રાજકોટઃસ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે થઈ ખાસ પૂજા અર્ચના

Updated: Jul 16, 2019, 13:40 IST | Bhavin
 • રાજકોટમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે મોટી સખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 

  રાજકોટમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે મોટી સખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 

  1/12
 • સ્વામિનારાયણ ગુરુકુળમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની પૂજા અર્ચના કરવામાં આવી. 

  સ્વામિનારાયણ ગુરુકુળમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની પૂજા અર્ચના કરવામાં આવી. 

  2/12
 • હજારો વિદ્યાર્થીઓ અને હરિભક્તોની હાજરીમાં ગુરુ પૂર્ણિમાનું પૂજન અર્ચના કરવામાં આવી હતી. 

  હજારો વિદ્યાર્થીઓ અને હરિભક્તોની હાજરીમાં ગુરુ પૂર્ણિમાનું પૂજન અર્ચના કરવામાં આવી હતી. 

  3/12
 • જૂનાગઢ સ્વામિનારાયણ ગુરુકુળથી ખાસ આવેલા શ્રીદેવકૃષ્ણદાસજી સ્વામીની હાજરીમાં ગુરુપૂર્ણિમાની પૂજા કરવામાં આવી. 

  જૂનાગઢ સ્વામિનારાયણ ગુરુકુળથી ખાસ આવેલા શ્રીદેવકૃષ્ણદાસજી સ્વામીની હાજરીમાં ગુરુપૂર્ણિમાની પૂજા કરવામાં આવી. 

  4/12
 • આ દરમિયાન ખાસ હૈદરાબાદથી ધર્મવલ્લભદાસજી સ્વામી પણ હાજર રહ્યા હતા. 

  આ દરમિયાન ખાસ હૈદરાબાદથી ધર્મવલ્લભદાસજી સ્વામી પણ હાજર રહ્યા હતા. 

  5/12
 • ગુરુ પૂર્ણિમા મહોત્સવના પ્રારંભમાં ભગવાન સ્વામિનારાયણની ચરણપાદુકાનું પૂજન કરી જનમંગલના મંત્રોથી પૂજા કરવામાં આવી હતી. 

  ગુરુ પૂર્ણિમા મહોત્સવના પ્રારંભમાં ભગવાન સ્વામિનારાયણની ચરણપાદુકાનું પૂજન કરી જનમંગલના મંત્રોથી પૂજા કરવામાં આવી હતી. 

  6/12
 • તે અક્ષરનિવાસી ગુરુકુળના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું પૂજન કરવામાં આવ્યું હતું. 

  તે અક્ષરનિવાસી ગુરુકુળના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું પૂજન કરવામાં આવ્યું હતું. 

  7/12
 • આ ઉજવણી દરમિયાન ગુરુકુળના વિદ્યાર્થીઓ અને યુવાનો, શિક્ષકોએ પ્રાસંગિક નૃત્ય અને રૂપકો રજૂ કર્યા હતા. 

  આ ઉજવણી દરમિયાન ગુરુકુળના વિદ્યાર્થીઓ અને યુવાનો, શિક્ષકોએ પ્રાસંગિક નૃત્ય અને રૂપકો રજૂ કર્યા હતા. 

  8/12
 • આ ઉજવણી દરમિયાન મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, સુરત, વાપી, નાસિક, અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરા, રાજકોટ, મોરબી, જૂનાગઢ, અમરેલી, ઉના, ભાવનગરના ભક્તોએ પૂજા, દર્શન, સત્સંગ, પ્રસાદનો લાભ લીધો હતો. 

  આ ઉજવણી દરમિયાન મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, સુરત, વાપી, નાસિક, અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરા, રાજકોટ, મોરબી, જૂનાગઢ, અમરેલી, ઉના, ભાવનગરના ભક્તોએ પૂજા, દર્શન, સત્સંગ, પ્રસાદનો લાભ લીધો હતો. 

  9/12
 • રાજકોટમાં શ્રીઘનશ્યામ મહારાજના 13મા પાટોત્સવ પ્રસંગે ષોડશોપચાર દ્રવ્યો, ફ્રૂટરસ, વિવિધ તીર્થ જળ તેમજ ચંદન, કેસર અને ફૂલ પાંખડીઓથી શ્રી દેવકૃષ્ણદાસજીસ્વામીએ અભિષેક કર્યો હતો. 

  રાજકોટમાં શ્રીઘનશ્યામ મહારાજના 13મા પાટોત્સવ પ્રસંગે ષોડશોપચાર દ્રવ્યો, ફ્રૂટરસ, વિવિધ તીર્થ જળ તેમજ ચંદન, કેસર અને ફૂલ પાંખડીઓથી શ્રી દેવકૃષ્ણદાસજીસ્વામીએ અભિષેક કર્યો હતો. 

  10/12
 • આ ઉજવણી દરમિયાન શ્રી ઘનશ્યામ મહારાજને 108 વાનગીઓના અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. 

  આ ઉજવણી દરમિયાન શ્રી ઘનશ્યામ મહારાજને 108 વાનગીઓના અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. 

  11/12
 • ગુરુપૂર્ણિમા નિમિત્તે ખાસ પૂજા વિધિનો હરિભક્તોએ લાભ લીધો હતો.

  ગુરુપૂર્ણિમા નિમિત્તે ખાસ પૂજા વિધિનો હરિભક્તોએ લાભ લીધો હતો.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

આજે દેશભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળમાં પણ વિધિ વિધાનથી ખાસ પૂજા અર્ચના કરીને ગુરુની પૂજા કરવામાં આવી.

(Image Courtesy: bipin tankariya)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK