વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Mar 06, 2019, 20:07 IST | Vikas Kalal
 • સર્જિકલ સ્ટ્રાઈક 2 પછી વિપક્ષ દ્વારા સરકાર પાસેથી હુમલાના સબુતો માગવામાં આવી રહ્યા છે. કેન્દ્રિય વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી.કે, સિંહે આતંકીઓની તુલના મચ્છર સાથે કરી છે. વી.કે. સિંહે ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, ' રાતે 3:30 વાગ્યે મચ્છર વધારે હતા. મે મચ્છર મારવાની દવા છાંટી હવે કેટલા મચ્છર મર્યા તે ઘણુ કે શાંતિથી સુઈ જાઉં?'.

  સર્જિકલ સ્ટ્રાઈક 2 પછી વિપક્ષ દ્વારા સરકાર પાસેથી હુમલાના સબુતો માગવામાં આવી રહ્યા છે. કેન્દ્રિય વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી.કે, સિંહે આતંકીઓની તુલના મચ્છર સાથે કરી છે. વી.કે. સિંહે ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, ' રાતે 3:30 વાગ્યે મચ્છર વધારે હતા. મે મચ્છર મારવાની દવા છાંટી હવે કેટલા મચ્છર મર્યા તે ઘણુ કે શાંતિથી સુઈ જાઉં?'.

  1/10
 • પાકિસ્તાનને અમેરિકા તરફથી મોટો ઝટકો મળ્યો છે. અમેરિકાની સરકારે પાકિસ્તાનને નાગરિકોને આપવામાં આવતા વિઝાની મર્યાદા ઘટાડીને 12 મહિના કરી દીધી છે. સાથે જ પત્રકારોને હવે વધુમાં વધુ 3 મહિનાના વિઝ મળશે. પહેલા અમેરિકા પાકિસ્તાનના નાગરિકોને 5 વર્ષના વિઝા આપતું હતું.

  પાકિસ્તાનને અમેરિકા તરફથી મોટો ઝટકો મળ્યો છે. અમેરિકાની સરકારે પાકિસ્તાનને નાગરિકોને આપવામાં આવતા વિઝાની મર્યાદા ઘટાડીને 12 મહિના કરી દીધી છે. સાથે જ પત્રકારોને હવે વધુમાં વધુ 3 મહિનાના વિઝ મળશે. પહેલા અમેરિકા પાકિસ્તાનના નાગરિકોને 5 વર્ષના વિઝા આપતું હતું.

  2/10
 • ભુજ એલ.સી.બી. ને મળેલી બાતમીને આધારે શહેરની આભા હોટલ પાસે બે ક્રિકેટ પર સટ્ટો રમનારી પોલીસે ધરપકડ કરી હતી. ભુજમાં આભા હોટલ નજીક મોબાઇલ વિક્રેતાની દુકાનમાં આધુનીક ઢબે ક્રિકેટ પર સટ્ટો રમતા આરોપી પાસેથી એલ.સી.બી.એ 31,200ની રોકડ રકમ સાથે કુલ 46,200ની મતાનો મુદ્દામાલ ઝડપ્યો છે.

  ભુજ એલ.સી.બી. ને મળેલી બાતમીને આધારે શહેરની આભા હોટલ પાસે બે ક્રિકેટ પર સટ્ટો રમનારી પોલીસે ધરપકડ કરી હતી. ભુજમાં આભા હોટલ નજીક મોબાઇલ વિક્રેતાની દુકાનમાં આધુનીક ઢબે ક્રિકેટ પર સટ્ટો રમતા આરોપી પાસેથી એલ.સી.બી.એ 31,200ની રોકડ રકમ સાથે કુલ 46,200ની મતાનો મુદ્દામાલ ઝડપ્યો છે.

  3/10
 •  અમદાવાદમાં ચોથી માર્ચે પીએમ મોદીએ મેટ્રો ટ્રેનના પહેલા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આજથી સામાન્ય નાગરિકો માટે મેટ્રો ટ્રેન રેગ્યુલર રીતે શરૂ થઈ છે. આજથી 9 દિવસ સુધી લોકો મફત મુસાફરી કરી શકશે અને ત્યાર બાદ નક્કી કરાયેલા દર મુજબ ટિકિટ લાગું કરાશે. હાલ પ્રથમ તબક્કામાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના 6.5 કિલોમિટરના રૂટ પર પ્રારંભ કરાયો છે.

   અમદાવાદમાં ચોથી માર્ચે પીએમ મોદીએ મેટ્રો ટ્રેનના પહેલા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આજથી સામાન્ય નાગરિકો માટે મેટ્રો ટ્રેન રેગ્યુલર રીતે શરૂ થઈ છે. આજથી 9 દિવસ સુધી લોકો મફત મુસાફરી કરી શકશે અને ત્યાર બાદ નક્કી કરાયેલા દર મુજબ ટિકિટ લાગું કરાશે. હાલ પ્રથમ તબક્કામાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના 6.5 કિલોમિટરના રૂટ પર પ્રારંભ કરાયો છે.

  4/10
 • આજના કારોબારમાં નિફ્ટીએ 11,062.30 સુધી દસ્તક આપી હતી જ્યારે સેન્સેક્સ 36,666.47 સુધી પહોંચવામાં સફળ થયા હતા. અંતમાં નિફ્ટી 11050 ની નજીક બંધ થયા છે અને સેન્સેક્સનું 36630 ની ઊપર ક્લોઝિંગ થયુ છે.

  આજના કારોબારમાં નિફ્ટીએ 11,062.30 સુધી દસ્તક આપી હતી જ્યારે સેન્સેક્સ 36,666.47 સુધી પહોંચવામાં સફળ થયા હતા. અંતમાં નિફ્ટી 11050 ની નજીક બંધ થયા છે અને સેન્સેક્સનું 36630 ની ઊપર ક્લોઝિંગ થયુ છે.

  5/10
 • રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વર્ષ 2019ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક બ્રહ્માસ્ત્રનો લોગો રીલિઝ થઈ ગયો છે. અયાન મુખર્જી નિર્દેશિત ફિલ્મનો લોગો શેર કરતા કરણ જોહરે લખ્યું છે કે- તમામ શસ્ત્રો એક જેવા નથી હોતા. તેમાંથી સૌથી શક્તિશાળીને અહીં રજૂ કરી રહ્યા છે. બ્રહ્માસ્ત્રનો આધિકારીક લોગો.

  રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વર્ષ 2019ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક બ્રહ્માસ્ત્રનો લોગો રીલિઝ થઈ ગયો છે. અયાન મુખર્જી નિર્દેશિત ફિલ્મનો લોગો શેર કરતા કરણ જોહરે લખ્યું છે કે- તમામ શસ્ત્રો એક જેવા નથી હોતા. તેમાંથી સૌથી શક્તિશાળીને અહીં રજૂ કરી રહ્યા છે. બ્રહ્માસ્ત્રનો આધિકારીક લોગો.

  6/10
 • બોલીવુડના ખિલાડી કુમારે વેબ સીરિઝમાં પદાર્પણની જાહેરાત કરી છે. અને એ પણ તેની સ્ટાઈલમાં. પોતાની ખિલાડીની ઈમેજને છાજે તે રીતે. અક્ષયે મુંબઈમાં વેબ સીરિઝની ઘોષણા કરી ધમાકેદાર સ્ટંટ સાથે. અક્ષય કુમાર પોતાના શરીર પર આગ લગાવીને આવ્યા હતા. જો કે તેણે શરીર પર લેપ પણ લગાવ્યો હતો જેથી આગથી નુકસાન ન થાય. જ્યારે અક્ષય રેમ્પ પર આવ્યા ત્યારે ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

  બોલીવુડના ખિલાડી કુમારે વેબ સીરિઝમાં પદાર્પણની જાહેરાત કરી છે. અને એ પણ તેની સ્ટાઈલમાં. પોતાની ખિલાડીની ઈમેજને છાજે તે રીતે. અક્ષયે મુંબઈમાં વેબ સીરિઝની ઘોષણા કરી ધમાકેદાર સ્ટંટ સાથે. અક્ષય કુમાર પોતાના શરીર પર આગ લગાવીને આવ્યા હતા. જો કે તેણે શરીર પર લેપ પણ લગાવ્યો હતો જેથી આગથી નુકસાન ન થાય. જ્યારે અક્ષય રેમ્પ પર આવ્યા ત્યારે ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

  7/10
 • રિયો ઑલિમ્પિક્સમાં ચોથા સ્થાને રહેનાર ભારતની સ્ટાર જિમ્નૅસ્ટર દીપા કરમાકરને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ બાકુ અને દોહામાં યોજાનારા આગામી બન્ને ઑલિમ્પિક ક્વૉલિફિકેશન વર્લ્ડ કપમાં ભાગ લેવા ગઈ કાલે મંજૂરી આપી હતી

  રિયો ઑલિમ્પિક્સમાં ચોથા સ્થાને રહેનાર ભારતની સ્ટાર જિમ્નૅસ્ટર દીપા કરમાકરને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ બાકુ અને દોહામાં યોજાનારા આગામી બન્ને ઑલિમ્પિક ક્વૉલિફિકેશન વર્લ્ડ કપમાં ભાગ લેવા ગઈ કાલે મંજૂરી આપી હતી

  8/10
 • મેરઠમા દબાણ હટાવવા બાબતે મામલો વિકરતા 150થી વધુ ઝુગ્ગીઓમાં લાગ લાગવાનો બનાવ બન્યો છે. અતિક્રમણ હટાવવા પહોચેલી પોલીસ પર સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારો કર્યો હતો જેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. કેટલાક અસામાજિક તત્વોએ આગ ચાંપી હતી જેમાં 150થી વધુ ઝુગ્ગીઓ નષ્ટ થઈ છે.

  મેરઠમા દબાણ હટાવવા બાબતે મામલો વિકરતા 150થી વધુ ઝુગ્ગીઓમાં લાગ લાગવાનો બનાવ બન્યો છે. અતિક્રમણ હટાવવા પહોચેલી પોલીસ પર સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારો કર્યો હતો જેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. કેટલાક અસામાજિક તત્વોએ આગ ચાંપી હતી જેમાં 150થી વધુ ઝુગ્ગીઓ નષ્ટ થઈ છે.

  9/10
 • રાફેલ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે લડાયક વિમાન સંબંધી કોઈ પણ વધારાના દસ્તાવેજ લેવાનો ઈન્કાર કરી દીધો. અટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે રક્ષા મંત્રાલયમાંથી કેટલાક દસ્તાવેજો એક કર્મચારીએ ચોર્યા હતા. તેમણે કહ્યું કે અમે રક્ષા ખરીદ જેમાં રાજ્યની સુરક્ષા પણ સામેલ છે, તેના પર અમે કામ કરી રહ્યા છે. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે.

  રાફેલ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે લડાયક વિમાન સંબંધી કોઈ પણ વધારાના દસ્તાવેજ લેવાનો ઈન્કાર કરી દીધો. અટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે રક્ષા મંત્રાલયમાંથી કેટલાક દસ્તાવેજો એક કર્મચારીએ ચોર્યા હતા. તેમણે કહ્યું કે અમે રક્ષા ખરીદ જેમાં રાજ્યની સુરક્ષા પણ સામેલ છે, તેના પર અમે કામ કરી રહ્યા છે. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK