રાજકોટ: આવી રીતે થઈ વટ સાવિત્રની પૂજા

Jun 16, 2019, 13:48 IST
  • વટ સાવિત્રી એક એવુ વ્રત છે જેમા હિન્દૂ ધર્મમાં આસ્થા રાખનારી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ અને સંતાન પ્રાપ્તિ માટે કામના કરે છે. આ વ્રત ઘણો લોકપ્રિય છે. 

    વટ સાવિત્રી એક એવુ વ્રત છે જેમા હિન્દૂ ધર્મમાં આસ્થા રાખનારી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ અને સંતાન પ્રાપ્તિ માટે કામના કરે છે. આ વ્રત ઘણો લોકપ્રિય છે. 

    1/3
  • જેઠ મહિનાના વ્રતોમાં 'વટ સાવિત્રી' એક પ્રભાવી વ્રત છે. આ વટ સાવિત્રીની પૂજામાં વટ વૃક્ષની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્ય અથવા કલ્યાણ માટે આ વ્રત કરે છે.

    જેઠ મહિનાના વ્રતોમાં 'વટ સાવિત્રી' એક પ્રભાવી વ્રત છે. આ વટ સાવિત્રીની પૂજામાં વટ વૃક્ષની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્ય અથવા કલ્યાણ માટે આ વ્રત કરે છે.

    2/3
  • માનવામાં આવે છે કે વટના વૃક્ષની નીચે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેવ દેવ વાસ કરે છે. આ પૂજા વટ વૃક્ષના સામે બેસીને કરવામાં આવે તો બધી મનોકામના પૂર્ણ થાય છે.

    માનવામાં આવે છે કે વટના વૃક્ષની નીચે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેવ દેવ વાસ કરે છે. આ પૂજા વટ વૃક્ષના સામે બેસીને કરવામાં આવે તો બધી મનોકામના પૂર્ણ થાય છે.

    3/3
  • loading...

ફોટોઝ વિશે

રાજકોટમાં આજે આશાપુરા માતાજીના મંદિર ખાતે વટ સાવિત્રી વ્રત નિમિત્તે સવારથી જ બહેનો પૂજા કરવા પહોંચી છે. પત્ની પોતાના પતિના સૌભાગ્ય અને લાંબી ઉંમરના માટે આ વ્રત કરે છે. જુઓ આ વ્રતમાં વટની પૂજા કરતી મહિલાઓ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK