વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 18, 2019, 14:51 IST | Vikas Kalal
 • ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પરિકરનું 63 વર્ષની ઉંમરે નિધન થયું છે. સાંજે 4 વાગ્યા સુધી મનોહર પર્રિકરના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કરી શકાશે ત્યારબાદ મનોહર પર્રિકરની અંતિમ વિધિ કરવામાં આવશે. મનોહર પર્રિકરના અંતિમ સફરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અન્ય રાજકિય નેતાઓ જોડાશે.

  ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પરિકરનું 63 વર્ષની ઉંમરે નિધન થયું છે. સાંજે 4 વાગ્યા સુધી મનોહર પર્રિકરના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કરી શકાશે ત્યારબાદ મનોહર પર્રિકરની અંતિમ વિધિ કરવામાં આવશે. મનોહર પર્રિકરના અંતિમ સફરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અન્ય રાજકિય નેતાઓ જોડાશે.

  1/11
 • ગોવાના મુખ્ય પ્રધાનના નિધન પછી ગોવાના નવા સીએમની નિમણુંક કરવામાં આવી રહી છે. ટૂંકાદ સમયમાં જ ગોવાના નવા સીએમ જાહેર કરવામાં આવી છે. દિંગમ્બર કામત, પ્રમોદ સાવંતનું નામ સામે ગોવા સીએમની રેસમાં સામે આવી રહ્યું છે.

  ગોવાના મુખ્ય પ્રધાનના નિધન પછી ગોવાના નવા સીએમની નિમણુંક કરવામાં આવી રહી છે. ટૂંકાદ સમયમાં જ ગોવાના નવા સીએમ જાહેર કરવામાં આવી છે. દિંગમ્બર કામત, પ્રમોદ સાવંતનું નામ સામે ગોવા સીએમની રેસમાં સામે આવી રહ્યું છે.

  2/11
 • લોકસભા ચૂંટણીને હવે ઘણો ઓછો સમય રહ્યો છે ત્યારે રાજકિય પક્ષો પ્રચારમાં કોઈ કસર બાકી નથી રાખી રહ્યા. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી આજે પ્રયાગરાજના પ્રવાસે છે. પ્રિયંકા ગાંધીએ ભાજપ પર બેરોજગારી વધારવાના આક્ષેપ લગાવ્યા હતા.

  લોકસભા ચૂંટણીને હવે ઘણો ઓછો સમય રહ્યો છે ત્યારે રાજકિય પક્ષો પ્રચારમાં કોઈ કસર બાકી નથી રાખી રહ્યા. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી આજે પ્રયાગરાજના પ્રવાસે છે. પ્રિયંકા ગાંધીએ ભાજપ પર બેરોજગારી વધારવાના આક્ષેપ લગાવ્યા હતા.

  3/11
 • રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ થતી રહે છે તેમાં વધુ એક. પ્રાઇવેટ લક્ઝરી બસ પલ્ટી જતાં બસમાં સવાર 20 વધુ લોકો ઇજાગ્રસ્ત હોવાની માહિતી મળી છે. માહિતી મળતાં ઘટનાસ્થળે 5 જેટલી એમ્બ્યુલેન્સ 108 દ્વારા બોલાવાઈ હતી.

  રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ થતી રહે છે તેમાં વધુ એક. પ્રાઇવેટ લક્ઝરી બસ પલ્ટી જતાં બસમાં સવાર 20 વધુ લોકો ઇજાગ્રસ્ત હોવાની માહિતી મળી છે. માહિતી મળતાં ઘટનાસ્થળે 5 જેટલી એમ્બ્યુલેન્સ 108 દ્વારા બોલાવાઈ હતી.

  4/11
 • સાબર ડેરીના નવા ચેરમેન તરીકે મહેશભાઈ પટેલ ચૂંટાયા છે. જ્યારે વાઈસ ચેરમેન તરીકે જયંતી પટેલની પસંદગી થઈ છે. મહત્વની વાત એ છે કે સાબર ડેરીના ચેરમેનપદની ચૂંટણીમાં જેઠાભાઈ પટેલની હાર થઈ છે. ચેરમેન તરીકે ચૂંટાયેલા ચેરમેન મહેશ પટેલ હાલ સાબરકાંઠા બેન્કના પણ ચેરમેન છે. 

  સાબર ડેરીના નવા ચેરમેન તરીકે મહેશભાઈ પટેલ ચૂંટાયા છે. જ્યારે વાઈસ ચેરમેન તરીકે જયંતી પટેલની પસંદગી થઈ છે. મહત્વની વાત એ છે કે સાબર ડેરીના ચેરમેનપદની ચૂંટણીમાં જેઠાભાઈ પટેલની હાર થઈ છે. ચેરમેન તરીકે ચૂંટાયેલા ચેરમેન મહેશ પટેલ હાલ સાબરકાંઠા બેન્કના પણ ચેરમેન છે. 

  5/11
 • ગુજરાતના પુર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાન વસંત વગડામાં ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં જ કામ કરતા નેપાળી દંપતી ઘરમાંથી 3 લાખ રુપિયા રોકડ અને સોનું લઈને ફરાર થયા છે.

  ગુજરાતના પુર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાન વસંત વગડામાં ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં જ કામ કરતા નેપાળી દંપતી ઘરમાંથી 3 લાખ રુપિયા રોકડ અને સોનું લઈને ફરાર થયા છે.

  6/11
 • એર લાઇન્સ કંપની જેટ એરવેઝ છેલ્લા ઘણા સમયથી નાણા ન હોવાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હવે જેટ એરવેઝે અબુ ધાબીથી આવતી બધી જ ફલાઈટ્સ સોમવારથી અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી છે. જોકે એરલાઇન્સ કંપનીની ઇમેજ ન બગડે તે હેતુંથી કંપનીના અધિકારીઓએ આ માટેનું કારણ ઓપરેશનલ બતાવ્યું છે. જેટ એરલાઈનનું કહેવું છે કે આવનારા સામયમાં એરક્રાફટની અછતનો સામનો કરવો પડી શકે છે. આ કારણે ઓપરેશન અબુ ધાબીથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

  એર લાઇન્સ કંપની જેટ એરવેઝ છેલ્લા ઘણા સમયથી નાણા ન હોવાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હવે જેટ એરવેઝે અબુ ધાબીથી આવતી બધી જ ફલાઈટ્સ સોમવારથી અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી છે. જોકે એરલાઇન્સ કંપનીની ઇમેજ ન બગડે તે હેતુંથી કંપનીના અધિકારીઓએ આ માટેનું કારણ ઓપરેશનલ બતાવ્યું છે. જેટ એરલાઈનનું કહેવું છે કે આવનારા સામયમાં એરક્રાફટની અછતનો સામનો કરવો પડી શકે છે. આ કારણે ઓપરેશન અબુ ધાબીથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

  7/11
 • ફોર્બ્સે હાલમાં જ વિશ્વના ટોપ સ્પોર્ટ્સ ટીમના માલિકોની યાદી જાહેર કરી હતી. જેમાં આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ ટીમના માલિક મુકેશ અંબાણી ટોચના સ્થાને છે. આ યાદીમાં 50 બિલિયન ડોલરની નેટવર્થ સાથે આઇપીએલની મુંબઇ ટીમના માલિક મુકેશ અંબાણી ટોચના સ્થાને છે. બીજા સ્થાને 41.2 બિલિયન ડોલરની નેટવર્થ સાથે NBA માં લોસ એન્જિલિસ ટીમના માલિક સ્ટીવ બાલમર છે.

  ફોર્બ્સે હાલમાં જ વિશ્વના ટોપ સ્પોર્ટ્સ ટીમના માલિકોની યાદી જાહેર કરી હતી. જેમાં આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ ટીમના માલિક મુકેશ અંબાણી ટોચના સ્થાને છે. આ યાદીમાં 50 બિલિયન ડોલરની નેટવર્થ સાથે આઇપીએલની મુંબઇ ટીમના માલિક મુકેશ અંબાણી ટોચના સ્થાને છે. બીજા સ્થાને 41.2 બિલિયન ડોલરની નેટવર્થ સાથે NBA માં લોસ એન્જિલિસ ટીમના માલિક સ્ટીવ બાલમર છે.

  8/11
 • અજય દેવગણ અને અનિલ કપૂરની ફિલ્મ ટોટલ ધમાલ 150 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. બોક્સ ઓફિસ પર રિલીઝ થયાના 24 દિવસ બાદ જ ટોટલ ધમાલ 150 કરોડ ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. ઈન્દ્રકુમારની આ ફિલ્મે 24માં દિવસે 2 કરોડ 50 લાખની કમાણી કરી. સાથે જ ફિલ્મની કુલ કમાણી 150.76 લાખ કરોડ થઈ ચૂકી છે. પહેલા અઠવાડિયામાં જ ટોટલ ધમાલે 94.55 કરોડની કમાણી કરી લીધી હતી.

  અજય દેવગણ અને અનિલ કપૂરની ફિલ્મ ટોટલ ધમાલ 150 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. બોક્સ ઓફિસ પર રિલીઝ થયાના 24 દિવસ બાદ જ ટોટલ ધમાલ 150 કરોડ ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. ઈન્દ્રકુમારની આ ફિલ્મે 24માં દિવસે 2 કરોડ 50 લાખની કમાણી કરી. સાથે જ ફિલ્મની કુલ કમાણી 150.76 લાખ કરોડ થઈ ચૂકી છે. પહેલા અઠવાડિયામાં જ ટોટલ ધમાલે 94.55 કરોડની કમાણી કરી લીધી હતી.

  9/11
 • નૅશનલ રેકૉર્ડ-હોલ્ડર કે. ટી. ઇરફાને નોમિ શહેરમાં એશિયન રેસ વૉકિંગ ચૅમ્પિયનશિપની ૨૦ કિલોમીટરની રેસ 1 કલાક, 20 મિનિટ, 57 સેકન્ડમાં પૂરી કરીને ગઈ કાલે ઍથ્લેટિક્સમાંથી આવતા વર્ષના ટોક્યો ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થનાર પહેલો ભારતીય બન્યો હતો. ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થવા ક્વૉલિફેશન સ્ટાન્ડર્ડ ટાઇમ 1:21:00 છે.

  નૅશનલ રેકૉર્ડ-હોલ્ડર કે. ટી. ઇરફાને નોમિ શહેરમાં એશિયન રેસ વૉકિંગ ચૅમ્પિયનશિપની ૨૦ કિલોમીટરની રેસ 1 કલાક, 20 મિનિટ, 57 સેકન્ડમાં પૂરી કરીને ગઈ કાલે ઍથ્લેટિક્સમાંથી આવતા વર્ષના ટોક્યો ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થનાર પહેલો ભારતીય બન્યો હતો. ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થવા ક્વૉલિફેશન સ્ટાન્ડર્ડ ટાઇમ 1:21:00 છે.

  10/11
 • આજે IPLનું સંપૂર્ણ ટાઈમ ટેબલ કાર્યક્રમ કરવામાં આવશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા IPL કમિટી દ્વારા માત્ર 2 અઠવાડિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. 

  આજે IPLનું સંપૂર્ણ ટાઈમ ટેબલ કાર્યક્રમ કરવામાં આવશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા IPL કમિટી દ્વારા માત્ર 2 અઠવાડિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. 

  11/11
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK