વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 12, 2019, 14:59 IST | Vikas Kalal
 •  58 વર્ષ બાદ આજે ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી છે. અમદાવાદના સરદાર નેશનલ મેમોરિયલ ભવનમાં આ બેઠક મળી રહી છે. બેઠક પહેલા કોંગ્રેસના નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને માળા અર્પણ કરી. આ બેઠકમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની દિશા નક્કી થશે.

   58 વર્ષ બાદ આજે ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી છે. અમદાવાદના સરદાર નેશનલ મેમોરિયલ ભવનમાં આ બેઠક મળી રહી છે. બેઠક પહેલા કોંગ્રેસના નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને માળા અર્પણ કરી. આ બેઠકમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની દિશા નક્કી થશે.

  1/9
 • શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના નવા બની રહેલા ઘર ‘માતોશ્રી ૨.૦’ની સામેથી પસાર થતી મેટ્રો ૨ગ્ને માટે MMRDA મેટ્રો ૨ગ્નો રૂટ બદલવા જઈ રહી છે. ભૂતકાળમાં MMRDAએ આતશ બહેરામ માટે રૂટ બદલવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે હવે ઉદ્ધવ ઠાકરે માટે ૧૫ મીટર સુધી મેટ્રોનો રૂટ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના નવા બની રહેલા ઘર ‘માતોશ્રી ૨.૦’ની સામેથી પસાર થતી મેટ્રો ૨ગ્ને માટે MMRDA મેટ્રો ૨ગ્નો રૂટ બદલવા જઈ રહી છે. ભૂતકાળમાં MMRDAએ આતશ બહેરામ માટે રૂટ બદલવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે હવે ઉદ્ધવ ઠાકરે માટે ૧૫ મીટર સુધી મેટ્રોનો રૂટ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  2/9
 • મોરબીમાં સિરામિક ઉદ્યોગને ગુજરાત ગેસ કંપની દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. હવે ગેસ કંપનીના કરાર દ્વારા સસ્તો ગેસ મેળવી શકાશે. ગેસના ભાવમાં ઘટાડો કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે. આ ઉદ્યોગના હિત માટે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

  મોરબીમાં સિરામિક ઉદ્યોગને ગુજરાત ગેસ કંપની દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. હવે ગેસ કંપનીના કરાર દ્વારા સસ્તો ગેસ મેળવી શકાશે. ગેસના ભાવમાં ઘટાડો કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે. આ ઉદ્યોગના હિત માટે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

  3/9
 • ગુજરાતમાં PUB G બેન કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બેન બાદ અરવલ્લીમાં પણ PUB Gને બેન કરવામાં આવ્યું છે. અરવલ્લી કલેક્ટર દ્વારા PUB G અને MOMO CHALLENGEને બેન કરવામાં આવી છે. યુવા બાળકોની અંદર વધી રહેલી નકારાત્મકતા અને હિંસક પ્રવૃતિના પ્રમાણને ધ્યાનમાં રાખતા આ બેન મુકવામાં આવ્યો છે.

  ગુજરાતમાં PUB G બેન કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બેન બાદ અરવલ્લીમાં પણ PUB Gને બેન કરવામાં આવ્યું છે. અરવલ્લી કલેક્ટર દ્વારા PUB G અને MOMO CHALLENGEને બેન કરવામાં આવી છે. યુવા બાળકોની અંદર વધી રહેલી નકારાત્મકતા અને હિંસક પ્રવૃતિના પ્રમાણને ધ્યાનમાં રાખતા આ બેન મુકવામાં આવ્યો છે.

  4/9
 • આખી દુનિયાને જોડીને વૈશ્વિક ગામ બનાવી દેનાર વર્લ્ડ વાઈડ વેબ મંગળવારે 30 વર્ષનું થઈ ગયું. આમ તો ઈન્ટરનેટ ઘણા સમયથી અસ્તિત્વમાં આવી ગયું હતું, પરંતુ wwwની શરૂઆત 12 માર્ચ 1989ના દિવસે થઈ હતી. આ ખાસ દિવસને ગૂગલ પણ ખાસ અંદાજમાં મનાવી રહ્યું છે.

  આખી દુનિયાને જોડીને વૈશ્વિક ગામ બનાવી દેનાર વર્લ્ડ વાઈડ વેબ મંગળવારે 30 વર્ષનું થઈ ગયું. આમ તો ઈન્ટરનેટ ઘણા સમયથી અસ્તિત્વમાં આવી ગયું હતું, પરંતુ wwwની શરૂઆત 12 માર્ચ 1989ના દિવસે થઈ હતી. આ ખાસ દિવસને ગૂગલ પણ ખાસ અંદાજમાં મનાવી રહ્યું છે.

  5/9
 • 11 એપ્રિલે શરૂ થવા જઈ રહેલી ચૂંટણી પહેલા 5 એપ્રિલે ગવર્નર શક્તિકાંતા દાસની આગેવાનીમાં નાણાંકીય સમીક્ષા સમિતિની બેઠક મળવાની છે, જેમાં વ્યાજદરોને લઈને નિર્ણય લેવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વ્યાજદર ઘટાડવામાં આવી શકે છે.

  11 એપ્રિલે શરૂ થવા જઈ રહેલી ચૂંટણી પહેલા 5 એપ્રિલે ગવર્નર શક્તિકાંતા દાસની આગેવાનીમાં નાણાંકીય સમીક્ષા સમિતિની બેઠક મળવાની છે, જેમાં વ્યાજદરોને લઈને નિર્ણય લેવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વ્યાજદર ઘટાડવામાં આવી શકે છે.

  6/9
 •  પહેલા ઈન્ડોનેશિયા અને હવે ઈથોપિયામાં બોઈંગ 737 મૈક્સ 8 વિમાન દુર્ઘટનામાં સંપડાવાથી આ વિમાનના સુરક્ષા બાબતે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તેને જોતાં ચીન, ઈન્ડોનેશિયા અને ઈથોપિયાએ પોતાના ત્યાં બોઈંગ 737 મૈક્સ 8 વિમાન ઊભા રાખવામાં આવ્યા છે. ઈથોપિયન એરલાઈન્સના બોઈંગ વિમાન 737 મૈક્સ 8 વિમાન રવિવારે અદીસ અબાબાથી ઉડ્ડાણ ભર્યાની થોડી વારમાં જ તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં ચાર ભારતીયો સહિત 157 લોકોની મૃત્યુ થઈ હતી.

   પહેલા ઈન્ડોનેશિયા અને હવે ઈથોપિયામાં બોઈંગ 737 મૈક્સ 8 વિમાન દુર્ઘટનામાં સંપડાવાથી આ વિમાનના સુરક્ષા બાબતે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તેને જોતાં ચીન, ઈન્ડોનેશિયા અને ઈથોપિયાએ પોતાના ત્યાં બોઈંગ 737 મૈક્સ 8 વિમાન ઊભા રાખવામાં આવ્યા છે. ઈથોપિયન એરલાઈન્સના બોઈંગ વિમાન 737 મૈક્સ 8 વિમાન રવિવારે અદીસ અબાબાથી ઉડ્ડાણ ભર્યાની થોડી વારમાં જ તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં ચાર ભારતીયો સહિત 157 લોકોની મૃત્યુ થઈ હતી.

  7/9
 • કરણ જોહરની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'કલંક'નું ટીઝર આજે રિલીઝ થયું છે. સંજય દત્ત, માધુરી દિક્ષીત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા અને આદિત્ય રૉય કપૂર સહિતના સ્ટાર આ ફિલ્મમાં છે. ફિલ્મના ટીઝરથી સ્ટોરીનો આછો અંદાજ આવે છે. તો ટીઝરમાં જ ફિલ્મના ભવ્ય, ઝાકમઝોળ ભર્યા સેટ્સ દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. ફિલ્મ 'કલંક' 17 એપ્રિલ, 2019ના રોજ રિલીઝ થવાની છે

  કરણ જોહરની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'કલંક'નું ટીઝર આજે રિલીઝ થયું છે. સંજય દત્ત, માધુરી દિક્ષીત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા અને આદિત્ય રૉય કપૂર સહિતના સ્ટાર આ ફિલ્મમાં છે. ફિલ્મના ટીઝરથી સ્ટોરીનો આછો અંદાજ આવે છે. તો ટીઝરમાં જ ફિલ્મના ભવ્ય, ઝાકમઝોળ ભર્યા સેટ્સ દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. ફિલ્મ 'કલંક' 17 એપ્રિલ, 2019ના રોજ રિલીઝ થવાની છે

  8/9
 • ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટમાં વરસાદને કારણે આ મૅચના પહેલા બે દિવસ ધોવાઈ ગયા હતા. બીજી તરફ બંગલા દેશે બીજી ઇનિંગ્સમાં ખરાબ શરૂઆત કરી હતી. આ પહેલા ન્યુઝીલેન્ડ તરફથી રૉસ ટેલરે સિક્સર ફટકારીને પોતાની ડબલ સેન્ચુરી ફટકારતા ટીમ મજબુત સ્થિતિમાં આવી છે. આ

  ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટમાં વરસાદને કારણે આ મૅચના પહેલા બે દિવસ ધોવાઈ ગયા હતા. બીજી તરફ બંગલા દેશે બીજી ઇનિંગ્સમાં ખરાબ શરૂઆત કરી હતી. આ પહેલા ન્યુઝીલેન્ડ તરફથી રૉસ ટેલરે સિક્સર ફટકારીને પોતાની ડબલ સેન્ચુરી ફટકારતા ટીમ મજબુત સ્થિતિમાં આવી છે. આ

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK