બાળકો સાથે રાહુલ ગાંધી લાગે છે ક્યૂટ, જુઓ આ ફોટોઝ

Mar 26, 2019, 19:38 IST
  • રાહુલ ગાંધીને પોતાના દાદા નહેરુની જેમ જ બાળકો પ્રિય છે. બાળકો સાથેના તેમના ક્યુટ અને કેન્ડીડ ફોટોઝ તેનો પુરાવો છે. તસવીરમાંઃપ્લેનમાં મુસાફરી દરમિયાન બાળકો સાથે રમી રહેલા રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીને પોતાના દાદા નહેરુની જેમ જ બાળકો પ્રિય છે. બાળકો સાથેના તેમના ક્યુટ અને કેન્ડીડ ફોટોઝ તેનો પુરાવો છે.
    તસવીરમાંઃપ્લેનમાં મુસાફરી દરમિયાન બાળકો સાથે રમી રહેલા રાહુલ ગાંધી

    1/6
  • રાહુલ ગાંધીને બાળકોના ચહેરા પરનું નિર્દોષ હાસ્ય ગમે છે. તસવીરમાંઃ આ તસવીર 2018માં રાહુલ ગાંધીના મેઘાલય પ્રવાસ દરમિયાન છે. જેમાં રાહુલ ગાંધી એક બાળકીને તેડીને ઉભા છે.

    રાહુલ ગાંધીને બાળકોના ચહેરા પરનું નિર્દોષ હાસ્ય ગમે છે. તસવીરમાંઃ આ તસવીર 2018માં રાહુલ ગાંધીના મેઘાલય પ્રવાસ દરમિયાન છે. જેમાં રાહુલ ગાંધી એક બાળકીને તેડીને ઉભા છે.

    2/6
  • કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી યુવાનો સાથે વાતચીત પણ કરતા રહે છે. ચેન્નાઈમાં આવા જ એક કાર્યક્રમ બાદ રાહુલ વિદ્યાર્થીઓ સાથે સેલ્ફી લેવા પહોંચ્યા હતા.

    કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી યુવાનો સાથે વાતચીત પણ કરતા રહે છે. ચેન્નાઈમાં આવા જ એક કાર્યક્રમ બાદ રાહુલ વિદ્યાર્થીઓ સાથે સેલ્ફી લેવા પહોંચ્યા હતા.

    3/6
  • ફક્ત ભારત જ નહીં આખા વર્લ્ડમાં બાળકો રાહુલ ગાંધીના ફેન છે. સિંગાપોરના એરપોર્ટ દરમિયાન આવા જ એક નાનકડા ફેને રાહુલ ગાંધીને ચિત્ર ભેટ આપ્યું હતું.

    ફક્ત ભારત જ નહીં આખા વર્લ્ડમાં બાળકો રાહુલ ગાંધીના ફેન છે. સિંગાપોરના એરપોર્ટ દરમિયાન આવા જ એક નાનકડા ફેને રાહુલ ગાંધીને ચિત્ર ભેટ આપ્યું હતું.

    4/6
  • રેલીમાં બાળકો સાથે મુલાકાતની સાથે સાથે રાહુલ ગાંધી તેમના સવાલોના જવાબ પણ આપે છે. તસવીરમાંઃ એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીને ભણાવી રહેલા રાહુલ ગાંધી

    રેલીમાં બાળકો સાથે મુલાકાતની સાથે સાથે રાહુલ ગાંધી તેમના સવાલોના જવાબ પણ આપે છે.
    તસવીરમાંઃ એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીને ભણાવી રહેલા રાહુલ ગાંધી

    5/6
  • 2014માં રાહુલ ગાંધી ઈન્સ્ટાગ્રામ પર સક્રિય થયા હતા. ત્યારે તેમણે સૌથી પહેલા આ જ ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં એક નાનો બાળક તેમને ગુલાબનું ફૂલ ભેટ આપી રહ્યો છે. 

    2014માં રાહુલ ગાંધી ઈન્સ્ટાગ્રામ પર સક્રિય થયા હતા. ત્યારે તેમણે સૌથી પહેલા આ જ ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં એક નાનો બાળક તેમને ગુલાબનું ફૂલ ભેટ આપી રહ્યો છે. 

    6/6
  • loading...

ફોટોઝ વિશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. પરંતુ રાહુલ ગાંધી બિલકુલ પોતાના દાદા જવાહરલાલ નહેરુ જેવા જ છે. તેમને પણ બાળકો પ્રિય છે. મીટિંગ અને રેલી દરમિયાન હંમેશા તેઓ બાળકોને મળવાનો સમય કાઢતા રહે છે. જુઓ ફોટોઝ (તસવીર સૌજન્યઃરાહુલ ગાંધી)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK