વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Feb 26, 2019, 14:58 IST | Sheetal Patel
 • PoK માં આતંકી જગ્યાઓ પર એર સ્ટ્રાઇક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ચુરૂ ગામ ખાતે પહોંચ્યા હતા. જ્યા મોદીએ કહ્યું કે હું તમને વિશ્વાસ અપાવું છું કે આપણો દેશ હાલ સુરક્ષિત હાથમાં છે. 2014માં મેં આ માટીની કસમ લીધી હતી કે આ દેશને હું ઝુકવા નહી દવ. આ વચન મેં પાળ્યું છે.

  PoK માં આતંકી જગ્યાઓ પર એર સ્ટ્રાઇક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ચુરૂ ગામ ખાતે પહોંચ્યા હતા. જ્યા મોદીએ કહ્યું કે હું તમને વિશ્વાસ અપાવું છું કે આપણો દેશ હાલ સુરક્ષિત હાથમાં છે. 2014માં મેં આ માટીની કસમ લીધી હતી કે આ દેશને હું ઝુકવા નહી દવ. આ વચન મેં પાળ્યું છે.

  1/10
 • રાજસ્થાનના ચુરૂ ગામમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારા માટે પોતાનાથી મોટું પક્ષ છે અને પક્ષથી મોટો દેશ છે. દેશની સેવા કરનારા માટે દેશથી મોટું કઇ જ નથી હોતું.

  રાજસ્થાનના ચુરૂ ગામમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારા માટે પોતાનાથી મોટું પક્ષ છે અને પક્ષથી મોટો દેશ છે. દેશની સેવા કરનારા માટે દેશથી મોટું કઇ જ નથી હોતું.

  2/10
 • પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને ભારતીય સૈનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે મંગળવારે વહેલી સવારે LoC પર આતંકી સંગઠન જૈશના કૅમ્પમાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. 

  પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને ભારતીય સૈનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે મંગળવારે વહેલી સવારે LoC પર આતંકી સંગઠન જૈશના કૅમ્પમાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. 

  3/10
 • આજે સવારે LoC પર આતંકી સંગઠન જૈશના કૅમ્પમાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા હતા તે બાબતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે , "ભારતીય આર્મી ફોર્સના પાયલટને હું સલામી આપું છું" કહીને સમર્થન દર્શાવ્યું છે. તો બીજી તરફ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભારતીય વાયુ સેનાના પાયલટને સલામી આપતાં કહ્યું કે "પાકિસ્તાન પર સ્ટ્રાઈક કરીને જેમણે અમને ગર્વ અપાવ્યું છે એવી ભારતીય વાયુ સેનાને હું સલામી આપું છું."

  આજે સવારે LoC પર આતંકી સંગઠન જૈશના કૅમ્પમાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા હતા તે બાબતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે , "ભારતીય આર્મી ફોર્સના પાયલટને હું સલામી આપું છું" કહીને સમર્થન દર્શાવ્યું છે. તો બીજી તરફ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભારતીય વાયુ સેનાના પાયલટને સલામી આપતાં કહ્યું કે "પાકિસ્તાન પર સ્ટ્રાઈક કરીને જેમણે અમને ગર્વ અપાવ્યું છે એવી ભારતીય વાયુ સેનાને હું સલામી આપું છું."

  4/10
 • વિદેશ સચિવ વિજય ગોખલેએ દિલ્હીમાં મીડિયાને ઇન્ડિયન એરફોર્સે કરેલી બીજી સર્જિકલ સ્ટ્રાઇક વિશે માહિતી આપી. વિજય ગોખલેએ કહ્યું કે વિશ્વસનીય સૂત્રો પાસેથી એવી બાતમી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ સંગઠન દેશના વિવિધ ભાગોમાં ફરીથી સુસાઇડ ટેરર અટેક કરવાના પ્રયત્નો કરી રહ્યું હતું અને તે માટે ફિદાયીન જીહાદીઓને ટ્રેઇન કરવામાં આવી રહ્યા હતા.

  વિદેશ સચિવ વિજય ગોખલેએ દિલ્હીમાં મીડિયાને ઇન્ડિયન એરફોર્સે કરેલી બીજી સર્જિકલ સ્ટ્રાઇક વિશે માહિતી આપી. વિજય ગોખલેએ કહ્યું કે વિશ્વસનીય સૂત્રો પાસેથી એવી બાતમી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ સંગઠન દેશના વિવિધ ભાગોમાં ફરીથી સુસાઇડ ટેરર અટેક કરવાના પ્રયત્નો કરી રહ્યું હતું અને તે માટે ફિદાયીન જીહાદીઓને ટ્રેઇન કરવામાં આવી રહ્યા હતા.

  5/10
 • ભારતીય એરફોર્સે જૈશ-એ-મોહમ્મદની આતંકી છાવણી પર સ્ટ્રાઇક કર્યા પછી સમગ્ર ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર થયું છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ગુજરાત સરહદીય રાજ્ય હોવાને કારણે એલર્ટ જાહેર કરાયું છે. નેવી, ક્રોસયાર્ડ અને સમગ્ર તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં જવાબ આપવા માટે આપણ સક્ષમ રહી શકીએ. 

  ભારતીય એરફોર્સે જૈશ-એ-મોહમ્મદની આતંકી છાવણી પર સ્ટ્રાઇક કર્યા પછી સમગ્ર ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર થયું છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ગુજરાત સરહદીય રાજ્ય હોવાને કારણે એલર્ટ જાહેર કરાયું છે. નેવી, ક્રોસયાર્ડ અને સમગ્ર તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં જવાબ આપવા માટે આપણ સક્ષમ રહી શકીએ. 

  6/10
 • ભારતીય વાયુસેનાના પરાક્રમ બાદ અરવલ્લી જિલ્લાની શામળાજી-રતનપુર બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા મયુર પાટિલની સૂચના બાદ શામળાજી પોલીસે સીમા પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહ્યું છે.

  ભારતીય વાયુસેનાના પરાક્રમ બાદ અરવલ્લી જિલ્લાની શામળાજી-રતનપુર બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા મયુર પાટિલની સૂચના બાદ શામળાજી પોલીસે સીમા પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહ્યું છે.

  7/10
 • અયોધ્યાના રામ જન્મભૂમિ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ખાનગી સંપત્તિનો વિવાદ નથી. આ ઘણું વિવાદાસ્પદ થઈ ગયું છે. અમે મધ્યસ્થી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. એટલે સુધી કે જો ફક્ત 1% મોતો છે, તો આ કરવું જોઇએ. મધ્યસ્થી માટે મુસ્લિમ પક્ષ થોડોઘણો તૈયાર જોવા મળ્યો, નિર્મોહી અખાડાએ પણ તેના માટે હામી ભરી દીધી છે, પરંતુ હિંદુ પક્ષ આના માટે તૈયાર નથી. તેમણે કહ્યું કે પહેલા તેની કોશિશ થઈ હી પરંતુ તે અસફળ રહી. કોર્ટ હવે મંગળવારે આ મામલાની સુનાવણી કરશે.

  અયોધ્યાના રામ જન્મભૂમિ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ખાનગી સંપત્તિનો વિવાદ નથી. આ ઘણું વિવાદાસ્પદ થઈ ગયું છે. અમે મધ્યસ્થી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. એટલે સુધી કે જો ફક્ત 1% મોતો છે, તો આ કરવું જોઇએ. મધ્યસ્થી માટે મુસ્લિમ પક્ષ થોડોઘણો તૈયાર જોવા મળ્યો, નિર્મોહી અખાડાએ પણ તેના માટે હામી ભરી દીધી છે, પરંતુ હિંદુ પક્ષ આના માટે તૈયાર નથી. તેમણે કહ્યું કે પહેલા તેની કોશિશ થઈ હી પરંતુ તે અસફળ રહી. કોર્ટ હવે મંગળવારે આ મામલાની સુનાવણી કરશે.

  8/10
 • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના વિરૂદ્ધ કાર્યવાહી કરતા એમની 177.72 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી લીધી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટની પણ સંપત્તિ સામેલ છે. ગયા વર્ષે આયકર વિભાગ આ મામલામાં નીરવ મોદીની કેટલીક સંપત્તિઓને જપ્ત કરી ચૂકી છે જેમાં પેન્ટિંગ અને અન્ય કળાકૃતિઓ સામેલ હતી.

  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીના વિરૂદ્ધ કાર્યવાહી કરતા એમની 177.72 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી લીધી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટની પણ સંપત્તિ સામેલ છે. ગયા વર્ષે આયકર વિભાગ આ મામલામાં નીરવ મોદીની કેટલીક સંપત્તિઓને જપ્ત કરી ચૂકી છે જેમાં પેન્ટિંગ અને અન્ય કળાકૃતિઓ સામેલ હતી.

  9/10
 • પુલવામા આતંકવાદી હુમલા બાદ પૂરા દેશમાં શોકનું વાતાવરણ હતું અને પાકિસ્તાનના પ્રતિ એક ગુસ્સો હતો. બધા પાકિસ્તાન પર એક મોટી કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા હતા. ત્યારે ફિલ્મી સિતારાઓએ પણ આ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને આક્રોસ વ્યક્ત કર્યો હતો. હવે હાલમાં જ ભારતે એક સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને હતાશ કરી દીધું છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને સબક શીખવ્યો છે. બૉલીવુડ કલાકારોએ એને લઈને ખુશ છે અને પોતાના ટ્વિટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

  પુલવામા આતંકવાદી હુમલા બાદ પૂરા દેશમાં શોકનું વાતાવરણ હતું અને પાકિસ્તાનના પ્રતિ એક ગુસ્સો હતો. બધા પાકિસ્તાન પર એક મોટી કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા હતા. ત્યારે ફિલ્મી સિતારાઓએ પણ આ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને આક્રોસ વ્યક્ત કર્યો હતો. હવે હાલમાં જ ભારતે એક સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને હતાશ કરી દીધું છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને સબક શીખવ્યો છે. બૉલીવુડ કલાકારોએ એને લઈને ખુશ છે અને પોતાના ટ્વિટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના 3 વાગ્યા સુધીના સમાચાર વાંચો, તસવીરો સાથે એક જ ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK