રાજકોટઃદલિત યુવકની હત્યા મામલે કોંગ્રેસનો ચક્કાજામ

Published: May 22, 2019, 18:15 IST | Bhavin
 • રાજકોટના કોટડાસાંગાણીમાં દલિત યુવકની હત્યાનો મામલો બિચકી રહ્યો છે. દલિત યુવકની હત્યા મામલે રાજકારણ પણ શરૂ થઈ ચૂક્યુ છે. 

  રાજકોટના કોટડાસાંગાણીમાં દલિત યુવકની હત્યાનો મામલો બિચકી રહ્યો છે. દલિત યુવકની હત્યા મામલે રાજકારણ પણ શરૂ થઈ ચૂક્યુ છે. 

  1/9
 • કોંગ્રેસના નેતા વસરામ સાગઠિયાની આગેવાનીમાં કાર્યકર્તાઓએ આંબેડકર ચોકમાં ચક્કાજામ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ મૃતકના પરિવાર માટે ન્યાયની માગ કરી હતી.

  કોંગ્રેસના નેતા વસરામ સાગઠિયાની આગેવાનીમાં કાર્યકર્તાઓએ આંબેડકર ચોકમાં ચક્કાજામ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ મૃતકના પરિવાર માટે ન્યાયની માગ કરી હતી.

  2/9
 • કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને કારણે આંબેડકર ચોકમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. આખરે પોલીસે વચ્ચે પડીને મામલો સુલઝાવવાની કોશિશ કરી હતી. 

  કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને કારણે આંબેડકર ચોકમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. આખરે પોલીસે વચ્ચે પડીને મામલો સુલઝાવવાની કોશિશ કરી હતી. 

  3/9
 • આ પહેલા દલિતોએ હોસ્પિટલ ચોક ખાતે રસ્તા રોકો આંદલન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેને લઈ રસ્તા પર ટ્રાફિક સર્જાયો હતો અને હોસ્પિટલ ચોક બંધ કરવાની ફરજ પડી હતી. 

  આ પહેલા દલિતોએ હોસ્પિટલ ચોક ખાતે રસ્તા રોકો આંદલન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેને લઈ રસ્તા પર ટ્રાફિક સર્જાયો હતો અને હોસ્પિટલ ચોક બંધ કરવાની ફરજ પડી હતી. 

  4/9
 • DYPS સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.  

  DYPS સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

   

  5/9
 • મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. કલેક્ટરને પત્ર લખીને લેખિતમાં કેટલીક માગ પૂરી કરવા માટે દલિતો આંદોલન કરી રહ્યા છે. 

  મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. કલેક્ટરને પત્ર લખીને લેખિતમાં કેટલીક માગ પૂરી કરવા માટે દલિતો આંદોલન કરી રહ્યા છે. 

  6/9
 • દલિત યુવકની હત્યાના પગલે જીજ્ઞેશ મેવાણી રાજકોટ આવી પહોચ્યા છે. જ્યાં તેમણે સિવિલ હોસ્પિટલ ચોકમાં દલિતો સાથે બેઠક યોજી હતી અને ચર્ચા વિચારણા કરી હતી.

  દલિત યુવકની હત્યાના પગલે જીજ્ઞેશ મેવાણી રાજકોટ આવી પહોચ્યા છે. જ્યાં તેમણે સિવિલ હોસ્પિટલ ચોકમાં દલિતો સાથે બેઠક યોજી હતી અને ચર્ચા વિચારણા કરી હતી.

  7/9
 • મળતી માહિતી પ્રમાણે મૃત્યુ પામનાર યુવક ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. લિત યુવકની હત્યાના પગલે જીજ્ઞેશ મેવાણી રાજકોટ આવી પહોચ્યા છે.

  મળતી માહિતી પ્રમાણે મૃત્યુ પામનાર યુવક ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. લિત યુવકની હત્યાના પગલે જીજ્ઞેશ મેવાણી રાજકોટ આવી પહોચ્યા છે.

  8/9
 • વેકેશન હોવાથી તે માણેકવાડા ગયો હતો, ત્યાંથી પરત પોતાના ગામમાં પહોંચ્યો ત્યારે ગામના બાપા સીતારામના મંદિર પાસે જૂના વિવાદને કારણે કેટલાક શખ્સોએ આંતરી હીચકારો હુમલો કરી બંને પગ ભાંગી નાંખ્યા હતાં. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

  વેકેશન હોવાથી તે માણેકવાડા ગયો હતો, ત્યાંથી પરત પોતાના ગામમાં પહોંચ્યો ત્યારે ગામના બાપા સીતારામના મંદિર પાસે જૂના વિવાદને કારણે કેટલાક શખ્સોએ આંતરી હીચકારો હુમલો કરી બંને પગ ભાંગી નાંખ્યા હતાં. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

  9/9
 • loading...

ફોટોઝ વિશે

રાજકોટમાં દલિત યુવકની હત્યાથી માહોલ ગરમાયો છે. કોંગ્રેસે દલિત યુવકના મોતનો મુદ્દો ઉઠાવતા આંબેડકર ચોકમાં ચક્કાજામ કર્યો હતો. (Image Courtesy : Bipin Tankariya)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK