વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 08, 2019, 19:39 IST | Vikas Kalal
 • PM મોદી આજે ફરી એકવાર પોતાના કાશીને ભેટ આપવા માટે પોતાના સંસદીય ક્ષેત્ર પહોંચી ગયા. વડાપ્રધાન મોદીએ કાશીની સાથે સાથે તમામ હિંદૂઓને પણ મોટી ભેટ આપી. આચાર સંહિતા લાગૂ થાય તે પહેલા તએઓ વારાણસી પહોંચ્યા અને વિશ્વનાથ ધામ કૉરિડોરનું ભૂમિપૂજન પણ કર્યું. વડાપ્રધાનના શિલાન્યાસ કરતાની સાથે જ લગભગ 40 હજાર વર્ગ મીટરમાં બાબા દરબારથી લઈને ગંગા કિનારા સુધીના કૉરિડોરના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું.

  PM મોદી આજે ફરી એકવાર પોતાના કાશીને ભેટ આપવા માટે પોતાના સંસદીય ક્ષેત્ર પહોંચી ગયા. વડાપ્રધાન મોદીએ કાશીની સાથે સાથે તમામ હિંદૂઓને પણ મોટી ભેટ આપી. આચાર સંહિતા લાગૂ થાય તે પહેલા તએઓ વારાણસી પહોંચ્યા અને વિશ્વનાથ ધામ કૉરિડોરનું ભૂમિપૂજન પણ કર્યું. વડાપ્રધાનના શિલાન્યાસ કરતાની સાથે જ લગભગ 40 હજાર વર્ગ મીટરમાં બાબા દરબારથી લઈને ગંગા કિનારા સુધીના કૉરિડોરના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું.

  1/10
 • બીકાનેરમાં ભારતી વાયુસેનાનું મિગ-21 લાઈસન લડાયક વિમાન ક્રેશ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે પાયલટ સુરક્ષિત છે, પાયલટે વિમાન ક્રેશ થતા પહેલા જ પેરાશૂટથી છલાંગ લગાવી દીધી હતી. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે શુક્રવારે બીકાનેર પાસે નલ એયરબેઝથી ઉડાન ભરી જ હતી કે ત્યારે જ એક પક્ષી ટકરાયું જેના લીધે આ દુર્ઘટના થઈ. આ વિમાન પોતાના એક નિયમિત મિશન પર હતું.

  બીકાનેરમાં ભારતી વાયુસેનાનું મિગ-21 લાઈસન લડાયક વિમાન ક્રેશ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે પાયલટ સુરક્ષિત છે, પાયલટે વિમાન ક્રેશ થતા પહેલા જ પેરાશૂટથી છલાંગ લગાવી દીધી હતી. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે શુક્રવારે બીકાનેર પાસે નલ એયરબેઝથી ઉડાન ભરી જ હતી કે ત્યારે જ એક પક્ષી ટકરાયું જેના લીધે આ દુર્ઘટના થઈ. આ વિમાન પોતાના એક નિયમિત મિશન પર હતું.

  2/10
 • આજે વિશ્વભરમાં વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજણી થઇ રહી છે. ત્યારે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઇને એક ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. હાલમાં જ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન દ્વારા મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાઇ હતી. જેમાં આ એપની ડાઉનલોડની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કુલ 51876 મહિલાઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.

  આજે વિશ્વભરમાં વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજણી થઇ રહી છે. ત્યારે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઇને એક ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. હાલમાં જ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન દ્વારા મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાઇ હતી. જેમાં આ એપની ડાઉનલોડની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કુલ 51876 મહિલાઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.

  3/10
 • લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા અમદાવાદ કલેક્ટર કચેરીમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં 5, 625 પોલિંગ બૂથ ઉભા કરવામાં આવશે, જેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. નાગરિક સેવા કેન્દ્રમાં મતદાતાઓ તેમનું નામ અને સરનામું સુધારવા માટે કતાર લગાવી રહ્યા છે.

  લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા અમદાવાદ કલેક્ટર કચેરીમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં 5, 625 પોલિંગ બૂથ ઉભા કરવામાં આવશે, જેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. નાગરિક સેવા કેન્દ્રમાં મતદાતાઓ તેમનું નામ અને સરનામું સુધારવા માટે કતાર લગાવી રહ્યા છે.

  4/10
 • લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર એક પછી એક આવી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ ઉંઝા મહિલા ધારાસભ્યો આશાબેન પટેલે કોંગ્રેસથી નારાજ થઇને રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે ફરી ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આશાબેન પટેલ બાદ કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું છે. માણાવદરના ધારાસભ્યો જવાહર ચાવડાએ કોંગ્રેસથી નારાજ થઇને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

  લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસ માટે માઠા સમાચાર એક પછી એક આવી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ ઉંઝા મહિલા ધારાસભ્યો આશાબેન પટેલે કોંગ્રેસથી નારાજ થઇને રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે ફરી ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આશાબેન પટેલ બાદ કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું છે. માણાવદરના ધારાસભ્યો જવાહર ચાવડાએ કોંગ્રેસથી નારાજ થઇને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

  5/10
 • વડોદરા કોંગ્રેસ તરફથી પ્રશાંત પટેલ ચૂંટણી લડી રહ્યા છે. લોકસભા માટે કોંગ્રેસના સૌથી યુવા પ્રમુખ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. પ્રશાંત પટેલને ટિકિટ મળી હોવાની જાણ થતા જ તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. પ્રશાંત પટેલને હાર પહેરાવી શુભેચ્છા આપવામાં આવી. 

  વડોદરા કોંગ્રેસ તરફથી પ્રશાંત પટેલ ચૂંટણી લડી રહ્યા છે. લોકસભા માટે કોંગ્રેસના સૌથી યુવા પ્રમુખ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. પ્રશાંત પટેલને ટિકિટ મળી હોવાની જાણ થતા જ તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. પ્રશાંત પટેલને હાર પહેરાવી શુભેચ્છા આપવામાં આવી. 

  6/10
 • સપ્તાહના છેલ્લા કારોબારી દિવસમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. દિવસના કારોબાર પૂરો થતા સેન્સેક્સ 53.99 અંકોના ઘટાડા સાથે 36,671 પર અને નિફ્ટી 22 અંકોના ઘટાડા સાથે 11,035 પર કારોબાર બંધ થયો છે. નિફ્ટી 50 શેર્સમાંથી 22 લીલા, 27 લાલ અને એક પરિવર્તન વગર બંધ થયું છે. ઈન્ડેક્સની વાત કરીએ તો મિડકેપ 0.10%નો ઘટાડો અને સ્મૉલકેપ 0.08%ના ઘટાડા સાથે બંધ થયો છે.

  સપ્તાહના છેલ્લા કારોબારી દિવસમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. દિવસના કારોબાર પૂરો થતા સેન્સેક્સ 53.99 અંકોના ઘટાડા સાથે 36,671 પર અને નિફ્ટી 22 અંકોના ઘટાડા સાથે 11,035 પર કારોબાર બંધ થયો છે. નિફ્ટી 50 શેર્સમાંથી 22 લીલા, 27 લાલ અને એક પરિવર્તન વગર બંધ થયું છે. ઈન્ડેક્સની વાત કરીએ તો મિડકેપ 0.10%નો ઘટાડો અને સ્મૉલકેપ 0.08%ના ઘટાડા સાથે બંધ થયો છે.

  7/10
 • ફિલ્મ કલંકમાં સંજય દત્ત, આદિત્ય રૉય કપૂર, વરૂણ ધવન, આલિયા ભટ્ટ બાદ મહિલા દિવસના મોકા પર હવે સોનાક્ષી સિન્હાનો લુક સામે આવ્યો છે. કરણ જોહરની ફિલ્મ કલંકમાં સોનાક્ષી સિન્હાનો શાનદાર લુક દર્શકોને પસંદ આવી રહ્યો છે.

  ફિલ્મ કલંકમાં સંજય દત્ત, આદિત્ય રૉય કપૂર, વરૂણ ધવન, આલિયા ભટ્ટ બાદ મહિલા દિવસના મોકા પર હવે સોનાક્ષી સિન્હાનો લુક સામે આવ્યો છે. કરણ જોહરની ફિલ્મ કલંકમાં સોનાક્ષી સિન્હાનો શાનદાર લુક દર્શકોને પસંદ આવી રહ્યો છે.

  8/10
 • આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની ત્રીજી મૅચ રાંચીમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ પાંચ વન-ડેની સિરીઝમાં ૨-૦થી આગળ છે. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પુલવામા શહીદ થયેલા જવાનને શ્રદ્ધાંજલી આપવા ભારતની ટીમ કોમોફ્લેગ કેપ (આર્મી કેપ) પહેરી મેદાનમાં ઉતરી છે

  આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની ત્રીજી મૅચ રાંચીમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ પાંચ વન-ડેની સિરીઝમાં ૨-૦થી આગળ છે. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પુલવામા શહીદ થયેલા જવાનને શ્રદ્ધાંજલી આપવા ભારતની ટીમ કોમોફ્લેગ કેપ (આર્મી કેપ) પહેરી મેદાનમાં ઉતરી છે

  9/10
 • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વન-ડેમાં 314નો પીછો કરી રહેલી ભારતીય ટીમે 4 વિકેટ જલદીથી ગુમાવતા ટીમ મુશ્કેલીમાં આવી છે.

  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વન-ડેમાં 314નો પીછો કરી રહેલી ભારતીય ટીમે 4 વિકેટ જલદીથી ગુમાવતા ટીમ મુશ્કેલીમાં આવી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK