Children's Day: દેશના પ્રથમ વડાપ્રધાનને તેમના જન્મદિવસે કરીએ યાદ

Published: Nov 14, 2019, 08:39 IST | Falguni Lakhani
  • જવાહરલાલ નહેરૂનો જન્મ 14 નવેમ્બર 1889ના દિવસે અલાહબાદમાં મોતીલાલ નહેરૂ અને સ્વરૂપરાણીના ઘરે થયો હતો. તેમને બે નાની બહેનો હતી, વિજયાલક્ષ્મી પંડિત અને ક્રિષ્ના નહેરૂ.

    જવાહરલાલ નહેરૂનો જન્મ 14 નવેમ્બર 1889ના દિવસે અલાહબાદમાં મોતીલાલ નહેરૂ અને સ્વરૂપરાણીના ઘરે થયો હતો. તેમને બે નાની બહેનો હતી, વિજયાલક્ષ્મી પંડિત અને ક્રિષ્ના નહેરૂ.

    1/18
  • ક્રિકેટ બેટ સાથે બેસીને આતુરતાપૂર્વક ક્રિકેટ મેચ જોતા નહેરૂ.

    ક્રિકેટ બેટ સાથે બેસીને આતુરતાપૂર્વક ક્રિકેટ મેચ જોતા નહેરૂ.

    2/18
  • બાળકો તેમને પ્રેમથી ચાચા નહેરૂ કહેતા હતા. તેમણે બાળકો અને યુવાનો માટે ઘણું કામ કર્યું છે.

    બાળકો તેમને પ્રેમથી ચાચા નહેરૂ કહેતા હતા. તેમણે બાળકો અને યુવાનો માટે ઘણું કામ કર્યું છે.

    3/18
  • બાળકો પાસેથી જન્મદિવસની શુભકામનાઓ લેતા પંડિત જવાહરલાલ નહેરૂ.

    બાળકો પાસેથી જન્મદિવસની શુભકામનાઓ લેતા પંડિત જવાહરલાલ નહેરૂ.

    4/18
  • પોતાની ખાસ સ્ટાઈલ માટે નહેરૂ જાણીતા છે. નહેરૂ જેકેટ આજે પણ ફેશનમાં છે.

    પોતાની ખાસ સ્ટાઈલ માટે નહેરૂ જાણીતા છે. નહેરૂ જેકેટ આજે પણ ફેશનમાં છે.

    5/18
  • 1942ની એક કોંગ્રેસની મીટિંગમાં જવાહરલાલ નહેરૂ મહાત્મા ગાંધી સાથે.

    1942ની એક કોંગ્રેસની મીટિંગમાં જવાહરલાલ નહેરૂ મહાત્મા ગાંધી સાથે.

    6/18
  • વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાથે જવાહરલાલ નહેરૂ

    વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાથે જવાહરલાલ નહેરૂ

    7/18
  • નહેરૂએ નેશનલ બુક ટ્રસ્ટની પણ સ્થાપના કરી હતી. જેનો હેતુ સ્થાનિક સાહિત્યનું અન્ય ભાષામાં ભાષાંતર કરવાનું હતું.

    નહેરૂએ નેશનલ બુક ટ્રસ્ટની પણ સ્થાપના કરી હતી. જેનો હેતુ સ્થાનિક સાહિત્યનું અન્ય ભાષામાં ભાષાંતર કરવાનું હતું.

    8/18
  • નહેરૂએ તેમનું ગ્રેજ્યુએશન ટ્રિનિટી કોલેજમાંથી કર્યું હતું. તેમણે કાયદાનું શિક્ષણ લીધું હતું. દેશ પાછા આવ્યા બાદ તેમણે અલાહાબાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી.

    નહેરૂએ તેમનું ગ્રેજ્યુએશન ટ્રિનિટી કોલેજમાંથી કર્યું હતું. તેમણે કાયદાનું શિક્ષણ લીધું હતું. દેશ પાછા આવ્યા બાદ તેમણે અલાહાબાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી.

    9/18
  • 1950માં મ્યાનમારના વૉટર ફેસ્ટિવલ દરમિયાનનો આ ફોટો છે.

    1950માં મ્યાનમારના વૉટર ફેસ્ટિવલ દરમિયાનનો આ ફોટો છે.

    10/18
  • દલાઈ લામા સાથે વાતચીત દરમિયાન જવાહરલાલ નહેરૂ.

    દલાઈ લામા સાથે વાતચીત દરમિયાન જવાહરલાલ નહેરૂ.

    11/18
  • પોતાની 65મી વર્ષગાંઠ પર કબૂતર ઉડાડી રહેલા જવાહરલાલ નહેરૂ.

    પોતાની 65મી વર્ષગાંઠ પર કબૂતર ઉડાડી રહેલા જવાહરલાલ નહેરૂ.

    12/18
  • પેરિસમાં ઈન્દિરા ગાંધી અને વૈશ્વિક નેતાઓ સાથે નહેરૂ.

    પેરિસમાં ઈન્દિરા ગાંધી અને વૈશ્વિક નેતાઓ સાથે નહેરૂ.

    13/18
  • ચીનની મુલાકાત દરમિયાન તત્કાલિન વડાપ્રધાન સાથે નહેરૂ.

    ચીનની મુલાકાત દરમિયાન તત્કાલિન વડાપ્રધાન સાથે નહેરૂ.

    14/18
  • રાજકારણીની સાથે નહેરૂ લેખક પણ હતા. તેમણે ડિસ્કવરી ઑફ ઈન્ડિયા બુક લખી છે.

    રાજકારણીની સાથે નહેરૂ લેખક પણ હતા. તેમણે ડિસ્કવરી ઑફ ઈન્ડિયા બુક લખી છે.

    15/18
  • નહેરૂને 1955માં ભારત રત્ન મળ્યો હતો.

    નહેરૂને 1955માં ભારત રત્ન મળ્યો હતો.

    16/18
  • ઈન્દિરા ગાંધીને તેમણે લખેલા પત્રો બુક તરીકે પ્રકાશિત થયા હતા.

    ઈન્દિરા ગાંધીને તેમણે લખેલા પત્રો બુક તરીકે પ્રકાશિત થયા હતા.

    17/18
  • ફ્રાંસના રાષ્ટ્રપતિ નહેરૂને આવકારતા સમયે.

    ફ્રાંસના રાષ્ટ્રપતિ નહેરૂને આવકારતા સમયે.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

આજે છે બાળ દિવસ એટલે કે આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનો જન્મદિવસ. ચાલો આપણે તેમને ફરી યાદ કરીએ તેમના રૅર ફોટોગ્રાફ્સ સાથે.
તસવીર સૌજન્યઃ મિડ-ડે આર્કાઈવ્ઝ અને AFP

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK