ગણતંત્ર દિવસ 2019:રાજપથ પર પરેડ શરૂ, PM મોદીએ અમર જવાન જ્યોતિએ આપી સલામી

Jan 26, 2019, 10:33 IST
  • વડાપ્રધાન મોદી પરેડ શરૂ થતા પહેલા અમર જવાન જ્યોતિ પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ શહીદોને નમન કરી સલામી આપી હતી.

    વડાપ્રધાન મોદી પરેડ શરૂ થતા પહેલા અમર જવાન જ્યોતિ પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ શહીદોને નમન કરી સલામી આપી હતી.

    1/9
  • ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા છે. તેમની સાથે રામનાથ કોવિંદે પણ અમર જવાન જ્યોતિએ સલામી આપી હતી.

    ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા છે. તેમની સાથે રામનાથ કોવિંદે પણ અમર જવાન જ્યોતિએ સલામી આપી હતી.

    2/9
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે આ વખતે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા મુખ્ય મહેમાન છે. રામનાથ કોવિંદ તેમને સાથે લઈને રાજપથ પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે આ વખતે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા મુખ્ય મહેમાન છે. રામનાથ કોવિંદ તેમને સાથે લઈને રાજપથ પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું.

    3/9
  • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ રાજપથ પર હાજર છે. વડાપ્રધાન મોદીએ હસ્તધનૂન દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું.

    ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ રાજપથ પર હાજર છે. વડાપ્રધાન મોદીએ હસ્તધનૂન દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું.

    4/9
  • દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓ સામે લડતા શહીદ લાન્સ નાયક નઝીર અહેમદ વાણીને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરાયા. વાણીના પત્નીએ રાષ્ટ્પતિના હસ્તે સન્માન મેળવ્યું.

    દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓ સામે લડતા શહીદ લાન્સ નાયક નઝીર અહેમદ વાણીને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરાયા. વાણીના પત્નીએ રાષ્ટ્પતિના હસ્તે સન્માન મેળવ્યું.

    5/9
  • પરેડમાં કુલ 22 ટેબ્લોસ ામેલ કરાયા છે. જેમાં 16 ટેબ્લો રાજ્યોના અને 6 જુદા જુદા સરકારી મંત્રાલયોના છે. આ વખતે હરિયાણા, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાનના ટેબ્લો પરેડમાં સામેલ નથી. 

    પરેડમાં કુલ 22 ટેબ્લોસ ામેલ કરાયા છે. જેમાં 16 ટેબ્લો રાજ્યોના અને 6 જુદા જુદા સરકારી મંત્રાલયોના છે. આ વખતે હરિયાણા, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાનના ટેબ્લો પરેડમાં સામેલ નથી. 

    6/9
  • ગણતંત્ર દિવસની પરેડ શરૂ થઈ ચૂકી છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડની સલામી ઝીલી રહ્યા છે.

    ગણતંત્ર દિવસની પરેડ શરૂ થઈ ચૂકી છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડની સલામી ઝીલી રહ્યા છે.

    7/9
  • નેવીની માર્ચિંગ ટીમ જેનું નેતૃત્તવ લેફ્ટન્ટન્ટ કમાન્ડર અંબિકા સુધાકરણે કર્યું.

    નેવીની માર્ચિંગ ટીમ

    જેનું નેતૃત્તવ લેફ્ટન્ટન્ટ કમાન્ડર અંબિકા સુધાકરણે કર્યું.

    8/9
  • ગોરખા બ્રિગેડની માર્ચિંગ ટીમ જેની કમાન કેપ્ટન અભયસિંહ સિંધુ સંભાળી રહ્યા છે.   

    ગોરખા બ્રિગેડની માર્ચિંગ ટીમ

    જેની કમાન કેપ્ટન અભયસિંહ સિંધુ સંભાળી રહ્યા છે. 

     

    9/9
  • loading...

ફોટોઝ વિશે


દેશ આજે 70મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ ખાસ અવસરે દિલ્હીના રાજપથ પર પરેડ યોજાઈ રહી છે. સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રામનાથ કોવિંદ અમર જવાન જ્યોતિ પહોંચ્યા હતા અને શહીદોને સલામી આપી હતી. હાલ રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડની સલામી ઝીલી રહ્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK