ગણતંત્ર દિવસ 2019ઃફોટોઝમાં જુઓ રાજપથનો નજારો

Published: Jan 26, 2019, 11:04 IST | Bhavin
 • પરેડ દરમિયાન આવો છે રાજપથનો નજારો. ડ્રોનથી લીધેલી તસવીર

  પરેડ દરમિયાન આવો છે રાજપથનો નજારો. ડ્રોનથી લીધેલી તસવીર

  1/8
 • કપૂરથલાની સૈનિક સ્કૂલની સંયુક્ત ટીમ જેનું નેતૃત્ત્વ બેન્ડમાસ્ટર અંડર ઓફિસર અંશ દ્વિવેદીએ કર્યું.

  કપૂરથલાની સૈનિક સ્કૂલની સંયુક્ત ટીમ

  જેનું નેતૃત્ત્વ બેન્ડમાસ્ટર અંડર ઓફિસર અંશ દ્વિવેદીએ કર્યું.

  2/8
 • ભારતીય નેવીનો ટેબ્લો ભારતીય નેવીના ટેબ્લોમાં કેરળમાં પૂર બાદની રાહત કામગીરી અને સૈન્યની તાકાતનું પ્રદર્શન કરાયું હતું.

  ભારતીય નેવીનો ટેબ્લો

  ભારતીય નેવીના ટેબ્લોમાં કેરળમાં પૂર બાદની રાહત કામગીરી અને સૈન્યની તાકાતનું પ્રદર્શન કરાયું હતું.

  3/8
 • ગોવાની ઝાંખી જેની સેન્ટ્રલ થીમ હતી - 'અમન જહાં પર કાયમ હૈ'  

  ગોવાની ઝાંખી

  જેની સેન્ટ્રલ થીમ હતી - 'અમન જહાં પર કાયમ હૈ'

   

  4/8
 • અસમનો ટેબ્લો

  અસમનો ટેબ્લો

  5/8
 • ભારતીય એરફોર્સનો ટેબ્લો જેમાં સ્વદેશી હથિયારોનું પ્રદર્શન વિશેષ આકર્ષણ હતું.

  ભારતીય એરફોર્સનો ટેબ્લો

  જેમાં સ્વદેશી હથિયારોનું પ્રદર્શન વિશેષ આકર્ષણ હતું.

  6/8
 • સિક્કિમથી થઈ શરૂઆત રાજપથ પર સૌથી પહેલો ટબ્લો સિક્કિમનો હતો. આ વખતે તમામ ટેબ્લોની થીમ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી રખાઈ છે.

  સિક્કિમથી થઈ શરૂઆત

  રાજપથ પર સૌથી પહેલો ટબ્લો સિક્કિમનો હતો. આ વખતે તમામ ટેબ્લોની થીમ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી રખાઈ છે.

  7/8
 • ઉત્તરાખંડની ઝાંખીમાં કૌસાની આશ્રમ દર્શાવાયો હતો.

  ઉત્તરાખંડની ઝાંખીમાં કૌસાની આશ્રમ દર્શાવાયો હતો.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

દેશ 70મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડની સલામી ઝીલી રહ્યા છે. તો રાજ્યો અને મંત્રાલયોના ટેબ્લો પણ રજૂ થઈ રહ્યા છે. જુઓ ફોટોઝ 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK