વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, એક જ ક્લિકમાં

Updated: Apr 27, 2019, 20:25 IST | Vikas Kalal
 • દિલ્હીના જંતર-મંતર ખાતે જેટ એરવેઝના કર્મચારી અને તેમના પરિવારો દ્વારા કેન્ડલ માર્ચ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેટ એરવેઝ દેવાના કારણે ફડચામાં જવાની આરી પર છે અને કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી પગાર મળ્યો નથી. પગાર ન મળવાના કારણે કર્મચારીઓની હાલત ખરાબ થઈ રહી છે.

  દિલ્હીના જંતર-મંતર ખાતે જેટ એરવેઝના કર્મચારી અને તેમના પરિવારો દ્વારા કેન્ડલ માર્ચ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેટ એરવેઝ દેવાના કારણે ફડચામાં જવાની આરી પર છે અને કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી પગાર મળ્યો નથી. પગાર ન મળવાના કારણે કર્મચારીઓની હાલત ખરાબ થઈ રહી છે.

  1/11
 • કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં ઘટાડો થઈ રહ્યો નથી. પટના સીજેએમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિના મામલે તેમને સમન મોકલ્યુ છે. બિહારના ડેપ્યુટી મુખ્ય પ્રધાન સુશીલ કુમારે 18 એપ્રિલે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો

  કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં ઘટાડો થઈ રહ્યો નથી. પટના સીજેએમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિના મામલે તેમને સમન મોકલ્યુ છે. બિહારના ડેપ્યુટી મુખ્ય પ્રધાન સુશીલ કુમારે 18 એપ્રિલે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો

  2/11
 • લોકસભા ચૂંટણી 2019 માટે પૂર્વ દિલ્હી સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌતમ ગંભીર નવી સમસ્યામાં ફસાઈ ગયા છે. પૂર્વ જિલ્લા નિર્વાચન કાર્યાલયમાં દિલ્હી પોલીસને પૂર્વ દિલ્હી લોકસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે FIR દાખલ કરવામાં આવી છે. ગૌતમ ગંભીર પર પરવાનગી વગર જંગપૂરમાં જનસભા કરી આચાર સંહિતા ભંગ કરવાનો આરોપ મુકાયો છે.

  લોકસભા ચૂંટણી 2019 માટે પૂર્વ દિલ્હી સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌતમ ગંભીર નવી સમસ્યામાં ફસાઈ ગયા છે. પૂર્વ જિલ્લા નિર્વાચન કાર્યાલયમાં દિલ્હી પોલીસને પૂર્વ દિલ્હી લોકસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે FIR દાખલ કરવામાં આવી છે. ગૌતમ ગંભીર પર પરવાનગી વગર જંગપૂરમાં જનસભા કરી આચાર સંહિતા ભંગ કરવાનો આરોપ મુકાયો છે.

  3/11
 •  રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં પાણી અને ઘાસચારાની સમસ્યા હતી. જેને લઈને કોંગ્રેસના માલધારી સેલના પ્રમુખ રણજિત મુંધવા અને માલધારી સમાજના આગેવાન રાજુ જુંજા અને અન્ય લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ તમામ લોકો પાણીના ખાલી અવેડામાં બેસી ગયા અને પાણી તથા ઘાસચારાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું. માલધારી સમાજના આગેવાનોના ધરણાં બાદ RMC જાગ્યુ અને અવેડામાં પાણી ભરવામાં આવ્યું. આજે એનિમલ વેલ્ફેર બોર્ડના ચેરમેન રાજેન્દ્ર શાહ અને તેની ટીમે એનિમલ હોસ્ટેલની મુલાકાત લીધી હતી.

   રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં પાણી અને ઘાસચારાની સમસ્યા હતી. જેને લઈને કોંગ્રેસના માલધારી સેલના પ્રમુખ રણજિત મુંધવા અને માલધારી સમાજના આગેવાન રાજુ જુંજા અને અન્ય લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ તમામ લોકો પાણીના ખાલી અવેડામાં બેસી ગયા અને પાણી તથા ઘાસચારાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું. માલધારી સમાજના આગેવાનોના ધરણાં બાદ RMC જાગ્યુ અને અવેડામાં પાણી ભરવામાં આવ્યું. આજે એનિમલ વેલ્ફેર બોર્ડના ચેરમેન રાજેન્દ્ર શાહ અને તેની ટીમે એનિમલ હોસ્ટેલની મુલાકાત લીધી હતી.

  4/11
 • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાન-માવા ખાઈને રસ્તા પર પિચકારી મારતા અને થુંકતા લોકો સામે કડક પગલા લઈ રહ્યું છે. કેમેરામાં કેદ થયેલા નાગરિકને ઈ-મેમો ફટકારવામાં આવ્યો હતો. જેમાં તેમને 100 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. પબ્લિક હેલ્થ બાયલોઝ-2012ની જોગવાઈ અંતર્ગત આ ઈ-મેમો ફટકારવામાં આવ્યો હતો. રસ્તા પર લગાવવામાં આવેલા કેમેરામાં આ વ્યક્તિ જાહેર માર્ગ પર થુંકતો કેદ થયો હતો અને તેની નંબર પ્લેટના આધારે તેમને ઈ-મેમો ફટકારવામાં આવ્યો હતો.

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાન-માવા ખાઈને રસ્તા પર પિચકારી મારતા અને થુંકતા લોકો સામે કડક પગલા લઈ રહ્યું છે. કેમેરામાં કેદ થયેલા નાગરિકને ઈ-મેમો ફટકારવામાં આવ્યો હતો. જેમાં તેમને 100 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. પબ્લિક હેલ્થ બાયલોઝ-2012ની જોગવાઈ અંતર્ગત આ ઈ-મેમો ફટકારવામાં આવ્યો હતો. રસ્તા પર લગાવવામાં આવેલા કેમેરામાં આ વ્યક્તિ જાહેર માર્ગ પર થુંકતો કેદ થયો હતો અને તેની નંબર પ્લેટના આધારે તેમને ઈ-મેમો ફટકારવામાં આવ્યો હતો.

  5/11
 • ઉનાળાના આકરા તડકાથી બચવા અને પર્યાવરણનું જનત કરવા માટે AMCએ શરૂ કર્યું છે મિશન મિલિયન ટ્રીઝ. શહેરને શીતળ, લીલું અને વધુ સુંદર બનાવવા માટે અમદાવાદ મહાનગર પાલિકાએ આ પહેલ કરી છે. જેમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. AMCએ શહેરના નાગરિકોને પણ આ પહેલમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી AMCએ એક ફોર્મ શેર કર્યું છે. જે વ્યક્તિ કે સંસ્થા આ અભિયાનમાં જોડાવા માંગતી હોય તેમને એક ફોર્મ ફિલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

  ઉનાળાના આકરા તડકાથી બચવા અને પર્યાવરણનું જનત કરવા માટે AMCએ શરૂ કર્યું છે મિશન મિલિયન ટ્રીઝ. શહેરને શીતળ, લીલું અને વધુ સુંદર બનાવવા માટે અમદાવાદ મહાનગર પાલિકાએ આ પહેલ કરી છે. જેમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. AMCએ શહેરના નાગરિકોને પણ આ પહેલમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી AMCએ એક ફોર્મ શેર કર્યું છે. જે વ્યક્તિ કે સંસ્થા આ અભિયાનમાં જોડાવા માંગતી હોય તેમને એક ફોર્મ ફિલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

  6/11
 • મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ગુડ ન્યુઝ 27 ડિસેમ્બરના દિવસે રિલીઝ થશે. ગુડન્યુઝ અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ છે જેમા તેમની સાથે કરિના કપૂર લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે. આ સાથે જ માનવમાં આવી રહ્યું હતુ કે રણબીરની બ્રહ્માસ્ત્ર 2019 ક્રિસમસમાં રિલીઝ થશે જ્યારે હવે  2020માં રિલીઝ થશે.

  મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ગુડ ન્યુઝ 27 ડિસેમ્બરના દિવસે રિલીઝ થશે. ગુડન્યુઝ અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ છે જેમા તેમની સાથે કરિના કપૂર લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે. આ સાથે જ માનવમાં આવી રહ્યું હતુ કે રણબીરની બ્રહ્માસ્ત્ર 2019 ક્રિસમસમાં રિલીઝ થશે જ્યારે હવે  2020માં રિલીઝ થશે.

  7/11
 • સલમાન ખાનની સુપરહિટ ફ્રેન્ચાઈસી દંબગનો ત્રીજો ભાગ આ વર્ષે રિલીઝ થશે કે નહીં એને લઈને અનુમાન લગાવી રહ્યા હતા કે સલમાન ખાને આ વાતની ઘોષણા કરી દીધી છે. દબંગ 3 આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થશે

  સલમાન ખાનની સુપરહિટ ફ્રેન્ચાઈસી દંબગનો ત્રીજો ભાગ આ વર્ષે રિલીઝ થશે કે નહીં એને લઈને અનુમાન લગાવી રહ્યા હતા કે સલમાન ખાને આ વાતની ઘોષણા કરી દીધી છે. દબંગ 3 આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થશે

  8/11
 • ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ અર્જુન એવોર્ડ માટે મધુરિકા પાટકર, હરમીત દેસાઈ અને સાનિલ શેટ્ટી ભલામણ કરી છે. આ પહેલા BCCIએ અર્જુન એવોર્ડ માટે મોહમ્મદ શામી, બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવના અર્જુન એવોર્ડ માટે ભલામણ કરી હતી.

  ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ અર્જુન એવોર્ડ માટે મધુરિકા પાટકર, હરમીત દેસાઈ અને સાનિલ શેટ્ટી ભલામણ કરી છે. આ પહેલા BCCIએ અર્જુન એવોર્ડ માટે મોહમ્મદ શામી, બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવના અર્જુન એવોર્ડ માટે ભલામણ કરી હતી.

  9/11
 •  IPL 2019માં આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. બન્ને ટીમો માટે ક્વાલિફાય માટે મુકાબલો મહત્વપૂર્ણ રહેશે. રોયલ્સ અહીથી બધી જ મેચ જીતશે તો 14 પોઈન્ટ મેળવી શકશે. રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

   IPL 2019માં આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. બન્ને ટીમો માટે ક્વાલિફાય માટે મુકાબલો મહત્વપૂર્ણ રહેશે. રોયલ્સ અહીથી બધી જ મેચ જીતશે તો 14 પોઈન્ટ મેળવી શકશે. રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  10/11
 • 11/11
 • loading...

ફોટોઝ વિશે

આજના આખા દિવસમાં શું બન્યું? કઈ રહી આજના દિવસની મહત્વની ઘટનાઓ? વાંચો માત્ર એક જ ક્લિકમાં આજના દિવસના તમામ મુખ્ય સમાચારો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK