વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 25, 2019, 19:59 IST | Vikas Kalal
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં પથ્થરથી બનેલા સ્તંભ નીચે જ્યોતિને પ્રજ્વલિત કરીને 40 એકરમાં ફેલાયેલા યુદ્ધ સ્મારક (નેશનલ વૉર મેમોરિયલ)ને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ મેમોરિયલ બનાવવાની શરુઆત 2014માં થઈ હતી.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં પથ્થરથી બનેલા સ્તંભ નીચે જ્યોતિને પ્રજ્વલિત કરીને 40 એકરમાં ફેલાયેલા યુદ્ધ સ્મારક (નેશનલ વૉર મેમોરિયલ)ને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ મેમોરિયલ બનાવવાની શરુઆત 2014માં થઈ હતી.

  1/10
 • ટ્વિટરના વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ પોલિસી હેડ કોલિન ક્રોવેલ અને અન્ય અધિકારી સોમવારે સંસદની આઇટી કમિટીની સામે હાજર થયા. સાડા ત્રણ કલાક આ બેઠક ચાલી. ન્યુઝ એજન્સીના સૂત્રો પ્રમાણે, સમિતિના અધ્યક્ષ અને બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે ટ્વિટરને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે વિદેશી સંસ્થાઓ દ્વારા ભારતની ચૂંટણીઓ કોઈ રીતે પ્રભાવિત ન થવી જોઇએ. ટ્વિટરે આવા મામલાઓ ચૂંટણીપંચ સાથે મળીને તાત્કાલિક ઉકેલી લેવા જોઇએ.

  ટ્વિટરના વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ પોલિસી હેડ કોલિન ક્રોવેલ અને અન્ય અધિકારી સોમવારે સંસદની આઇટી કમિટીની સામે હાજર થયા. સાડા ત્રણ કલાક આ બેઠક ચાલી. ન્યુઝ એજન્સીના સૂત્રો પ્રમાણે, સમિતિના અધ્યક્ષ અને બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે ટ્વિટરને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે વિદેશી સંસ્થાઓ દ્વારા ભારતની ચૂંટણીઓ કોઈ રીતે પ્રભાવિત ન થવી જોઇએ. ટ્વિટરે આવા મામલાઓ ચૂંટણીપંચ સાથે મળીને તાત્કાલિક ઉકેલી લેવા જોઇએ.

  2/10
 • ઉત્તરપ્રદેશના શિવપુરીમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી અને સિનિયર લીડર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે જો લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી તો પહેલા જ સંસદસત્રમાં મહિલા અનામત બિલ પાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંસદ તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની માંગ કરતું આ બિલ રાજ્યસભામાં 9 માર્ચ, 2010ના રોજ પાસ થયું હતું પરંતુ લોકસભામાં હજુ તેને મંજૂરી મળી નથી.

  ઉત્તરપ્રદેશના શિવપુરીમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી અને સિનિયર લીડર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે જો લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી તો પહેલા જ સંસદસત્રમાં મહિલા અનામત બિલ પાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંસદ તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની માંગ કરતું આ બિલ રાજ્યસભામાં 9 માર્ચ, 2010ના રોજ પાસ થયું હતું પરંતુ લોકસભામાં હજુ તેને મંજૂરી મળી નથી.

  3/10
 • લોકસભા ચૂંટણી 2019માં ઉત્તરપ્રદેશમાં ગઠબંધનની સાથે સમાજવાદી પાર્ટી તેમજ બહુજન સમાજ પાર્ટી એક ડગલું વધુ આગળ વધી છે. બંને પાર્ટીઓ ક્યારેક ઉત્તરપ્રદેશનું અંગ રહેલા ઉત્તરાખંડ તેમજ મધ્યપ્રદેશમાં પણ સાથે લોકસભા ચૂંટણી લડશે. 

  લોકસભા ચૂંટણી 2019માં ઉત્તરપ્રદેશમાં ગઠબંધનની સાથે સમાજવાદી પાર્ટી તેમજ બહુજન સમાજ પાર્ટી એક ડગલું વધુ આગળ વધી છે. બંને પાર્ટીઓ ક્યારેક ઉત્તરપ્રદેશનું અંગ રહેલા ઉત્તરાખંડ તેમજ મધ્યપ્રદેશમાં પણ સાથે લોકસભા ચૂંટણી લડશે. 

  4/10
 • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દેશના 6 મોટા એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાતના સૌથી મોટા બિઝનેસ ગ્રુપ અદાણીને દેશના 5 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેમાં અમદાવાદ પણ સામેલ છે. અમદાવાદ એરપોર્ટનું સંચાલન હવે 50 વર્ષ સુધી અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવશે.  

  એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દેશના 6 મોટા એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાતના સૌથી મોટા બિઝનેસ ગ્રુપ અદાણીને દેશના 5 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેમાં અમદાવાદ પણ સામેલ છે. અમદાવાદ એરપોર્ટનું સંચાલન હવે 50 વર્ષ સુધી અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવશે.

   

  5/10
 • રાજ્યમાં ઠંડી ભલે ઓછી થઈ ગઈ હોય, પરંતુ સ્વાઈન ફ્લૂનો કહેર ઓછો નથી થઈ રહ્યો. સ્વાઈન ફ્લૂના કેસ રોજેરોજ વધી રહ્યા છે. ફેબ્રુઆરી 24 સુધીમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ 83 કેસ નોંધાઈ ચૂક્યા છે.

  રાજ્યમાં ઠંડી ભલે ઓછી થઈ ગઈ હોય, પરંતુ સ્વાઈન ફ્લૂનો કહેર ઓછો નથી થઈ રહ્યો. સ્વાઈન ફ્લૂના કેસ રોજેરોજ વધી રહ્યા છે. ફેબ્રુઆરી 24 સુધીમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ 83 કેસ નોંધાઈ ચૂક્યા છે.

  6/10
 • ભારતમાં સોશિયલ મીડિયા યુઝર્સ સતત વધી રહ્યા છે. ફેસબુક, ટ્વિટર જેવા તમામ સોશિયલ પ્લેટફોર્મ્સ પર દેશમાં જ નહીં આખી દુનિયામાં યુઝર્સ વધી રહ્યા છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર તમારે ટેક્સ આપવો પડશે તો. યુગાન્ડામાં સોશિયલ મીડિયા પર ટેક્સ લાગે છે. હાલ યુગાન્ડામાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર લોકોમાંથી 50 ટકા લોકો સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ટેક્સ ચૂકવી રહ્યા છે. 

  ભારતમાં સોશિયલ મીડિયા યુઝર્સ સતત વધી રહ્યા છે. ફેસબુક, ટ્વિટર જેવા તમામ સોશિયલ પ્લેટફોર્મ્સ પર દેશમાં જ નહીં આખી દુનિયામાં યુઝર્સ વધી રહ્યા છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર તમારે ટેક્સ આપવો પડશે તો. યુગાન્ડામાં સોશિયલ મીડિયા પર ટેક્સ લાગે છે. હાલ યુગાન્ડામાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર લોકોમાંથી 50 ટકા લોકો સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ટેક્સ ચૂકવી રહ્યા છે. 

  7/10
 • રણવીર સિંહ જે પોતાની સ્ટાઈલ માટે હંમેશાથી જ ચર્ચામાં રહે છે. અહીં સુધી કે પત્ની દીપિકા પાદુકોણ પણ કેટલાય અવસરો પર તેના અજીબોગરીબ ફેશન સેન્સ વિશે બોલતી જોવા મળે છે. રસપ્રદ બાબત એ છે કે ઑસ્કર એવોર્ડ ફંકશનમાં આ સ્ટારે તેનો પોતાનો ફેશનનો અંદાજ બતાવ્યો. આ પર્ફોર્મર અન્ય કોઈ નહીં પણ બિલી પોર્ટર છે, જે અમેરિકન પૉપ સિંગર હોવાની સાથે સાથે સ્ટેજ પર્ફોર્મર પણ છે.

  રણવીર સિંહ જે પોતાની સ્ટાઈલ માટે હંમેશાથી જ ચર્ચામાં રહે છે. અહીં સુધી કે પત્ની દીપિકા પાદુકોણ પણ કેટલાય અવસરો પર તેના અજીબોગરીબ ફેશન સેન્સ વિશે બોલતી જોવા મળે છે. રસપ્રદ બાબત એ છે કે ઑસ્કર એવોર્ડ ફંકશનમાં આ સ્ટારે તેનો પોતાનો ફેશનનો અંદાજ બતાવ્યો. આ પર્ફોર્મર અન્ય કોઈ નહીં પણ બિલી પોર્ટર છે, જે અમેરિકન પૉપ સિંગર હોવાની સાથે સાથે સ્ટેજ પર્ફોર્મર પણ છે.

  8/10
 • ગુજ્જુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરિયાએ ગુજ્જુભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં તેઓ જાણીતી ગુજ્જુભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ સાથે દર્શકોની સામે હાજર થશે. ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડને 1 વર્ષ પુરુ થયું છે. ત્યારે સિદ્ધાર્થ રાંદેરિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરીને ત્રીજી ફિલ્મની જાહેરાત કરી છે. રવિવારે સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાની ફેસબુક વૉલ પર એક વીડિયો શૅર કર્યો.

  ગુજ્જુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરિયાએ ગુજ્જુભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં તેઓ જાણીતી ગુજ્જુભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ સાથે દર્શકોની સામે હાજર થશે. ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડને 1 વર્ષ પુરુ થયું છે. ત્યારે સિદ્ધાર્થ રાંદેરિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરીને ત્રીજી ફિલ્મની જાહેરાત કરી છે. રવિવારે સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાની ફેસબુક વૉલ પર એક વીડિયો શૅર કર્યો.

  9/10
 • દિલ્હીમાં આયોજિત ઇન્ટરનૅશનલ શૂટિંગ સ્પોર્ટસ ફેડરેશન વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલા શૂટર સૌરભ ચૌધરીએ પુરુષોની ૧૦ મીટર ઍર પિસ્ટલ સ્પર્ધામાં કોઈ પણ જાતની પરેશાની વગર ટોચનું સ્થાન મેળવ્યું હતું. ક્વૉલિફાઇંગમાં ટોચ પર રહેલી મહિલા શૂટર મનુ ભાકર સારી શરૂઆત છતાં મહિલાઓની ૨૫ મીટર પિસ્ટલ સ્પર્ધામાં પાંચમા સ્થાન પર રહી હતી.

  દિલ્હીમાં આયોજિત ઇન્ટરનૅશનલ શૂટિંગ સ્પોર્ટસ ફેડરેશન વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલા શૂટર સૌરભ ચૌધરીએ પુરુષોની ૧૦ મીટર ઍર પિસ્ટલ સ્પર્ધામાં કોઈ પણ જાતની પરેશાની વગર ટોચનું સ્થાન મેળવ્યું હતું. ક્વૉલિફાઇંગમાં ટોચ પર રહેલી મહિલા શૂટર મનુ ભાકર સારી શરૂઆત છતાં મહિલાઓની ૨૫ મીટર પિસ્ટલ સ્પર્ધામાં પાંચમા સ્થાન પર રહી હતી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK