વાંચો આ છે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: May 30, 2019, 14:56 IST | Sheetal Patel
 • વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિદેશથી મહેમાનોનું આગમન પણ શરૂ થઈ ગયું છે. PM Narendra Modi Oath Ceremony નરેન્દ્ર મોદી આજે બીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. જેની તૈયારીઓ આખરી ચરણમાં છે. મહેમાનોના આગમન માટે રાષ્ટ્રપતિ ભવન સજ્જ થઈ ચુક્યું છે. મહેમાનોના આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. શપથ પહેલા વડાપ્રધાન મોદી મંત્રીઓ સાથે ચાર વાગ્યા આસપાસ ચાય પે ચર્ચા પણ કરશે.

  વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિદેશથી મહેમાનોનું આગમન પણ શરૂ થઈ ગયું છે. PM Narendra Modi Oath Ceremony નરેન્દ્ર મોદી આજે બીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. જેની તૈયારીઓ આખરી ચરણમાં છે. મહેમાનોના આગમન માટે રાષ્ટ્રપતિ ભવન સજ્જ થઈ ચુક્યું છે. મહેમાનોના આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. શપથ પહેલા વડાપ્રધાન મોદી મંત્રીઓ સાથે ચાર વાગ્યા આસપાસ ચાય પે ચર્ચા પણ કરશે.

  1/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને લઈને રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય તૈયારી કરવામાં આવી રહી છે. ગુરૂવારે થનારા શપથ ગ્રહણ સમારોહમાં એક અને 8 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ સામેલ થઈ રહ્યા છે, ત્યારે મમતા બેનરજી સહિત દેશના 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ આ સમારોહમાં સામેલ નહીં થાય. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને લઈને રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય તૈયારી કરવામાં આવી રહી છે. ગુરૂવારે થનારા શપથ ગ્રહણ સમારોહમાં એક અને 8 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ સામેલ થઈ રહ્યા છે, ત્યારે મમતા બેનરજી સહિત દેશના 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ આ સમારોહમાં સામેલ નહીં થાય. 

  2/10
 • નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. ગુરુવારે સાંજે 7 વાગે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણાં શપથગ્રહણ સમારોહ યોજાશે. આ સમારોહમાં 6 હજારથી વધુ લોકો હાજર રહે તેવી શક્યતા છે. સાથે જ કયા કયા સેલેબ્સ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે તેને લઈને પણ ક્યાસ લગાવાઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બોલીવુડના કેટલાક મોટા સ્ટાર્સ પીએમ મોદીના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શાહરુખ ખાન, કરણ જોહર, સંજય લીલા ભણસાલી, કંગના રનૌત, રજનીકાંત અને કમલ હસન જેવા સ્ટાર્સ આ સમારોહમાં સ્ટાર્સ સામેલ થઈ શકે છે.

  નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. ગુરુવારે સાંજે 7 વાગે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણાં શપથગ્રહણ સમારોહ યોજાશે. આ સમારોહમાં 6 હજારથી વધુ લોકો હાજર રહે તેવી શક્યતા છે. સાથે જ કયા કયા સેલેબ્સ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે તેને લઈને પણ ક્યાસ લગાવાઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બોલીવુડના કેટલાક મોટા સ્ટાર્સ પીએમ મોદીના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શાહરુખ ખાન, કરણ જોહર, સંજય લીલા ભણસાલી, કંગના રનૌત, રજનીકાંત અને કમલ હસન જેવા સ્ટાર્સ આ સમારોહમાં સ્ટાર્સ સામેલ થઈ શકે છે.

  3/10
 • લોકસભા ચુંટણી 2019 માં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો. દેશભરમાંથી કોંગ્રેસને ખરાબ પરીણામો મળ્યા છે. જેને પગલે કોંગ્રેસને લીડ કરી રહેલ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારી હતી અને પોતે અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. જોકે રાહુલ ગાંધી પોતે રાજીનામું આપવા માટે અડગ છે. પરંતુ બીજી તરફથી તેમને મનાવવા માટેના તમામ પ્રયાસો હાલ કોંગ્રેસ કરી રહી છે.

  લોકસભા ચુંટણી 2019 માં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો. દેશભરમાંથી કોંગ્રેસને ખરાબ પરીણામો મળ્યા છે. જેને પગલે કોંગ્રેસને લીડ કરી રહેલ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારી હતી અને પોતે અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. જોકે રાહુલ ગાંધી પોતે રાજીનામું આપવા માટે અડગ છે. પરંતુ બીજી તરફથી તેમને મનાવવા માટેના તમામ પ્રયાસો હાલ કોંગ્રેસ કરી રહી છે.

  4/10
 • આસામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આસામમાં એક મહિલાએ પોતાના પતિની હત્યા કરી નાખી અને પછી કપાયેલું માથુ લઈને પોલીસ સ્ટેશન પહોંચી. આ ઘટના જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી. મહિલાના હાથમાં પુરુષનું કપાયેલું માથુ જોઈને પોલીસ ચોકીમાં તમામ પોલીસ કર્મીઓના હોશ પણ ઉડી ગયા.

  આસામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આસામમાં એક મહિલાએ પોતાના પતિની હત્યા કરી નાખી અને પછી કપાયેલું માથુ લઈને પોલીસ સ્ટેશન પહોંચી. આ ઘટના જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી. મહિલાના હાથમાં પુરુષનું કપાયેલું માથુ જોઈને પોલીસ ચોકીમાં તમામ પોલીસ કર્મીઓના હોશ પણ ઉડી ગયા.

  5/10
 • ગુજરાત જાણે અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાન 44 થી 45 ડીગ્રી સુધી પહોંચી ગયું છે. ચોમાસા પહેલા ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આગઝરતી ગરમીના કારણે લોકોની તબિયત બગડી રહી હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી સાચી પહી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 44ને પાર પહોંચ્યો છે

  ગુજરાત જાણે અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાન 44 થી 45 ડીગ્રી સુધી પહોંચી ગયું છે. ચોમાસા પહેલા ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આગઝરતી ગરમીના કારણે લોકોની તબિયત બગડી રહી હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી સાચી પહી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 44ને પાર પહોંચ્યો છે

  6/10
 • દિગ્ગજ અભિનેતા અને કોમેડી કિંગ પરેશ રાવલનો આજે જન્મદિવસ છે. અભિનેતા થી નેતા સુધીની પરેશ રાવલની સફર ઉતાર-ચડાવથી ભરપૂર રહી છે. પરેશ રાવલ 2014માં ભાજપની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. જો કે 2019માં તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. પરેશ રાવલનો જન્મ એ સમયના બોમ્બેમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો.

  દિગ્ગજ અભિનેતા અને કોમેડી કિંગ પરેશ રાવલનો આજે જન્મદિવસ છે. અભિનેતા થી નેતા સુધીની પરેશ રાવલની સફર ઉતાર-ચડાવથી ભરપૂર રહી છે. પરેશ રાવલ 2014માં ભાજપની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. જો કે 2019માં તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. પરેશ રાવલનો જન્મ એ સમયના બોમ્બેમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો.

  7/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત બનેલી ફિલ્મ PM Narendra Modiનું અત્યાર સુધી પ્રદર્શન એવરેજ રહ્યું છે. ફિલ્મ વીક ડેમાં બે કરોડથી વધારેનો વેપાર કરી રહી છે. જો વાત કરીએ છઠ્ઠા દિવસની તો ફિલ્મે લગભગ 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની અત્યાર સુધીની એવરેજ પર્ફોમન્સ રહી છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત બનેલી ફિલ્મ PM Narendra Modiનું અત્યાર સુધી પ્રદર્શન એવરેજ રહ્યું છે. ફિલ્મ વીક ડેમાં બે કરોડથી વધારેનો વેપાર કરી રહી છે. જો વાત કરીએ છઠ્ઠા દિવસની તો ફિલ્મે લગભગ 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની અત્યાર સુધીની એવરેજ પર્ફોમન્સ રહી છે.

  8/10
 • તારક મહેતના દયાભાભીએ નવી ઑડી કાર ખરીદી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી દિશા વાકાણી(disha vakani)ને લઈને જાત જાતના સમાચારો આવી રહ્યા છે. દિશા વાકાણી તારક મહેતા( tarak mehta ka ooltah chashmah)માં દયાભાભીનું પાત્ર ભજવીને જાણીતા થયા હતા. 2017માં શો છોડી ચુકેલા દિશા લાગે છે કે તેમની પર્સનલ લાઈફને એન્જોય કરી રહ્યા છે.

  તારક મહેતના દયાભાભીએ નવી ઑડી કાર ખરીદી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી દિશા વાકાણી(disha vakani)ને લઈને જાત જાતના સમાચારો આવી રહ્યા છે. દિશા વાકાણી તારક મહેતા( tarak mehta ka ooltah chashmah)માં દયાભાભીનું પાત્ર ભજવીને જાણીતા થયા હતા. 2017માં શો છોડી ચુકેલા દિશા લાગે છે કે તેમની પર્સનલ લાઈફને એન્જોય કરી રહ્યા છે.

  9/10
 • આજે ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકાની મૅચ સાથે 12મા વર્લ્ડ કપનો પ્રારંભ થશે. આજથી લંડનના કેનિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડમાં શરૂ થતા ૧૨મા વન-ડે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે ઇંગ્લૅન્ડ ૪ વર્ષની પ્લાનિંગ લગાવી દઈને વિજયી શરૂઆત કરવાની કોશિશ કરશે. ૨૦૧૫ના વર્લ્ડ કપમાં પહેલા રાઉન્ડમાં ઇંગ્લૅન્ડની એક્ઝિટ થતાં તેમણે વાઇટ-બૉલ ક્રિકેટ એટલે કે વન-ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ધરખમ સુધારો કરીને ટાઇટલ જીતની દાવેદાર બની છે. 

  આજે ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકાની મૅચ સાથે 12મા વર્લ્ડ કપનો પ્રારંભ થશે. આજથી લંડનના કેનિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડમાં શરૂ થતા ૧૨મા વન-ડે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે ઇંગ્લૅન્ડ ૪ વર્ષની પ્લાનિંગ લગાવી દઈને વિજયી શરૂઆત કરવાની કોશિશ કરશે. ૨૦૧૫ના વર્લ્ડ કપમાં પહેલા રાઉન્ડમાં ઇંગ્લૅન્ડની એક્ઝિટ થતાં તેમણે વાઇટ-બૉલ ક્રિકેટ એટલે કે વન-ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ધરખમ સુધારો કરીને ટાઇટલ જીતની દાવેદાર બની છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK