વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 13, 2019, 19:59 IST | Vikas Kalal
 •  લોકસભા ચુંટણી જાહેર થઇ ગઇ છે. ત્યારે તમામ પક્ષો અને નેતાઓ ચુંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સેલિબ્રિટીને ટ્વીટ કરીને વોટિંગ માટે અપીલ કરી હતી. પીએમ મોદીએ નેતાઓ, બોલીવુડ એક્ટર્સ, ખેલાડીઓ, ધર્મગુરુઓ અને મીડિયાને ટેગ કરીને અપીલ કરી છે.

   લોકસભા ચુંટણી જાહેર થઇ ગઇ છે. ત્યારે તમામ પક્ષો અને નેતાઓ ચુંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સેલિબ્રિટીને ટ્વીટ કરીને વોટિંગ માટે અપીલ કરી હતી. પીએમ મોદીએ નેતાઓ, બોલીવુડ એક્ટર્સ, ખેલાડીઓ, ધર્મગુરુઓ અને મીડિયાને ટેગ કરીને અપીલ કરી છે.

  1/9
 • છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાએ જોર પકડ્યું હતું કે શરદ પવાર માઢામાંથી ચૂંટણી લડશે, પણ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતાં સોમવારે શરદ પવારે એવી ઘોષણા કરી હતી કે ‘એક જ ઘરમાંથી બે વ્યક્તિઓ ચૂંટણી લડી રહી છે એમાં હવે ત્રીજો નથી જોઈતો. એથી હું પોતે ચૂંટણીમાં ઊભો નથી રહેતો અને નવી પેઢીને ચૂંટણી લડવાની તક આપીશ.’ 

  છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાએ જોર પકડ્યું હતું કે શરદ પવાર માઢામાંથી ચૂંટણી લડશે, પણ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતાં સોમવારે શરદ પવારે એવી ઘોષણા કરી હતી કે ‘એક જ ઘરમાંથી બે વ્યક્તિઓ ચૂંટણી લડી રહી છે એમાં હવે ત્રીજો નથી જોઈતો. એથી હું પોતે ચૂંટણીમાં ઊભો નથી રહેતો અને નવી પેઢીને ચૂંટણી લડવાની તક આપીશ.’ 

  2/9
 •  દેશમાં પબ જીને લઇને ઘણા અકસ્માતોની ઘટના સામે આવી રહ્યી છે. જેને પગલે દેશના ઘણા શહેરોથી લઇને કોલેજ, સ્કુલ અને યુનિવર્સીટીમાં PUB G ની રમત પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરીએ તો રાજકોટ, અરવલ્લી સહીત ઘણા શહેરોમાં આ ગેમ રમવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે પ્રતિબંધ છતાં રાજકોટમાં પબજી ગેમ રમનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

   દેશમાં પબ જીને લઇને ઘણા અકસ્માતોની ઘટના સામે આવી રહ્યી છે. જેને પગલે દેશના ઘણા શહેરોથી લઇને કોલેજ, સ્કુલ અને યુનિવર્સીટીમાં PUB G ની રમત પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરીએ તો રાજકોટ, અરવલ્લી સહીત ઘણા શહેરોમાં આ ગેમ રમવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે પ્રતિબંધ છતાં રાજકોટમાં પબજી ગેમ રમનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  3/9
 • લોકસભા ચુંટણી 2019ની તારીખો જાહેર થઇ ગઇ છે અને તે દિવસથી જ દેશભરમાં આચાર સંહિતા લાગુ પડી ગઇ છે. ત્યારે મંગળવારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર એ.કે. સિંહે જાહેરનામું બહાર પાડ્યું હતું. આચાર સંહિતાના નિયમ પ્રમાણે સાત દિવસની અંદર લાયસન્સ ધરાવતા હથિયારો જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

  લોકસભા ચુંટણી 2019ની તારીખો જાહેર થઇ ગઇ છે અને તે દિવસથી જ દેશભરમાં આચાર સંહિતા લાગુ પડી ગઇ છે. ત્યારે મંગળવારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર એ.કે. સિંહે જાહેરનામું બહાર પાડ્યું હતું. આચાર સંહિતાના નિયમ પ્રમાણે સાત દિવસની અંદર લાયસન્સ ધરાવતા હથિયારો જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

  4/9
 • ગુજરાતમાં બોર્ડની પરીક્ષા શરૂ થઇ ગઇ છે. તમામ પરીક્ષાર્થીઓ માટે કારકિર્દી બનાવવા માટે મહત્વનો સમય ગણવામાં આવે છે. ત્યારે શિક્ષણ બોર્ડે પણ ગેરરીતિ અટકાવવા માટે તમામ તૈયારીઓ કરી છે. તેમ છતાં મંગળવારે એક જ દિવસમાં બે જિલ્લામાંથી 2 ડમી વિર્ધાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયા હતા. જેમાં કચ્છ જીલ્લાના અંજારમાંથી 1 અને દ્રારકામાંથી 1 ડમી વિર્ધાર્થીઓ પકડાયા હતા.

  ગુજરાતમાં બોર્ડની પરીક્ષા શરૂ થઇ ગઇ છે. તમામ પરીક્ષાર્થીઓ માટે કારકિર્દી બનાવવા માટે મહત્વનો સમય ગણવામાં આવે છે. ત્યારે શિક્ષણ બોર્ડે પણ ગેરરીતિ અટકાવવા માટે તમામ તૈયારીઓ કરી છે. તેમ છતાં મંગળવારે એક જ દિવસમાં બે જિલ્લામાંથી 2 ડમી વિર્ધાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયા હતા. જેમાં કચ્છ જીલ્લાના અંજારમાંથી 1 અને દ્રારકામાંથી 1 ડમી વિર્ધાર્થીઓ પકડાયા હતા.

  5/9
 • રાજ્યમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સાબરકાંઠા સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા છે. તો અમદાવાદના કાલુપુર, પાલડી, આશ્રમ રોડ તો રાજકોટના મવડી વિસ્તાર 150 ફૂટ રિંગ રોડ અને ઢેબર રોડ પર છાંટા પડ્યા છે.

  રાજ્યમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સાબરકાંઠા સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા છે. તો અમદાવાદના કાલુપુર, પાલડી, આશ્રમ રોડ તો રાજકોટના મવડી વિસ્તાર 150 ફૂટ રિંગ રોડ અને ઢેબર રોડ પર છાંટા પડ્યા છે.

  6/9
 • GST ના નવા નિયમ પ્રમાણે 1 એપ્રિલ બાદ GST કાઉન્સિલ અંડર કંસ્ટ્રક્શન પ્રોજેક્ટ અને સસ્તા ઘર પર GST ઘટાડવાથી જાહેરાત કરી છે. અત્યારે, અંડર કંસ્ટ્રક્શ ફ્લેટ પર 12 ટકાની જગ્યાએ 5 ટકા GST કરી દેવામાં આવ્યું છે. તેથી આંકડામાં સમજીયે તો જો તમે 45 લાખ રૂપિયાનું ઘર ખરીદો છો તો તમને 5.82 લાખની બચત થશે.

  GST ના નવા નિયમ પ્રમાણે 1 એપ્રિલ બાદ GST કાઉન્સિલ અંડર કંસ્ટ્રક્શન પ્રોજેક્ટ અને સસ્તા ઘર પર GST ઘટાડવાથી જાહેરાત કરી છે. અત્યારે, અંડર કંસ્ટ્રક્શ ફ્લેટ પર 12 ટકાની જગ્યાએ 5 ટકા GST કરી દેવામાં આવ્યું છે. તેથી આંકડામાં સમજીયે તો જો તમે 45 લાખ રૂપિયાનું ઘર ખરીદો છો તો તમને 5.82 લાખની બચત થશે.

  7/9
 • ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્રના લગ્ન શ્લોકા મહેતા સાથે 9 માર્ચે થયા છે. આ પ્રસંગે ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે હાજરી આપી હતી અને આકાશ અંબાણી સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો

  ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્રના લગ્ન શ્લોકા મહેતા સાથે 9 માર્ચે થયા છે. આ પ્રસંગે ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે હાજરી આપી હતી અને આકાશ અંબાણી સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો

  8/9
 • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીવના ફિરોઝશાહ કોટલા મેદાન ખાતે 5મી અને છેલ્લી વન-ડે રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 272  રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ 6 વિકેટ ગુમાવી ચૂકી છે. બન્ને ટીમો મેચ સાથે સિરીઝ પણ પોતાના નામે કરશે.

  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીવના ફિરોઝશાહ કોટલા મેદાન ખાતે 5મી અને છેલ્લી વન-ડે રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 272  રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ 6 વિકેટ ગુમાવી ચૂકી છે. બન્ને ટીમો મેચ સાથે સિરીઝ પણ પોતાના નામે કરશે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK