બેંગલુરૂથી મુંબઈ પાછા ફર્યા દીપવીર

Published: Nov 23, 2018, 09:44 IST | Sheetal Patel
 • માતા-પિતા, બહેન અને દીપિકા પાદુકોણને લઈને બેંગલુરૂથી મુંબઈ પાછા ફર્યા રણવીર સિંહ, જુઓ તસવીરો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્ન બાદ સતત ચર્ચામાં છે. 14-15 નવેમ્બરના રોજ ઇટાલીમાં લગ્ન કર્યા પછી ઘરે પરત ફર્યા પછી, આ જોડી બેંગ્લોરથી મુંબઇ પહોંચી, જ્યાં 21 નવેમ્બરે એક વેડિંગ રિસેપ્શનનું આયોજન થયું. લેટેસ્ટ અપડેટ એ છે કે ગુરૂવારે સાંજે રણવીર પોતાના પરિવાર સંગ મુંબઈ પાછા ફર્યા છે.

  માતા-પિતા, બહેન અને દીપિકા પાદુકોણને લઈને બેંગલુરૂથી મુંબઈ પાછા ફર્યા રણવીર સિંહ, જુઓ તસવીરો

  રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્ન બાદ સતત ચર્ચામાં છે. 14-15 નવેમ્બરના રોજ ઇટાલીમાં લગ્ન કર્યા પછી ઘરે પરત ફર્યા પછી, આ જોડી બેંગ્લોરથી મુંબઇ પહોંચી, જ્યાં 21 નવેમ્બરે એક વેડિંગ રિસેપ્શનનું આયોજન થયું. લેટેસ્ટ અપડેટ એ છે કે ગુરૂવારે સાંજે રણવીર પોતાના પરિવાર સંગ મુંબઈ પાછા ફર્યા છે.

  1/5
 • રણવીર સિંહ અને એમના પરિવારની આ તસવીરો મુંબઈ એરપોર્ટ પરથી આવી છે. એક વાર ફરી રણવીર અને દીપિકા ટ્રેડિશનલ અવતારમાં કૅમેરામાં કેદ થયા. દીપિકા અને રણવીરના જેટલા પણ ફોટોઝ સામે આવ્યા છે, એમાં બન્ને લગભગ એક જ રંગના આઉટફિટમાં જોવા મળ્યા છે.

  રણવીર સિંહ અને એમના પરિવારની આ તસવીરો મુંબઈ એરપોર્ટ પરથી આવી છે. એક વાર ફરી રણવીર અને દીપિકા ટ્રેડિશનલ અવતારમાં કૅમેરામાં કેદ થયા. દીપિકા અને રણવીરના જેટલા પણ ફોટોઝ સામે આવ્યા છે, એમાં બન્ને લગભગ એક જ રંગના આઉટફિટમાં જોવા મળ્યા છે.

  2/5
 • રણવીર સિંહના પિતા જગજીત સિંહ ભવનાની પણ એરપોર્ટ પર પરિવાર સાથે હાજર હતા. રણવીરને એના પિતાનો સપોર્ટ હંમેશા મળ્યો છે. રણવીરના લગ્નથી એના પિતા બહુ જ ખુશ છે અને એમના જેટલા પણ ફોટોઝ સામે આવ્યા છે, એમાં એમની ખુશી ઝળકતી દેખાઈ રહી છે..

  રણવીર સિંહના પિતા જગજીત સિંહ ભવનાની પણ એરપોર્ટ પર પરિવાર સાથે હાજર હતા. રણવીરને એના પિતાનો સપોર્ટ હંમેશા મળ્યો છે. રણવીરના લગ્નથી એના પિતા બહુ જ ખુશ છે અને એમના જેટલા પણ ફોટોઝ સામે આવ્યા છે, એમાં એમની ખુશી ઝળકતી દેખાઈ રહી છે..

  3/5
 • આ અવસર પર રણવીરની માતા અંજુ ભવનાની પણ નજર આવી. તમે જોઈ શકો છો કે દીકરાના લગ્ન બાદ માતા પણ ઘણી ખુશ લાગી રહી છે. આ બ્લેક આઉટફિટમાં તે ઘણી સુંદર લાગી રહી છે.

  આ અવસર પર રણવીરની માતા અંજુ ભવનાની પણ નજર આવી. તમે જોઈ શકો છો કે દીકરાના લગ્ન બાદ માતા પણ ઘણી ખુશ લાગી રહી છે. આ બ્લેક આઉટફિટમાં તે ઘણી સુંદર લાગી રહી છે.

  4/5
 • માતા-પિતા સિવાય રણવીર પોતાની બહેનથી ખૂબ જ નજીક છે.  એકવાર તેણે મજાકમાં એ પણ કહ્યું હતું કે મારી બે માતા છે. તેમણે પોતાની માતા અંજુ ભવનાનીને પોતાની મોટી મમ્મી અને બહેન રિતિકાને લિટિલ મમ્મી કહ્યું હતું. આ અવસર પર એની બહેન રિતિકા પણ કૅમેરામાં કેદ થઈ છે. એ પણ હેપ્પી મૂડમાં નજર આવી રહી છે.

  માતા-પિતા સિવાય રણવીર પોતાની બહેનથી ખૂબ જ નજીક છે.  એકવાર તેણે મજાકમાં એ પણ કહ્યું હતું કે મારી બે માતા છે. તેમણે પોતાની માતા અંજુ ભવનાનીને પોતાની મોટી મમ્મી અને બહેન રિતિકાને લિટિલ મમ્મી કહ્યું હતું. આ અવસર પર એની બહેન રિતિકા પણ કૅમેરામાં કેદ થઈ છે. એ પણ હેપ્પી મૂડમાં નજર આવી રહી છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

માતા-પિતા, બહેન અને દીપિકા પાદુકોણને લઈને બેંગલુરૂથી મુંબઈ પાછા ફર્યા રણવીર સિંહ, જુઓ તસવીરોરણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્ન બાદ સતત ચર્ચામાં છે. 14-15 નવેમ્બરના રોજ ઇટાલીમાં લગ્ન કર્યા પછી ઘરે પરત ફર્યા પછી, આ જોડી બેંગ્લોરથી મુંબઇ પહોંચી, જ્યાં 21 નવેમ્બરે એક વેડિંગ રિસેપ્શનનું આયોજન થયું. લેટેસ્ટ અપડેટ એ છે કે ગુરૂવારે સાંજે રણવીર પોતાના પરિવાર સંગ મુંબઈ પાછા ફર્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK