વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 07, 2019, 20:00 IST | Vikas Kalal
 • લોકસભા ચૂંટણીને લઈને હાલ દેશભરમાં માહોલ ગરમ છે. ત્યારે અહેવાલો છે કે 8 માર્ચ કે 9 માર્ચ સુધીમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગૂ પડી જશે.

  લોકસભા ચૂંટણીને લઈને હાલ દેશભરમાં માહોલ ગરમ છે. ત્યારે અહેવાલો છે કે 8 માર્ચ કે 9 માર્ચ સુધીમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગૂ પડી જશે.

  1/7
 • પુલવામાં અટેક બાદ વિપક્ષ દ્વારા આરોપ અને એર સ્ટ્રાઈક પર સબૂત માગવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે પુલવામાં આતંકી હુમલાને પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે મેચ ફિક્સિંગનું પરિણામ કહ્યું છે.

  પુલવામાં અટેક બાદ વિપક્ષ દ્વારા આરોપ અને એર સ્ટ્રાઈક પર સબૂત માગવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે પુલવામાં આતંકી હુમલાને પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે મેચ ફિક્સિંગનું પરિણામ કહ્યું છે.

  2/7
 • 26/11 હુમલાના આતંકી હુમલાના સૂત્રધાર હાફીઝ સઈદ પર યુએને બેન હટાવ્યુ નથી. જરુરી દસ્તાવેજોના અભાવે આંતકવાદી હફીઝ સઈદને બેન હટાવવા ના કહી છે.

  26/11 હુમલાના આતંકી હુમલાના સૂત્રધાર હાફીઝ સઈદ પર યુએને બેન હટાવ્યુ નથી. જરુરી દસ્તાવેજોના અભાવે આંતકવાદી હફીઝ સઈદને બેન હટાવવા ના કહી છે.

  3/7
 • ચૂંટણીને ધ્યાનમાં રાખતા સેન્સેક્સ ઉપર જઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ઈલેક્શનને ધ્યાનમાં રાખતા  આ વર્ષે સેન્સેક્સ 42,000 સુધી પહોચવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

  ચૂંટણીને ધ્યાનમાં રાખતા સેન્સેક્સ ઉપર જઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ઈલેક્શનને ધ્યાનમાં રાખતા  આ વર્ષે સેન્સેક્સ 42,000 સુધી પહોચવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

  4/7
 • અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓ કંપનીને કારણે ભારતમાં મોબાઇલ ડેટા બહુ સસ્તી કિંમતે એટલે કે માત્ર ૧૮.૫ રૂપિયામાં એક ગિગાબાઇટ્સ (GB) (૦.૨૬ ડૉલર) ઉપલબ્ધ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ આશરે ૬૦૦ રૂપિયા છે, એમ Cable.co.uk વેબસાઇટે કરેલા સંશોધનમાં જણાઈ આવ્યું છે.

  અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓ કંપનીને કારણે ભારતમાં મોબાઇલ ડેટા બહુ સસ્તી કિંમતે એટલે કે માત્ર ૧૮.૫ રૂપિયામાં એક ગિગાબાઇટ્સ (GB) (૦.૨૬ ડૉલર) ઉપલબ્ધ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ આશરે ૬૦૦ રૂપિયા છે, એમ Cable.co.uk વેબસાઇટે કરેલા સંશોધનમાં જણાઈ આવ્યું છે.

  5/7
 • વરૂણ ધવન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મને લઈને ચર્ચામાં છે. ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરની શૂટિંગ માટે લંડનમાં છે જ્યા 40 દિવસનો શેડ્યૂલ છે. લંડન જવા પહેલા વરૂણે ફિલ્મ કલંકની શૂટિંગ પૂરી કરી હતી અને એના ફેન્સને હવે ફિલ્મના ટ્રેલરની રાહ છે. તો વરૂણ ધવન પોતાના ફેન્સને ખુશ કરવા માટે એક ખાસ કામ કરવા જઈ રહ્યા છે. જ્યા કરણ જોહરે પોતાની આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દીધો છે.

  વરૂણ ધવન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મને લઈને ચર્ચામાં છે. ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરની શૂટિંગ માટે લંડનમાં છે જ્યા 40 દિવસનો શેડ્યૂલ છે. લંડન જવા પહેલા વરૂણે ફિલ્મ કલંકની શૂટિંગ પૂરી કરી હતી અને એના ફેન્સને હવે ફિલ્મના ટ્રેલરની રાહ છે. તો વરૂણ ધવન પોતાના ફેન્સને ખુશ કરવા માટે એક ખાસ કામ કરવા જઈ રહ્યા છે. જ્યા કરણ જોહરે પોતાની આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દીધો છે.

  6/7
 •  ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ ઈન્ડોનેશિયા માસ્ટર્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 3 વારની વિશ્વ ચેમ્પિયન કૈરોલિના મારિન સાથેના ફાઈનલ મુકાબલામાં કૈરોલિના મારિન ઈજાગ્રસ્ત થતા સાઈના નહેવાલને વિજેતા ઘોષિત જાહેર કરાઈ હતી. જ્યારે કૈરોલિના મારિન ઈજાગ્રસ્ત થઈ ત્યારે સાઈના નેહવાલ 4-10થી પાછળ ચાલી રહી હતી.

   ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ ઈન્ડોનેશિયા માસ્ટર્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 3 વારની વિશ્વ ચેમ્પિયન કૈરોલિના મારિન સાથેના ફાઈનલ મુકાબલામાં કૈરોલિના મારિન ઈજાગ્રસ્ત થતા સાઈના નહેવાલને વિજેતા ઘોષિત જાહેર કરાઈ હતી. જ્યારે કૈરોલિના મારિન ઈજાગ્રસ્ત થઈ ત્યારે સાઈના નેહવાલ 4-10થી પાછળ ચાલી રહી હતી.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK