રાજકોટ : આ રીતે પોલીસ કમિશનરના બંગલે ઉજવાઈ હોળી

Mar 21, 2019, 15:15 IST
  • પોલીસ કમિશનરની સાથે સહકર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ અને કોર્પોરેશનના કમિશનર પણ રહ્યા હાજર

    પોલીસ કમિશનરની સાથે સહકર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ અને કોર્પોરેશનના કમિશનર પણ રહ્યા હાજર

    1/5
  • રંગોની મજા માણતાં પોલીસ સ્ટાફ અને સાથે કમિશનર

    રંગોની મજા માણતાં પોલીસ સ્ટાફ અને સાથે કમિશનર

    2/5
  • પિચકારી સાથે સીધેસીધું જોડી દેવાયું ટાંકીનું પાઈપ, હવે ભીંજવો....

    પિચકારી સાથે સીધેસીધું જોડી દેવાયું ટાંકીનું પાઈપ, હવે ભીંજવો....

    3/5
  • રાજકોટ પોલીસ કમિશનર IPS Manoj Agarwal અને પોલીસ સ્ટાફ એકસાથે આ રીતે માણે છે ધૂળેટીની મોજ

    રાજકોટ પોલીસ કમિશનર IPS Manoj Agarwal અને પોલીસ સ્ટાફ એકસાથે આ રીતે માણે છે ધૂળેટીની મોજ

    4/5
  • પોલીસ કમિશનર મનોજ અગરવાલના બંગલે ઉજવાઈ હોળી.

    પોલીસ કમિશનર મનોજ અગરવાલના બંગલે ઉજવાઈ હોળી.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

હોળી-ધુળેટી પ્રસંગે ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં અવનવી રીતે હોળી-ધુળેટીની ઉજવણી થતી હોય છે. તેવામાં રાજકોટના રહેવાસીઓ તો હોળી ઉજવે જ છે પણ અહીં તમને જોવા મળશે કે કઈ રીતે અહીંના પોલીસ પણ છે આજે હોળીના રંગમાં રંગાઈ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK