3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 02, 2019, 14:59 IST | Vikas Kalal
 • સુપ્રીમ કોર્ટે એક નિર્ણયમાં કહ્યું કે પગારમાંથી PF કાપવા માટે કર્મચારીઓને કંપની તરફથી મળતા ખાસ ભથ્થાને મૂળ વેતન સાથે જોડીને જોવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય એક સવાલ સાથે જોડાયેલી ચર્ચા દરમિયાન આપ્યો. સવાલ એ હતો કે કંપની દ્વારા કર્મચારીને દેવામાં આવતું વિશેષ ભથ્થું શું પીએફ કપાતની ગણના માટે એમ્પ્લોઈઝ પ્રોવેડેન્ટ ફંડ એંડ મિસલેનિયસ પ્રોવિજંસ એક્ટ-1952 અંતર્ગત મૂળ વેતનના દાયરામાં આવશે.

  સુપ્રીમ કોર્ટે એક નિર્ણયમાં કહ્યું કે પગારમાંથી PF કાપવા માટે કર્મચારીઓને કંપની તરફથી મળતા ખાસ ભથ્થાને મૂળ વેતન સાથે જોડીને જોવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય એક સવાલ સાથે જોડાયેલી ચર્ચા દરમિયાન આપ્યો. સવાલ એ હતો કે કંપની દ્વારા કર્મચારીને દેવામાં આવતું વિશેષ ભથ્થું શું પીએફ કપાતની ગણના માટે એમ્પ્લોઈઝ પ્રોવેડેન્ટ ફંડ એંડ મિસલેનિયસ પ્રોવિજંસ એક્ટ-1952 અંતર્ગત મૂળ વેતનના દાયરામાં આવશે.

  1/10
 • કેન્દ્ર સરકારે 31 માર્ચ સુધી પાનકાર્ડને પોતાના આધારકાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી બનાવી દીધું છે. તમારી પાસે પાનને આધાર સાથે લિંક કરાવવા માટે લગભગ 1 મહિનાનો સમય બચ્યો છે. જો તમે આ વર્ષે 31 માર્ચ સુધી પોતાના પાન કાર્ડ સાથે જોડાયેલું કામ ન કર્યું તો તમારું કાર્ડ ચાલશે નહીં અને તમે ઇન્કમ ટેક્સ રિટર્ન, રોકાણ અથવા લોન વગેરે સાથે જોડાયેલું કોઈપણ કામ નહીં કરી શકો. 

  કેન્દ્ર સરકારે 31 માર્ચ સુધી પાનકાર્ડને પોતાના આધારકાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી બનાવી દીધું છે. તમારી પાસે પાનને આધાર સાથે લિંક કરાવવા માટે લગભગ 1 મહિનાનો સમય બચ્યો છે. જો તમે આ વર્ષે 31 માર્ચ સુધી પોતાના પાન કાર્ડ સાથે જોડાયેલું કામ ન કર્યું તો તમારું કાર્ડ ચાલશે નહીં અને તમે ઇન્કમ ટેક્સ રિટર્ન, રોકાણ અથવા લોન વગેરે સાથે જોડાયેલું કોઈપણ કામ નહીં કરી શકો. 

  2/10
 • જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી વિચારોના પ્રસારમાં મુખ્ય ભૂમિકા ભજવનારા સંગઠન જમાત-એ-ઇસ્લામી (જમ્મુ-કાશ્મીર) પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયની PDPનાં નેતા અને જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ આકરી ટીકા કરી હતી. મેહબૂબાએ જણાવ્યું હતું કે રાજકીય સમસ્યાના ઉકેલ માટે બળપ્રયોગના કેન્દ્ર સરકારના વલણનું વધુ એક ઉદાહરણ જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ દ્વારા મળ્યું છે.

  જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી વિચારોના પ્રસારમાં મુખ્ય ભૂમિકા ભજવનારા સંગઠન જમાત-એ-ઇસ્લામી (જમ્મુ-કાશ્મીર) પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયની PDPનાં નેતા અને જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ આકરી ટીકા કરી હતી. મેહબૂબાએ જણાવ્યું હતું કે રાજકીય સમસ્યાના ઉકેલ માટે બળપ્રયોગના કેન્દ્ર સરકારના વલણનું વધુ એક ઉદાહરણ જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ દ્વારા મળ્યું છે.

  3/10
 • 4 માર્ચે અમદાવાદના જાસપુરમાં વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી મોટા મંદિર ઉમિયાધામનું ભૂમિ પૂજન કરશે.આ મંદિરમાં માતાની 41 ફિટની મૂર્તિ રાખવામાં આવશે. જેમાં 51 ફિટનું ત્રિશૂલ હશે. શહેરના વૈશ્ણોદેવી મંદિર પાસે 100 વિઘા જમીનમાં મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અહીં તમામ સુવિધાઓ એકસાથે મળી રહે તેવું આયોજન છે. પાંચ વર્ષમાં એક હજાર કરોડના ખર્ચે વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થશે.

  4 માર્ચે અમદાવાદના જાસપુરમાં વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી મોટા મંદિર ઉમિયાધામનું ભૂમિ પૂજન કરશે.આ મંદિરમાં માતાની 41 ફિટની મૂર્તિ રાખવામાં આવશે. જેમાં 51 ફિટનું ત્રિશૂલ હશે. શહેરના વૈશ્ણોદેવી મંદિર પાસે 100 વિઘા જમીનમાં મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અહીં તમામ સુવિધાઓ એકસાથે મળી રહે તેવું આયોજન છે. પાંચ વર્ષમાં એક હજાર કરોડના ખર્ચે વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થશે.

  4/10
 • રાજકોટ ના રૈયાધાર વિસ્તાર ની ઘટના જ્યા RMC દ્વારા હાથ ધરાયુ મેગા ડીમોલેશન કરવામાં આવ્યુ છે.રૈયાધારના ટીપી રોડ પર હટાવવા માં આવ્યા દબાણો.  આ દબાણમાં ૧૦૦ જેટલા મકાનો પર બુલડોઝર ફેરવવા માં આવ્યું છે.પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલેશન હાથ ધરાયુ હતું.

  રાજકોટ ના રૈયાધાર વિસ્તાર ની ઘટના જ્યા RMC દ્વારા હાથ ધરાયુ મેગા ડીમોલેશન કરવામાં આવ્યુ છે.રૈયાધારના ટીપી રોડ પર હટાવવા માં આવ્યા દબાણો.  આ દબાણમાં ૧૦૦ જેટલા મકાનો પર બુલડોઝર ફેરવવા માં આવ્યું છે.પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલેશન હાથ ધરાયુ હતું.

  5/10
 • અમદાવાદની જીતો લેડીઝ વિંગ દ્વારા ‘આહાર’ નામની મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. આ એપ જીતો લેડિઝ વિંગના ચેરપર્સન સુષ્મા કાંકરીયાના હાથે લોન્ચ કરવામાં આવી હતી. આ એવી એપ છે કે જેમાં તમે લોગઈન કરી તમારે ત્યાં બચેલું ભોજન જરૂરિયાતમંદ શહેરીજનો સુધી પહોંચાડી શકશો.

  અમદાવાદની જીતો લેડીઝ વિંગ દ્વારા ‘આહાર’ નામની મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. આ એપ જીતો લેડિઝ વિંગના ચેરપર્સન સુષ્મા કાંકરીયાના હાથે લોન્ચ કરવામાં આવી હતી. આ એવી એપ છે કે જેમાં તમે લોગઈન કરી તમારે ત્યાં બચેલું ભોજન જરૂરિયાતમંદ શહેરીજનો સુધી પહોંચાડી શકશો.

  6/10
 • NSUI દ્વવારા ધો. 10 & 12 બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીને કોઈ પણ જાતની મુશ્કેલી સમયે ખાસ હેલ્પલાઈન નંબર ચાલુ કરવામાં આવી છે, ગયા વર્ષે પણ 150થી વધુ હોલ ટિકિટ વિદ્યાર્થીઓને NSUI દ્વારા અપાવવામાં આવી હતી.

  NSUI દ્વવારા ધો. 10 & 12 બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીને કોઈ પણ જાતની મુશ્કેલી સમયે ખાસ હેલ્પલાઈન નંબર ચાલુ કરવામાં આવી છે, ગયા વર્ષે પણ 150થી વધુ હોલ ટિકિટ વિદ્યાર્થીઓને NSUI દ્વારા અપાવવામાં આવી હતી.

  7/10
 • આઇસીઆઇસીઆઇ બેંક-વીડિયોકોન લોન મામલે અનેક દરોડા અને સર્ચ ઓપરેશન પછી એન્ફોરન્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બેંકની પૂર્વ સીઇઓ અને એમડી ચંદા કોચરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.ઇડીએ કોચરની સાથે વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂતને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.  

  આઇસીઆઇસીઆઇ બેંક-વીડિયોકોન લોન મામલે અનેક દરોડા અને સર્ચ ઓપરેશન પછી એન્ફોરન્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બેંકની પૂર્વ સીઇઓ અને એમડી ચંદા કોચરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.ઇડીએ કોચરની સાથે વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂતને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.  

  8/10
 • ઓસ્ટ્રિલિયાની વન-ડે ટીમમાં વધુ એક પ્લેયરનો સમાવેશ કરાયો છે. હૈદરાબાદ ખાતે રમાઈ રહેલી પહેલી વન-ડેમાં ટર્નરને ઓસ્ટ્રિેલિયન વન-ડે કેપ આપવામાં આવી હતી.

  ઓસ્ટ્રિલિયાની વન-ડે ટીમમાં વધુ એક પ્લેયરનો સમાવેશ કરાયો છે. હૈદરાબાદ ખાતે રમાઈ રહેલી પહેલી વન-ડેમાં ટર્નરને ઓસ્ટ્રિેલિયન વન-ડે કેપ આપવામાં આવી હતી.

  9/10
 •  હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રિેલિયા વચ્ચે પહેલી વન-ડે રમાઈ રહી છે. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 100મી વન-ડે રમી રહેલો એરોન ફિન્ચ 0ના સ્કોરે આઉટ થયો હતો.

   હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રિેલિયા વચ્ચે પહેલી વન-ડે રમાઈ રહી છે. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 100મી વન-ડે રમી રહેલો એરોન ફિન્ચ 0ના સ્કોરે આઉટ થયો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK