કાર્ટૂનિસ્ટથી તેજ તર્રાર નેતા સુધીઃ જુઓ બાલ ઠાકરેની રેર તસવીરો

Jan 23, 2019, 12:23 IST
 • બાલ ઠાકરે મહારાષ્ટ્રની રાજનીતિમાં આદરથી લેવાતું નામ છે. તેમણે શિવસેનાની સ્થાપના કરી હતી. તેઓ શરૂઆતના દિવસોમાં કાર્ટૂનિસ્ટ હતા. ઠાકરે સમ્યુક્ત મહારાષ્ટ્ર ચળવળનો મહત્વનો ભાગ રહ્યા હતા. જે બાદ તેમણે મરાઠીઓના હિતના રક્ષણ માટે શિવસેનાની સ્થાપના કરી હતી. તસવીરમાં: લાક્ષણિક મુદ્રામાં બાલ ઠાકરે

  બાલ ઠાકરે મહારાષ્ટ્રની રાજનીતિમાં આદરથી લેવાતું નામ છે. તેમણે શિવસેનાની સ્થાપના કરી હતી. તેઓ શરૂઆતના દિવસોમાં કાર્ટૂનિસ્ટ હતા. ઠાકરે સમ્યુક્ત મહારાષ્ટ્ર ચળવળનો મહત્વનો ભાગ રહ્યા હતા. જે બાદ તેમણે મરાઠીઓના હિતના રક્ષણ માટે શિવસેનાની સ્થાપના કરી હતી.

  તસવીરમાં: લાક્ષણિક મુદ્રામાં બાલ ઠાકરે

  1/15
 • બાલ ઠાકરેએ 1948માં મીના ઠાકરે સાથે લગ્ન કર્યા હતા. મીના ઠાકરેનું 1998માં નિધન થયું. તસવીરમાં: બાલ ઠાકરે સિગાર સાથે. તેઓ સિગારના ખૂબ જ શોખીન હતા.

  બાલ ઠાકરેએ 1948માં મીના ઠાકરે સાથે લગ્ન કર્યા હતા. મીના ઠાકરેનું 1998માં નિધન થયું.

  તસવીરમાં: બાલ ઠાકરે સિગાર સાથે. તેઓ સિગારના ખૂબ જ શોખીન હતા.

  2/15
 • બાલ ઠાકરે ત્રણ દીકરા હતા. ઉદ્ધવ, જયદેવ અને બિંદુમાધવ. તેમના પુત્ર બિંદુમાધવનું એક અકસ્માતમાં નિધન થયું હતું. તસવીરમાં: બાલ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે 1997ના વર્ષમાં એક કાર્યક્રમ દરમિયાન.

  બાલ ઠાકરે ત્રણ દીકરા હતા. ઉદ્ધવ, જયદેવ અને બિંદુમાધવ. તેમના પુત્ર બિંદુમાધવનું એક અકસ્માતમાં નિધન થયું હતું.

  તસવીરમાં: બાલ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે 1997ના વર્ષમાં એક કાર્યક્રમ દરમિયાન.

  3/15
 • તસવીરમાં:  ઠાકરે પરિવારની ત્રણ પેઢી એક સાથે. આદિત્ય ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને બાલ ઠાકરે. આ તસવીર 2010ની છે જ્યારે પહેલી વાર જાહેરમાં ત્રણેય પેઢી સાથે જોવા મળી હતી. (તસવીર સૌજન્યઃ આશિષ રાણે)

  તસવીરમાં:  ઠાકરે પરિવારની ત્રણ પેઢી એક સાથે. આદિત્ય ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને બાલ ઠાકરે. આ તસવીર 2010ની છે જ્યારે પહેલી વાર જાહેરમાં ત્રણેય પેઢી સાથે જોવા મળી હતી.
  (તસવીર સૌજન્યઃ આશિષ રાણે)

  4/15
 • તસવીરમાં: બાલ ઠાકરે અન્ના હઝારે સાથે વાતચીત દરમિયાન

  તસવીરમાં: બાલ ઠાકરે અન્ના હઝારે સાથે વાતચીત દરમિયાન

  5/15
 • તસવીરમાં: બાલ ઠાકરે દિલીપ કુમાર સાથે હળવી ક્ષણોમાં. સાથે હૉલીવુડ અભિનેતા સ્ટીવન સીગલ

  તસવીરમાં: બાલ ઠાકરે દિલીપ કુમાર સાથે હળવી ક્ષણોમાં. સાથે હૉલીવુડ અભિનેતા સ્ટીવન સીગલ

  6/15
 • તસવીરમાં: બાલ ઠાકરે અભિનેતા અમિતાભ બચ્ચન સાથે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને નિવેદન આપ્યું હતું કે, 'તેઓ આજે જીવિત છે તો બાલ ઠાકરેના કારણે જ'.

  તસવીરમાં: બાલ ઠાકરે અભિનેતા અમિતાભ બચ્ચન સાથે.

  તાજેતરમાં જ અમિતાભ બચ્ચને નિવેદન આપ્યું હતું કે, 'તેઓ આજે જીવિત છે તો બાલ ઠાકરેના કારણે જ'.

  7/15
 • તસવીરમાં:  બાલ ઠાકરે પોપ સ્ટાર માઈકલ જેક્સન સાથે. માઈકલ જેક્સન 1996માં બાલ ઠાકરેના નિવાસસ્થાને ગયા હતા.

  તસવીરમાં:  બાલ ઠાકરે પોપ સ્ટાર માઈકલ જેક્સન સાથે. માઈકલ જેક્સન 1996માં બાલ ઠાકરેના નિવાસસ્થાને ગયા હતા.

  8/15
 • તસવીરમાં: સુપરસ્ટાર રજનીકાંત સાથે બાલ ઠાકરે.

  તસવીરમાં: સુપરસ્ટાર રજનીકાંત સાથે બાલ ઠાકરે.

  9/15
 • તસવીરમાં: બાલ ઠાકરે લતા મંગેશકર સાથે.

  તસવીરમાં: બાલ ઠાકરે લતા મંગેશકર સાથે.

  10/15
 • તસવીરમાં: બાલ ઠાકરે એલ કે અડવાણી અને તત્કાલિન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી મનોહર જોશી સાથે 1999માં.

  તસવીરમાં: બાલ ઠાકરે એલ કે અડવાણી અને તત્કાલિન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી મનોહર જોશી સાથે 1999માં.

  11/15
 • તસવીરમાં: બાલ ઠાકરે જાણીતા કાર્ટૂનિસ્ટ આર કે લક્ષ્મણ સાથે.

  તસવીરમાં: બાલ ઠાકરે જાણીતા કાર્ટૂનિસ્ટ આર કે લક્ષ્મણ સાથે.

  12/15
 • તસવીરમાં: બાલ ઠાકરે નરીમાન પોઈન્ટના રીનોવેશન બાદ.

  તસવીરમાં: બાલ ઠાકરે નરીમાન પોઈન્ટના રીનોવેશન બાદ.

  13/15
 • તસવીરમાં: ગુરૂપૂર્ણિમાના અવસર પર બાલ ઠાકરેના ચરણસ્પર્શ કરી રહેલો શિવસેનાનો કાર્યકર.

  તસવીરમાં: ગુરૂપૂર્ણિમાના અવસર પર બાલ ઠાકરેના ચરણસ્પર્શ કરી રહેલો શિવસેનાનો કાર્યકર.

  14/15
 • તસવીરમાં: બાલ ઠાકરે વાઘની તસવીર નજીક. વાઘ સાથે વાઘ હોય તેવું દ્રશ્ય.

  તસવીરમાં: બાલ ઠાકરે વાઘની તસવીર નજીક. વાઘ સાથે વાઘ હોય તેવું દ્રશ્ય.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

આજે શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેની 93મી જન્મ જયંતિ છે. કાર્ટૂનિસ્ટ થી તેજ તર્રાર નેતા સુધી બાલ સાહેબ ઠાકરેની જીવન યાત્રા તસવીરોમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK