જાણો રાહુલ ગાંધી વિશેની અજાણી વાતો

Updated: Jun 20, 2020, 11:46 IST | Shilpa Bhanushali
 • રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ઘરે 19 જૂન, 1970ના રોજ રાહુલ ગાંધીનો જન્મ થયો હતો. રાહુલ ગાંધી રાજીવ ગાંધી અને સોનિયાનું પહેલું સંતાન છે. તસવીરમાં: પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંહ, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે રાહુલ ગાંધી.

  રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ઘરે 19 જૂન, 1970ના રોજ રાહુલ ગાંધીનો જન્મ થયો હતો. રાહુલ ગાંધી રાજીવ ગાંધી અને સોનિયાનું પહેલું સંતાન છે.

  તસવીરમાં: પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંહ, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે રાહુલ ગાંધી.

  1/14
 • બાળપણમાં રાહુલ ગાંધીને લાઈમલાઈટથી દૂર રાખવામાં આવ્યા હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ દહેરાદૂન અને નવી દિલ્હીની શાળામાં લીધું છે. બાદમાં સુરક્ષા કારણોસર તેમને ઘરે જ શિક્ષણ આપવામાં આવ્યું.

  બાળપણમાં રાહુલ ગાંધીને લાઈમલાઈટથી દૂર રાખવામાં આવ્યા હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ દહેરાદૂન અને નવી દિલ્હીની શાળામાં લીધું છે. બાદમાં સુરક્ષા કારણોસર તેમને ઘરે જ શિક્ષણ આપવામાં આવ્યું.

  2/14
 • બાદમાં રાહુલ ગાંધીએ રોલિન્સ કૉલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. તે સમયે સુરક્ષા કારણોસર તેમને રૉલ વિન્ચી નામ અપાયું હતું. રાહુલની સાચી ઓળખ માત્ર યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓને જ હતી.

  બાદમાં રાહુલ ગાંધીએ રોલિન્સ કૉલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. તે સમયે સુરક્ષા કારણોસર તેમને રૉલ વિન્ચી નામ અપાયું હતું. રાહુલની સાચી ઓળખ માત્ર યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓને જ હતી.

  3/14
 • 1991માં તમિલ ટાઈગર્સે રાહુલ ગાંધીની હત્યા કરી ત્યાર બાદ રાહુલ ગાંધીને અમેરિકાના ફ્લોરિડાની રોલિન્સ કોલેજમાં અભ્યાસ માટે મોકલી દેવાયા હતા. જ્યાંથી 1994માં રાહુલ ગાંધીએ ગ્રેજ્યુઅશનની ડિગ્રી લીધી છે.

  1991માં તમિલ ટાઈગર્સે રાહુલ ગાંધીની હત્યા કરી ત્યાર બાદ રાહુલ ગાંધીને અમેરિકાના ફ્લોરિડાની રોલિન્સ કોલેજમાં અભ્યાસ માટે મોકલી દેવાયા હતા. જ્યાંથી 1994માં રાહુલ ગાંધીએ ગ્રેજ્યુઅશનની ડિગ્રી લીધી છે.

  4/14
 • ગ્રેજ્યુએશન બાદ રાહુલ ગાંધી લંડનની કન્સલ્ટિંગ ફર્મ મોનિટર ગ્રુપમાં કામ પણ કરી ચૂક્યા છે. 2002માં તેમણે મુંબઈની ટેક્નોલૉજી આઉટસોર્સિંગ ફર્મ બેકોપ્સ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટરની ફરજ પણ બજાવી છે.

  ગ્રેજ્યુએશન બાદ રાહુલ ગાંધી લંડનની કન્સલ્ટિંગ ફર્મ મોનિટર ગ્રુપમાં કામ પણ કરી ચૂક્યા છે. 2002માં તેમણે મુંબઈની ટેક્નોલૉજી આઉટસોર્સિંગ ફર્મ બેકોપ્સ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટરની ફરજ પણ બજાવી છે.

  5/14
 • રાહુલ ગાંધીએ 2004માં રાજકારણમાં પ્રવેશ કર્યો. પહેલીવાર રાહુલ ગાંધી પોતાના પિતાની સીટ અમેઠી પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 2009 અને 2014માં પણ રાહુલ ગાંધી આ જ બેઠક પરથી સાંસદ બન્યા.

  રાહુલ ગાંધીએ 2004માં રાજકારણમાં પ્રવેશ કર્યો. પહેલીવાર રાહુલ ગાંધી પોતાના પિતાની સીટ અમેઠી પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 2009 અને 2014માં પણ રાહુલ ગાંધી આ જ બેઠક પરથી સાંસદ બન્યા.

  6/14
 • તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ રાહુલ ગાંધી જાપાનીઝ માર્શલ આર્ટ ઐકોડોમાં બ્લેકબેલ્ટ છે. તસવીરમાં: માતા સોનિયા ગાંધી સાથે યુવાન રાહુલ ગાંધી

  તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ રાહુલ ગાંધી જાપાનીઝ માર્શલ આર્ટ ઐકોડોમાં બ્લેકબેલ્ટ છે.
  તસવીરમાં: માતા સોનિયા ગાંધી સાથે યુવાન રાહુલ ગાંધી

  7/14
 • રાહુલ ગાંધી માટે માતા સોનિયા ગાંધીએ અમેઠીની બેઠક ખાલી કરી હતી. રાહુલ ગાંધીને અમેઠીથી લડવા દેવા સોનિયા ગાંધી રાય બરેલીથી ચૂંટણી લડ્યાં હતાં.

  રાહુલ ગાંધી માટે માતા સોનિયા ગાંધીએ અમેઠીની બેઠક ખાલી કરી હતી. રાહુલ ગાંધીને અમેઠીથી લડવા દેવા સોનિયા ગાંધી રાય બરેલીથી ચૂંટણી લડ્યાં હતાં.

  8/14
 • સંસદની સત્તાવાર વેબસાઈટમાં રાહુલ ગાંધીએ 2004માં પોતાને ખેડૂત તરીકે ઓળખાવ્યા હતા. 2009માં તેમનું આ પ્રોફેશન બદલાઈને સ્ટ્રેટેજી કન્સલટન્ટનું થઈ ગયું હતું (તસવીર સૌજન્યઃરાજીવ ત્યાગી) 

  સંસદની સત્તાવાર વેબસાઈટમાં રાહુલ ગાંધીએ 2004માં પોતાને ખેડૂત તરીકે ઓળખાવ્યા હતા. 2009માં તેમનું આ પ્રોફેશન બદલાઈને સ્ટ્રેટેજી કન્સલટન્ટનું થઈ ગયું હતું (તસવીર સૌજન્યઃરાજીવ ત્યાગી) 

  9/14
 • ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે રાહુલ ગાંધી માત્ર 14 વર્ષના હતા. રાહુલ ગાંધી આ ઘટનાને યાદ કરતા કહે છે કે મારા મિત્રોએ મારા દાદીની હત્યા કરી નાખી.

  ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે રાહુલ ગાંધી માત્ર 14 વર્ષના હતા. રાહુલ ગાંધી આ ઘટનાને યાદ કરતા કહે છે કે મારા મિત્રોએ મારા દાદીની હત્યા કરી નાખી.

  10/14
 • રાહુલ ગાંધીએ યુવાનો માટે રાજકારણ બદલવાનું વચન આપ્યું હતું. રાહુલ ગાંધીની આગેવાનીમાં ઈન્ડિયન યુથ કોંગ્રેસ અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાના સભ્યોમાં 2 લાખથી 25 લાખ સુધીનો વધારો થયો હતો. તસવીર સૌજન્ય- વિનોદકુમાર

  રાહુલ ગાંધીએ યુવાનો માટે રાજકારણ બદલવાનું વચન આપ્યું હતું. રાહુલ ગાંધીની આગેવાનીમાં ઈન્ડિયન યુથ કોંગ્રેસ અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાના સભ્યોમાં 2 લાખથી 25 લાખ સુધીનો વધારો થયો હતો. તસવીર સૌજન્ય- વિનોદકુમાર

  11/14
 • 2013માં રાહુલ ગાંધી કૉંગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા. આ પહેલા તેમને પક્ષના જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપાઈ હતી

  2013માં રાહુલ ગાંધી કૉંગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા. આ પહેલા તેમને પક્ષના જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપાઈ હતી

  12/14
 • 2017ના ડિસેમ્બરમાં રાહુલ ગાંધીને પક્ષના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. આ ઉપરાંત રાહુલ ગાંધી રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.

  2017ના ડિસેમ્બરમાં રાહુલ ગાંધીને પક્ષના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. આ ઉપરાંત રાહુલ ગાંધી રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.

  13/14
 • રાહુલ ગાંધી હંમેશા પોતાના લગ્ન અને વડાપ્રધાન બનવાની ચર્ચાઓને નકારતા આવ્યા છે. રાહુલ ગાંધી ભારતના મોસ્ટ એલિજિબલ બેચલર્સમાંના એક છે. 

  રાહુલ ગાંધી હંમેશા પોતાના લગ્ન અને વડાપ્રધાન બનવાની ચર્ચાઓને નકારતા આવ્યા છે. રાહુલ ગાંધી ભારતના મોસ્ટ એલિજિબલ બેચલર્સમાંના એક છે. 

  14/14
 • loading...

ફોટોઝ વિશે

આજે એટલે કે 19 જૂનના રોજ રાહુલ ગાંધી પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધી વિશે જાણીએ અજાણી વાતો...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK