રાજકોટઃ મતદાન જાગૃતિ માટે શાળાના વિદ્યાર્થીઓની અનોખી પહેલ, રચી માનવસાંકળ

Mar 27, 2019, 12:32 IST
  • શહેરના મતદાતાઓને જાગૃત કરવા માટે વિરાણી સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પ્રયાસ કર્યો. તેમણે એક રંગોળી બનાવીને મતદાન કરવાનો સંદેશો આપ્યો.  

    શહેરના મતદાતાઓને જાગૃત કરવા માટે વિરાણી સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પ્રયાસ કર્યો. તેમણે એક રંગોળી બનાવીને મતદાન કરવાનો સંદેશો આપ્યો.

     

    1/6
  • વિદ્યાર્થીઓએ મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે એક રેલીનું પણ આયોજન કર્યું. જેમાં વિદ્યાર્થીઓએ હાથમાં પ્લેકાર્ડ સાથે મતદાન કરવાનો સંદેશો આપ્યો.

    વિદ્યાર્થીઓએ મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે એક રેલીનું પણ આયોજન કર્યું. જેમાં વિદ્યાર્થીઓએ હાથમાં પ્લેકાર્ડ સાથે મતદાન કરવાનો સંદેશો આપ્યો.

    2/6
  • આ પ્રસંગે પોલીસ કમિશ્નર, નાયબ ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા. અને વિદ્યાર્થીઓને EVMના ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપ્યું.

    આ પ્રસંગે પોલીસ કમિશ્નર, નાયબ ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા. અને વિદ્યાર્થીઓને EVMના ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપ્યું.

    3/6
  • 800 વિદ્યાર્થીઓે માનવસાંકળ રચી વોટની પ્રતિકૃતિ રચી હતી. શાળા સંચાલકોએ વિશ્વ વિક્રમનો દાવો કર્યો હતો. તેમજ મતદાન જાગૃતિ માટે તંત્ર દ્વારા શાળાઓમાં અઢી લાખ સંકલ્પ પત્રો ભરાવ્યા છે.

    800 વિદ્યાર્થીઓે માનવસાંકળ રચી વોટની પ્રતિકૃતિ રચી હતી. શાળા સંચાલકોએ વિશ્વ વિક્રમનો દાવો કર્યો હતો. તેમજ મતદાન જાગૃતિ માટે તંત્ર દ્વારા શાળાઓમાં અઢી લાખ સંકલ્પ પત્રો ભરાવ્યા છે.

    4/6
  • 5/6
  • વિરાણી સ્કૂલે એક મહારેલી કરી હતી. સાથે સહી ઝુંબેશ અને સંકલ્પ પત્રો પણ ભરાવવામાં આવ્યા હતા.

    વિરાણી સ્કૂલે એક મહારેલી કરી હતી. સાથે સહી ઝુંબેશ અને સંકલ્પ પત્રો પણ ભરાવવામાં આવ્યા હતા.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

મત આપવો એ દરેક નાગરિકની ફરજ છે. આ જ સંદેશા સાથે રાજકોટની વિરાણી શાળાના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી અને મતદાતાઓને જાગૃત કર્યા.

તસવીર સૌજન્યઃ બીપીન ટંકારિયા

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK