રણવીરનો તોફાની અંદાજ, દીપિકા સાથે કરી મસ્તી

Published: Nov 20, 2018, 12:52 IST | Sheetal Patel
 • રણવીર-દીપિકા કોડા-કોડીની રમત રમતા મસ્તીમાં દેખાઈ રહ્યાં હતા. : તસવીર સૌજન્ય - રણવીર સિંહનું ટ્વિટર

  રણવીર-દીપિકા કોડા-કોડીની રમત રમતા મસ્તીમાં દેખાઈ રહ્યાં હતા. : તસવીર સૌજન્ય - રણવીર સિંહનું ટ્વિટર

  1/13
 • રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા બાદ સતત ચર્ચામાં રહ્યા છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા બાદ સતત ચર્ચામાં રહ્યા છે.

  રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા બાદ સતત ચર્ચામાં રહ્યા છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા બાદ સતત ચર્ચામાં રહ્યા છે.

  2/13
 • બન્નેના લગ્ન 14 નવેમ્બર 2018 થયા હતા.

  બન્નેના લગ્ન 14 નવેમ્બર 2018 થયા હતા.

  3/13
 • દીપિકા પાદુકોણે લગ્નમાં ટ્રેડિશનલ સફેદ રંગની કાંજીવરમ સિલ્કની સાડી પહેરી હતી. દીપિકાએ સોનાનો નેકલેસ પહેર્યો હતો અને તેણે કમરપટ્ટો, રિંગ્સ અને પાયલ પહેરી હતી.

  દીપિકા પાદુકોણે લગ્નમાં ટ્રેડિશનલ સફેદ રંગની કાંજીવરમ સિલ્કની સાડી પહેરી હતી. દીપિકાએ સોનાનો નેકલેસ પહેર્યો હતો અને તેણે કમરપટ્ટો, રિંગ્સ અને પાયલ પહેરી હતી.

  4/13
 • રણવીર અને દીપિકાના લગ્નમાં કરણ જોહરે અભિનંદન આપતા કહ્યું હતું અને બન્નેની નજર ઉતારો કોઈની નજર નહીં લાગે. ગોર્જિયસ અને અતિસુંદર કપલ છે.

  રણવીર અને દીપિકાના લગ્નમાં કરણ જોહરે અભિનંદન આપતા કહ્યું હતું અને બન્નેની નજર ઉતારો કોઈની નજર નહીં લાગે. ગોર્જિયસ અને અતિસુંદર કપલ છે.

  5/13
 • રણવીર અને દીપિકાનું પહેલું રિસેપ્શન બેંગ્લોરમાં થશે જેમાં દીપિકાના ખાસ લોકો સામેલ રહેશે.

  રણવીર અને દીપિકાનું પહેલું રિસેપ્શન બેંગ્લોરમાં થશે જેમાં દીપિકાના ખાસ લોકો સામેલ રહેશે.

  6/13
 • કંઈક આવી રીતે ચોરીમાં થઈ હતી દીપિકાની એન્ટ્રી. ચોરીમાં પહોંચતા સુધી દીપિકાના ચહેરા પર દેખાઈ રહી હતી સ્માઈલ.

  કંઈક આવી રીતે ચોરીમાં થઈ હતી દીપિકાની એન્ટ્રી. ચોરીમાં પહોંચતા સુધી દીપિકાના ચહેરા પર દેખાઈ રહી હતી સ્માઈલ.

  7/13
 • દીપ-વીર આવા મસ્તી ભરેલા અંદાજમાં દેખાઈ રહ્યા હતા.

  દીપ-વીર આવા મસ્તી ભરેલા અંદાજમાં દેખાઈ રહ્યા હતા.

  8/13
 • દીપિકા અને રણવીરે કેળાના પાન પર જમીને સ્વાદિષ્ટ ભોજનની મજા માણી હતી.

  દીપિકા અને રણવીરે કેળાના પાન પર જમીને સ્વાદિષ્ટ ભોજનની મજા માણી હતી.

  9/13
 • બાજીરાવની થઈ મસ્તાની. આવી હતી તેમની એક ઝલક

  બાજીરાવની થઈ મસ્તાની. આવી હતી તેમની એક ઝલક

  10/13
 • સૌથી પહેલા રણવીર અને દીપિકાએ ઈન્સ્ટાગ્રામ દ્રારા પહેલી તસવીર શૅર કરી હતી.

  સૌથી પહેલા રણવીર અને દીપિકાએ ઈન્સ્ટાગ્રામ દ્રારા પહેલી તસવીર શૅર કરી હતી.

  11/13
 • આવી રીતે મસ્તીમાં ઝૂમી રહી હતી દીપિકા.

  આવી રીતે મસ્તીમાં ઝૂમી રહી હતી દીપિકા.

  12/13
 • દીપિકા અને રણવીરની સગાઈ અને મહેંદી પ્રોગ્રામ દરમિયાન જોરદાર મસ્તી કરી હતી.

  દીપિકા અને રણવીરની સગાઈ અને મહેંદી પ્રોગ્રામ દરમિયાન જોરદાર મસ્તી કરી હતી.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

રણવીર-દીપિકા કોડા-કોડીની રમત રમતા મસ્તીમાં દેખાઈ રહ્યાં હતા. : તસવીર સૌજન્ય - રણવીર સિંહનું ટ્વિટર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK