બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: May 04, 2019, 15:17 IST | Vikas Kalal
 • કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ભાજપની હારનો દાવો કર્યો છે. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,અડધીથી વધારે સીટો પર ચૂંટણી પતી ગઈ છે અને એ સ્પષ્ટ છે કે, નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે.આ ચૂંટણીમાં ખેડૂત,રોજગારી અને પીએમનો ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દા રહ્યા છે. દેશની સામે સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે. પીએમ મોદીએ અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે'

  કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ભાજપની હારનો દાવો કર્યો છે. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,અડધીથી વધારે સીટો પર ચૂંટણી પતી ગઈ છે અને એ સ્પષ્ટ છે કે, નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે.આ ચૂંટણીમાં ખેડૂત,રોજગારી અને પીએમનો ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દા રહ્યા છે. દેશની સામે સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે. પીએમ મોદીએ અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે'

  1/10
 • ભારે નુકસાન બાદ આખરે ફાની વાવાઝોડુ કમજોર પડ્યું છે. NDRFના રણદીપ કુમારે કહ્યું હતું કે, ફાની તોફાન કમજોર પડી ગયું છે. જો કે બંગાળના કેટલાક ભાગોમાં હજુ પણ તેની અસર છે. ફાની બાંગ્લાદેશ તરફ વળ્યું છે જો કે હાલ સ્થિતિ કાબૂમાં છે.

  ભારે નુકસાન બાદ આખરે ફાની વાવાઝોડુ કમજોર પડ્યું છે. NDRFના રણદીપ કુમારે કહ્યું હતું કે, ફાની તોફાન કમજોર પડી ગયું છે. જો કે બંગાળના કેટલાક ભાગોમાં હજુ પણ તેની અસર છે. ફાની બાંગ્લાદેશ તરફ વળ્યું છે જો કે હાલ સ્થિતિ કાબૂમાં છે.

  2/10
 • શ્રીલંકાના આર્મી પ્રમુખે દાવો કર્યો છે કે, શ્રીલંકામાં સિરીયલ બ્લાસ્ટમાં જે આતંકીઓનો હાથ હતો તેમણે ટ્રેનિંગ માટે જમ્મૂ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ સિવાય આ આતંકીઓ કેરળ પણ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં થયેલા આતંકી હુમલામાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

  શ્રીલંકાના આર્મી પ્રમુખે દાવો કર્યો છે કે, શ્રીલંકામાં સિરીયલ બ્લાસ્ટમાં જે આતંકીઓનો હાથ હતો તેમણે ટ્રેનિંગ માટે જમ્મૂ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ સિવાય આ આતંકીઓ કેરળ પણ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં થયેલા આતંકી હુમલામાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

  3/10
 •  રાજ્યમાં પાણીની અછતને લઈને મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ કહ્યું હતું કે, મનુષ્ય અને પશુઓ માટે અલગ વ્યવસ્થા છે. કલેક્ટરોને પણ સૂચના આપવાની આવી છે કે  પાણી અલગ અલગ  પહોચાડવામાં આવે છે જ્યારે પ્રત્યેક વ્યક્તિને 140 લીટર પાણી પહોચાડવા અંગે પણ સૂચના આપવામાં આવી છે આ સિવાય કોઈ પણ ખામી દેખાય તો અમારુ ધ્યાન દોરી શકો છો.

   રાજ્યમાં પાણીની અછતને લઈને મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ કહ્યું હતું કે, મનુષ્ય અને પશુઓ માટે અલગ વ્યવસ્થા છે. કલેક્ટરોને પણ સૂચના આપવાની આવી છે કે  પાણી અલગ અલગ  પહોચાડવામાં આવે છે જ્યારે પ્રત્યેક વ્યક્તિને 140 લીટર પાણી પહોચાડવા અંગે પણ સૂચના આપવામાં આવી છે આ સિવાય કોઈ પણ ખામી દેખાય તો અમારુ ધ્યાન દોરી શકો છો.

  4/10
 • ગુજરાતમાં લોકસભા ચુંટણીનું મતદાન પુરી થઇ ગયું છે અને આચારસંહિતા હટી ગઇ છે. ત્યારે રાજકોટના મોરબી રોડ પર આચારસંહિતામાં ઉભા કરી દેવાયેલા 15થી વધુ બાંધકામો પર બૂલડોઝર ફરી વળ્યું હતું. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શનિવારે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ કોર્પોરેશન દ્વારા સુચિતમાં બનતા બાંધકામો પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચૂસ્ત બંધોબ્સત ગોઠવી કાર્ય હાથ ધરાયું હતું.

  ગુજરાતમાં લોકસભા ચુંટણીનું મતદાન પુરી થઇ ગયું છે અને આચારસંહિતા હટી ગઇ છે. ત્યારે રાજકોટના મોરબી રોડ પર આચારસંહિતામાં ઉભા કરી દેવાયેલા 15થી વધુ બાંધકામો પર બૂલડોઝર ફરી વળ્યું હતું. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શનિવારે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ કોર્પોરેશન દ્વારા સુચિતમાં બનતા બાંધકામો પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચૂસ્ત બંધોબ્સત ગોઠવી કાર્ય હાથ ધરાયું હતું.

  5/10
 • રાજ્યના અનેક શહેરોમાં પાણીની અછતને લઈને ઘણી સમસ્યાઓ સર્જાઈ રહી છે. ઉનાળાની વધતી ગરમી સામે તળાવો અને ડેમો ખાલી થઈ ગયા છે. પાણીની અછતને પહોચી વળવા માટે પાણીની કાપ મુકવા માટે તંત્ર મજબૂર બન્યું છે.

  રાજ્યના અનેક શહેરોમાં પાણીની અછતને લઈને ઘણી સમસ્યાઓ સર્જાઈ રહી છે. ઉનાળાની વધતી ગરમી સામે તળાવો અને ડેમો ખાલી થઈ ગયા છે. પાણીની અછતને પહોચી વળવા માટે પાણીની કાપ મુકવા માટે તંત્ર મજબૂર બન્યું છે.

  6/10
 • નૅશનલ સ્ટૉક એક્સચેન્જે (એનએસઇ) 7 મેના અક્ષય તૃતીયાના દિને મૂડીબજાર સેગમેન્ટમાં વધારાનું લાઇવ ટ્રેડિંગ સત્ર રાખ્યું છેઆ વધારાનું લાઇવ ટ્રેડિંગ સેશન ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ઇટીએફ) અને સોવરિન ગોલ્ડ બૉન્ડ્સના ટ્રેડિંગ માટે રાખવામાં આવશે, એમ એનએસઇએ એક પરિપત્રમાં જણાવ્યું છે. નિયમિત માર્કેટ ટાઇમિંગ એ જ રહેશે અને ક્લોઝિંગ સત્ર ગોલ્ડ ઇટીએફ સિક્યોરિટીઝ અને સોવરિન ગોલ્ડ બૉન્ડ્સ માટે ઉપલબ્ધ રહેશે નહીં.

  નૅશનલ સ્ટૉક એક્સચેન્જે (એનએસઇ) 7 મેના અક્ષય તૃતીયાના દિને મૂડીબજાર સેગમેન્ટમાં વધારાનું લાઇવ ટ્રેડિંગ સત્ર રાખ્યું છેઆ વધારાનું લાઇવ ટ્રેડિંગ સેશન ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ઇટીએફ) અને સોવરિન ગોલ્ડ બૉન્ડ્સના ટ્રેડિંગ માટે રાખવામાં આવશે, એમ એનએસઇએ એક પરિપત્રમાં જણાવ્યું છે. નિયમિત માર્કેટ ટાઇમિંગ એ જ રહેશે અને ક્લોઝિંગ સત્ર ગોલ્ડ ઇટીએફ સિક્યોરિટીઝ અને સોવરિન ગોલ્ડ બૉન્ડ્સ માટે ઉપલબ્ધ રહેશે નહીં.

  7/10
 • બોલીવુડ એક્ટર બમન ઈરાની પોતાના ખુશમિજાજી સ્વભાવ માટે અને નમ્રતા માટે જાણીતા છે. તાજેતરમાં પણ બમન ઈરાનીએ પોતાના આવા જ સ્વભાવનો ફરી એકવાર પુરાવો આપ્યો છે. ગુરુવારે રાત્રે બમન ઈરાનીએ મુંબઈમાં એક મહિલા રિક્ષા ડ્રાઈવરની સાથે સિક્ષામાં મુસાફરી કરી. બમન ઈરાનીએ આખી ઘટનાનો વીડિયો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. બમન ઈરાનીએ રસ્તા વચ્ચે જ આ મહિલા રિક્ષા ડ્રાઈવરને ઉભી રાખીને તેની સાથે વાતચીત કરી અને વીડિયો પણ બનાવ્યો.

  બોલીવુડ એક્ટર બમન ઈરાની પોતાના ખુશમિજાજી સ્વભાવ માટે અને નમ્રતા માટે જાણીતા છે. તાજેતરમાં પણ બમન ઈરાનીએ પોતાના આવા જ સ્વભાવનો ફરી એકવાર પુરાવો આપ્યો છે. ગુરુવારે રાત્રે બમન ઈરાનીએ મુંબઈમાં એક મહિલા રિક્ષા ડ્રાઈવરની સાથે સિક્ષામાં મુસાફરી કરી. બમન ઈરાનીએ આખી ઘટનાનો વીડિયો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. બમન ઈરાનીએ રસ્તા વચ્ચે જ આ મહિલા રિક્ષા ડ્રાઈવરને ઉભી રાખીને તેની સાથે વાતચીત કરી અને વીડિયો પણ બનાવ્યો.

  8/10
 • 9 અમિતાભ બચ્ચન હાલ સાઉથની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. જો કે ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા જ સેટ પર દુર્ઘટના બની છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ રા નરસિમ્હ રેડ્ડીનો સેટ સળગીને રાખ થઈ ગયો છે. સાઉથના સુપરસ્ટાર ચિતંજીવીના ફાર્મ હાઉસ પર બનાવાયેલો સેટ સળગીને ખાખ થઈ ગયો છે. અમિતાભ બચ્ચન શૂટિંગ માટે આ સેટ પર પહોંચવાના જહતા. જો કે એ પહેલા જ સેટ પર આગ લાગી ગઈ. જો કે આ ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી.

  9 અમિતાભ બચ્ચન હાલ સાઉથની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. જો કે ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા જ સેટ પર દુર્ઘટના બની છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ રા નરસિમ્હ રેડ્ડીનો સેટ સળગીને રાખ થઈ ગયો છે. સાઉથના સુપરસ્ટાર ચિતંજીવીના ફાર્મ હાઉસ પર બનાવાયેલો સેટ સળગીને ખાખ થઈ ગયો છે. અમિતાભ બચ્ચન શૂટિંગ માટે આ સેટ પર પહોંચવાના જહતા. જો કે એ પહેલા જ સેટ પર આગ લાગી ગઈ. જો કે આ ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી.

  9/10
 • iplની પ્લે ઓફ પહેલાની હવે ઘણી ઓછી મેચ બની છે. આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ સામ-સામે આવશે એકતરફ દિલ્હી પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂક્યું છે જ્યારે રાજસ્થાન માટે ચઢાણ કપરા છે. રાજસ્થાન માટે આશા જીવંત રાખવા મેચ જીતવી જરુરી છે.

  iplની પ્લે ઓફ પહેલાની હવે ઘણી ઓછી મેચ બની છે. આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ સામ-સામે આવશે એકતરફ દિલ્હી પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂક્યું છે જ્યારે રાજસ્થાન માટે ચઢાણ કપરા છે. રાજસ્થાન માટે આશા જીવંત રાખવા મેચ જીતવી જરુરી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધીમાં શું બન્યું? બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર જાણો એક જ ક્લિકમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK