પરિવારની હાજરીમાં રાહુલે ભર્યું ફોર્મ, રોડ શો કરી કર્યું શક્તિ પ્રદર્શન

Published: Apr 10, 2019, 14:56 IST | Falguni Lakhani
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીથી લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભર્યું. આ સમયે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા પણ હાજર રહ્યા.

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીથી લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભર્યું. આ સમયે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા પણ હાજર રહ્યા.

  1/9
 • રાહુલ ગાંધીએ રોડ શો કર્યા બાદ કલેક્ટર ઑફિસમાં ગયા અને તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી.

  રાહુલ ગાંધીએ રોડ શો કર્યા બાદ કલેક્ટર ઑફિસમાં ગયા અને તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી.

  2/9
 • ફોર્મ ભરતા પહેલા રાહુલ ગાંધીએ ગૌરીગંજથી મેગા રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

  ફોર્મ ભરતા પહેલા રાહુલ ગાંધીએ ગૌરીગંજથી મેગા રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

  3/9
 • રોડ શોમાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહ્યા.

  રોડ શોમાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહ્યા.

  4/9
 • રોડ શો દરમિયાન પ્રિયંકાના પુત્ર રેહાન વાડ્રા પણ હાજર રહ્યા. રોડ શો ચાલુ હતો ત્યારે ભીડના કારણે બેરિયર તોડી દીધા. જેના કારણે અફરાતફરીનો માહોલ રહ્યો.

  રોડ શો દરમિયાન પ્રિયંકાના પુત્ર રેહાન વાડ્રા પણ હાજર રહ્યા. રોડ શો ચાલુ હતો ત્યારે ભીડના કારણે બેરિયર તોડી દીધા. જેના કારણે અફરાતફરીનો માહોલ રહ્યો.

  5/9
 • રાહુલ ગાંધીએ અમેઠીમાં 3 કિલોમીટર લાંબો રોડ શો કર્યો. જેમાં સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

  રાહુલ ગાંધીએ અમેઠીમાં 3 કિલોમીટર લાંબો રોડ શો કર્યો. જેમાં સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

  6/9
 • રાહુલ ગાંધીએ ખુલ્લા ટ્રકમાં રોડ શો કર્યો, જે દરમિયાન તેમના પર ફૂલોનો વરસાદ પણ કરવામાં આવ્યો.

  રાહુલ ગાંધીએ ખુલ્લા ટ્રકમાં રોડ શો કર્યો, જે દરમિયાન તેમના પર ફૂલોનો વરસાદ પણ કરવામાં આવ્યો.

  7/9
 • ઉમેદવારી કર્યા બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરી. જેમાં સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે લીધેલા નિર્ણયને પોતાની જીત સમાન ગણાવ્યો.

  ઉમેદવારી કર્યા બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરી. જેમાં સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે લીધેલા નિર્ણયને પોતાની જીત સમાન ગણાવ્યો.

  8/9
 • રાહુલ ગાંધી સામે અમેઠીથી ભાજપે સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા છે. જેઓ આવતીકાલે પોતાની ઉમેદવારી નોંધાવશે.

  રાહુલ ગાંધી સામે અમેઠીથી ભાજપે સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા છે. જેઓ આવતીકાલે પોતાની ઉમેદવારી નોંધાવશે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

રાહુલ ગાંધીએ અમેઠીથી લોકસભા ચૂંટણી માટે અમેઠીથી ઉમેદવારીપત્રક ભર્યું. એ પહેલા તેમણે એક મેગા રોડ શો પણ કર્યો. જુઓ તેમના રોડ શોની આ તસવીરો.
તસવીર સૌજન્યઃ ANI

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK