પોઝ પણ..

    RJ કૃતિકા, સુરત
    સિટી મસાલા ફેમ રેડિયો સિટી સુરતની RJ કૃતિકાએ મત આપ્યો અને કાંઈક આવા અંદાજમાં પોઝ પણ..

    4/7
  • RJ હાર્દિક, વડોદરા રેડિયો સિટી વડોદરાના મનમોજી RJ હાર્દિકે પણ મતદાન કર્યું અને આવા અનોખા અંદાજમાં ફોટો પણ પોસ્ટ કર્યો.

    RJ હાર્દિક, વડોદરા
    રેડિયો સિટી વડોદરાના મનમોજી RJ હાર્દિકે પણ મતદાન કર્યું અને આવા અનોખા અંદાજમાં ફોટો પણ પોસ્ટ કર્યો.

    5/7
  • RJ જાન્વી, વડોદરા વડોદરા રેડિયો સિટીના RJ જાન્વીએ પણ મતદાન કર્યું અને પોતાની સરકાર બનાવવા તરફ એક પહેલ કરી.

    RJ જાન્વી, વડોદરા
    વડોદરા રેડિયો સિટીના RJ જાન્વીએ પણ મતદાન કર્યું અને પોતાની સરકાર બનાવવા તરફ એક પહેલ કરી.

    6/7
  • RJ આરતી, અમદાવાદ અમદાવાદ રેડિયો સિટીના RJ આરતીએ પણ મતદાન કર્યું. અને તસવીર પણ પોસ્ટ કરી.

    RJ આરતી, અમદાવાદ
    અમદાવાદ રેડિયો સિટીના RJ આરતીએ પણ મતદાન કર્યું. અને તસવીર પણ પોસ્ટ કરી.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

મંગળવારે ગુજરાતમાં મતદાન થયું. ગુજરાતીઓએ પોતાની મતદાનની પવિત્ર ફરજ નિભાવી, તો રેડિયો સિટીના આરજે કેમ પાછળ રહે? રેડિયો સિટીના આરજેએ પણ મતદાન કર્યું. જુઓ તેમની તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK