રાજકોટઃ51 ફૂટના તિરંગા સાથે નીકળી હનુમાન જયંતીની શોભાયાત્રા

Published: Apr 19, 2019, 12:38 IST | Bhavin
 • હનમાન જયંતી નિમિત્તે રાજકોટમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. 

  હનમાન જયંતી નિમિત્તે રાજકોટમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. 

  1/10
 • બડા બજરંગી હનુમાન મંદિરથી આ શોભાયાત્રા શરૂ થઈ હતી. જે 10 કિલોમીટર સુધી ચાલી હતી. 

  બડા બજરંગી હનુમાન મંદિરથી આ શોભાયાત્રા શરૂ થઈ હતી. જે 10 કિલોમીટર સુધી ચાલી હતી. 

  2/10
 •  આ શોભાયાત્રા દરમિયાન 551 કિલોના લાડુ અને 250 કિલો કપાસિયા ખોળનું વિતરણ કરાયું હતું.

   આ શોભાયાત્રા દરમિયાન 551 કિલોના લાડુ અને 250 કિલો કપાસિયા ખોળનું વિતરણ કરાયું હતું.

  3/10
 • સાથે જ શોભાયાત્રાના સમગ્ર રૂટ પર એક હજારથી વધુ પાણીના કુંડા પણ વિતરિત કરાયા હતા. 

  સાથે જ શોભાયાત્રાના સમગ્ર રૂટ પર એક હજારથી વધુ પાણીના કુંડા પણ વિતરિત કરાયા હતા. 

  4/10
 • આ શોભાયાત્રામાં 51 ફૂટના તિરંગાનો પણ સમાવેશ કરાયો હતો. 

  આ શોભાયાત્રામાં 51 ફૂટના તિરંગાનો પણ સમાવેશ કરાયો હતો. 

  5/10
 •  બડા બજરંગી હનુમાન મંદિરથી રામનાથ પરા સુધી આ યાત્રા યોજાઈ હતી.

   બડા બજરંગી હનુમાન મંદિરથી રામનાથ પરા સુધી આ યાત્રા યોજાઈ હતી.

  6/10
 • હનુમાનજીના અસ્ત્ર એવી ગદા પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

  હનુમાનજીના અસ્ત્ર એવી ગદા પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

  7/10
 • ગરુડ ની ગરબી ચોક થઇને વિરાણી વાડી રોડ, હાથીખાના કેનાલ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, પેલેસ રોડ સંતોષ ડેરી કરણ પરા ચોક, પ્રહલાદ મેઈન રોડ ,ભુપેન્દ્ર રોડ બાલાજી મંદિર, ત્રીકોણ બાગ, લીમડા ચોક થઈ મોટી ટાંકી ચોક થઈ શ્રી રોકડીયા હનુમાન મંદિર ખાતે યાત્રાની પૂર્ણહુતિ થઈ હતી.

  ગરુડ ની ગરબી ચોક થઇને વિરાણી વાડી રોડ, હાથીખાના કેનાલ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, પેલેસ રોડ સંતોષ ડેરી કરણ પરા ચોક, પ્રહલાદ મેઈન રોડ ,ભુપેન્દ્ર રોડ બાલાજી મંદિર, ત્રીકોણ બાગ, લીમડા ચોક થઈ મોટી ટાંકી ચોક થઈ શ્રી રોકડીયા હનુમાન મંદિર ખાતે યાત્રાની પૂર્ણહુતિ થઈ હતી.

  8/10
 • તો રાજકોટના જ એક મંદિરમાં હનુમાનજીને ડ્રાયફ્રૂટનો શણગાર કરાયો છે 

  તો રાજકોટના જ એક મંદિરમાં હનુમાનજીને ડ્રાયફ્રૂટનો શણગાર કરાયો છે 

  9/10
 • આ શોભાયાત્રામાં હનુમાનજીના ભક્તો વિવિધ વેશભૂષા સાથે જોડાયા હતા.

  આ શોભાયાત્રામાં હનુમાનજીના ભક્તો વિવિધ વેશભૂષા સાથે જોડાયા હતા.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

હનુમાન જયંતી નિમિત્તે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. હનુમાનજીના દર્શન માટે મંદિરોમાં ભીડ ઉમટી રહી છે. ત્યારે રાજકોટમાં ખાસ શોભાયાત્રા યોજાઈ. (તસવીર સૌજન્યઃબિપીન ટંકારિયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK