PHOTOS : દીપિકા અને રણવીરનું વેડિંગ રિસેપ્શન

Nov 29, 2018, 08:24 IST
  • નવપરિણીત રણવીર-દીપિકાએ બુધવારે પરિવાર, મિત્રો અને સિલેક્ટેડ મીડિયા પર્સન્સ માટે રિસેપ્શન રાખ્યું હતું. જુઓ તસવીરો /યોગેન શાહ

    નવપરિણીત રણવીર-દીપિકાએ બુધવારે પરિવાર, મિત્રો અને સિલેક્ટેડ મીડિયા પર્સન્સ માટે રિસેપ્શન રાખ્યું હતું. જુઓ તસવીરો /યોગેન શાહ

    1/12
  • બુધવારની સાંજે રણવીર અને દીપિકાએ ગ્રાન્ડ હયાત હોટેલમાં રિસેપ્શન પાર્ટી રાખી હતી. તે લોકોએ તેમના ઑફિશ્યલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટા પોસ્ટ કર્યા હતા.

    બુધવારની સાંજે રણવીર અને દીપિકાએ ગ્રાન્ડ હયાત હોટેલમાં રિસેપ્શન પાર્ટી રાખી હતી. તે લોકોએ તેમના ઑફિશ્યલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટા પોસ્ટ કર્યા હતા.

    2/12
  • રણવીર સિંહ શેરવાની પહેરી હતી અને દીપિકા ચિકનકારી સાડી અને જ્વેલરીમાં રાજરાણી જેવી લાગતી હતી. પાપારાઝી સામે કપલ સ્માઈલ સાથે પોઝ આપી રહ્યા હતા.

    રણવીર સિંહ શેરવાની પહેરી હતી અને દીપિકા ચિકનકારી સાડી અને જ્વેલરીમાં રાજરાણી જેવી લાગતી હતી. પાપારાઝી સામે કપલ સ્માઈલ સાથે પોઝ આપી રહ્યા હતા.

    3/12
  • દીપિકા પાદુકોણના આઉટફિટ વિશે વાત કરતાં અબુ અને સંદીપે જણાવ્યું કે દીપિકાની સાડી ડિઝાઈન કરવી એક ચેલેન્જ હતી.

    દીપિકા પાદુકોણના આઉટફિટ વિશે વાત કરતાં અબુ અને સંદીપે જણાવ્યું કે દીપિકાની સાડી ડિઝાઈન કરવી એક ચેલેન્જ હતી.

    4/12
  • દીપિકાની આ સુંદર સિફોન ચિકનકારી સાડીને બનાવવામાં ખૂબ મહેનત કરવામાં આવી છે. લખનઉની મહિલાઓ દ્રારા હેન્ડ એમ્બ્રોઈડરી કરવામાં આવી છે.

    દીપિકાની આ સુંદર સિફોન ચિકનકારી સાડીને બનાવવામાં ખૂબ મહેનત કરવામાં આવી છે. લખનઉની મહિલાઓ દ્રારા હેન્ડ એમ્બ્રોઈડરી કરવામાં આવી છે.

    5/12
  • રણવીર સિંહ તેની યૂનિક ફેન્શ સેન્સ માટે જાણીતો છે તેણે રિસેપ્શનમાં શેરવાની સાથે લૉન્ગ સ્કર્ટ પહેર્યો છે.

    રણવીર સિંહ તેની યૂનિક ફેન્શ સેન્સ માટે જાણીતો છે તેણે રિસેપ્શનમાં શેરવાની સાથે લૉન્ગ સ્કર્ટ પહેર્યો છે.

    6/12
  • રણવીર અને દીપિકાએ હસીને તેમના મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતાં અને બેકગ્રાઉન્ડમાં સુફી મ્યુઝિક ચાલી રહ્યું હતું.

    રણવીર અને દીપિકાએ હસીને તેમના મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતાં અને બેકગ્રાઉન્ડમાં સુફી મ્યુઝિક ચાલી રહ્યું હતું.

    7/12
  • મુંબઈ રિસેપ્શનમાં દીપિકાના પરિવારે વ્હાઈટ ડ્રેસિંગ કર્યો હતો જ્યારે રણવીરના પરિવારે બ્લેક ડ્રેસિંગ કર્યો હતો.

    મુંબઈ રિસેપ્શનમાં દીપિકાના પરિવારે વ્હાઈટ ડ્રેસિંગ કર્યો હતો જ્યારે રણવીરના પરિવારે બ્લેક ડ્રેસિંગ કર્યો હતો.

    8/12
  • રણવીર અને દીપિકાએ 14 નવેમ્બરે કોંકણી રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા અને 15 નવેમ્બરે સિંધી રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા.

    રણવીર અને દીપિકાએ 14 નવેમ્બરે કોંકણી રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા અને 15 નવેમ્બરે સિંધી રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા.

    9/12
  • ઈટાલીમાં લગ્ન અને બેંગ્લુરૂમાં રિસેપ્શન માટે અઠવાડિયાની રજા લીધી હતી. જ્યારથી મુંબઈ પાછો ફર્યો છે ત્યારથી ડબિંગ પર કામ કરી રહ્યો છે, જેથી ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન સમયસર થાય.

    ઈટાલીમાં લગ્ન અને બેંગ્લુરૂમાં રિસેપ્શન માટે અઠવાડિયાની રજા લીધી હતી. જ્યારથી મુંબઈ પાછો ફર્યો છે ત્યારથી ડબિંગ પર કામ કરી રહ્યો છે, જેથી ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન સમયસર થાય.

    11/12
  • બુધવારે રણવીર સિંહે સોનુ સુદ સાથે અંધેરીના સ્ટુડિયોમાં સિમ્બાના ડબિંગનો એક હિસ્સો પૂરો કર્યો.

    બુધવારે રણવીર સિંહે સોનુ સુદ સાથે અંધેરીના સ્ટુડિયોમાં સિમ્બાના ડબિંગનો એક હિસ્સો પૂરો કર્યો.

    12/12
  • રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તેના બોલિવુડ મિત્રો અને કલિગ્સ માટે 1 ડિસેમ્બરે ફરી એક છેલ્લી રિસેપ્શન પાર્ટી કરશે.

    રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તેના બોલિવુડ મિત્રો અને કલિગ્સ માટે 1 ડિસેમ્બરે ફરી એક છેલ્લી રિસેપ્શન પાર્ટી કરશે.

    13/12
  • loading...

ફોટોઝ વિશે

નવપરિણીત રણવીર-દીપિકાએ બુધવારે પરિવાર, મિત્રો અને સિલેક્ટેડ મીડિયા પર્સન્સ માટે રિસેપ્શન રાખ્યું હતું. જુઓ તસવીરો /યોગેન શાહ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK