જે લોકો પબજી નહોતા રમતા તે હાલ મજા લઈ રહ્યા છે

Updated: 2nd September, 2020 22:52 IST | Keval Trivedi
 • અક્ષય કુમારની ફીર હેરા ફેરી મુવીનો આ સીન મિમ્સ માટે ઘણી વખત વપરાયો છે. આ મિમમાં અક્ષય કુમારને પબજી પ્લેયર્સ સાથે સરખાવ્યો છે, જેઓ આગળ જતા કહેશે કે, બેટા એક વક્ત થા જબ હમ ભી જંગ લડા કરતે થે!

  અક્ષય કુમારની ફીર હેરા ફેરી મુવીનો આ સીન મિમ્સ માટે ઘણી વખત વપરાયો છે. આ મિમમાં અક્ષય કુમારને પબજી પ્લેયર્સ સાથે સરખાવ્યો છે, જેઓ આગળ જતા કહેશે કે, બેટા એક વક્ત થા જબ હમ ભી જંગ લડા કરતે થે!

  1/15
 • એક યુઝરે અમરીશ પુરીનો આ ફોટો નાખીને પબજી પ્લેયર્સના પેરેન્ટ્સ સાથે સરખાવ્યા છે. એ વાત તો માનવી પડે કે આજે ઘણા પેરેન્ટ્સ સરકારના આ નિર્ણયથી ખુશ હશે.

  એક યુઝરે અમરીશ પુરીનો આ ફોટો નાખીને પબજી પ્લેયર્સના પેરેન્ટ્સ સાથે સરખાવ્યા છે. એ વાત તો માનવી પડે કે આજે ઘણા પેરેન્ટ્સ સરકારના આ નિર્ણયથી ખુશ હશે.

  2/15
 • આયુષ્યમાન ખુરાનાનો એક મુવીનો સીન છે જેમાં તે કહે છે કે શ્વાસ તો લેવા દો. સરકારે હાલ 118 એપ્પ ઉપર પ્રતિબંધ મૂક્યો તે પહેલા પણ ટિકટોક સહિત ઘણી એપ્પ ઉપર પ્રતિબંધ મૂક્યો, તેથી આ સીન વર્તમાન પરિસ્થિતિને ફીટ બેસે છે.

  આયુષ્યમાન ખુરાનાનો એક મુવીનો સીન છે જેમાં તે કહે છે કે શ્વાસ તો લેવા દો. સરકારે હાલ 118 એપ્પ ઉપર પ્રતિબંધ મૂક્યો તે પહેલા પણ ટિકટોક સહિત ઘણી એપ્પ ઉપર પ્રતિબંધ મૂક્યો, તેથી આ સીન વર્તમાન પરિસ્થિતિને ફીટ બેસે છે.

  3/15
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રોને લુડો ગેમના પ્લેયર્સ સાથે સરખાવ્યા છે, જે પબજી ઉપર પ્રતિબંધ મૂકતા ખુશ છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રોને લુડો ગેમના પ્લેયર્સ સાથે સરખાવ્યા છે, જે પબજી ઉપર પ્રતિબંધ મૂકતા ખુશ છે.

  4/15
 • ગૅન્ગ ઓફ વાસેપુરમાં મનોજ બાજપેયી એક અભિનેત્રી સાથે ફ્લર્ટ કરે છે અને આ અભિનેત્રી તે સીનમાં કઈ બોલી શકતી નથી. કંઈક આવી જ હાલત હાલ પબજી પ્લેયર્સની હોવાનું મિમમાં બતાવવામાં આવ્યું છે.

  ગૅન્ગ ઓફ વાસેપુરમાં મનોજ બાજપેયી એક અભિનેત્રી સાથે ફ્લર્ટ કરે છે અને આ અભિનેત્રી તે સીનમાં કઈ બોલી શકતી નથી. કંઈક આવી જ હાલત હાલ પબજી પ્લેયર્સની હોવાનું મિમમાં બતાવવામાં આવ્યું છે.

  5/15
 • સલમાન ખાન અને ગોવિંદાની ફિલ્મ પાર્ટનરનો આ એક સીન છે જેમાં ગોવિંદા ખુશીથી રડવા લાગે છે. જે લોકો પબજી નહોતા રમતા તે લોકો કદાચ આવી જ ખુશીનો અનુભવ કરતા હશે.

  સલમાન ખાન અને ગોવિંદાની ફિલ્મ પાર્ટનરનો આ એક સીન છે જેમાં ગોવિંદા ખુશીથી રડવા લાગે છે. જે લોકો પબજી નહોતા રમતા તે લોકો કદાચ આવી જ ખુશીનો અનુભવ કરતા હશે.

  6/15
 • જોલી એલએલબી પાર્ટ ટુનો આ સીન છે, જેની સરખામણી પબજી પ્લેયર્સ સાથે કરવામાં આવી છે. પબજી પ્લેયર્સ પણ માનતા હશે કે જે થઈ રહ્યું છે તે બરાબર નથી થઈ રહ્યું.

  જોલી એલએલબી પાર્ટ ટુનો આ સીન છે, જેની સરખામણી પબજી પ્લેયર્સ સાથે કરવામાં આવી છે. પબજી પ્લેયર્સ પણ માનતા હશે કે જે થઈ રહ્યું છે તે બરાબર નથી થઈ રહ્યું.

  7/15
 • લિયોનાર્ડોનો આ એક્સપ્રેશન ખાસા ટાઈમથી મિમ્સમાં વપરાય છે. જે લોકો આ ગેમ નહોતા રમતા તે લોકો પણ આવી જ રીતે હસતા હશે એમ એક યુઝરે કહ્યું હતું.

  લિયોનાર્ડોનો આ એક્સપ્રેશન ખાસા ટાઈમથી મિમ્સમાં વપરાય છે. જે લોકો આ ગેમ નહોતા રમતા તે લોકો પણ આવી જ રીતે હસતા હશે એમ એક યુઝરે કહ્યું હતું.

  8/15
 • અન્ય એક યુઝરે વડાપ્રધાન મોદીનો પ્રચારનો ફોટો લઈને તેમાં લખ્યું કે, વાલીઓ બેઠા કેમ છો? નાચો....

  અન્ય એક યુઝરે વડાપ્રધાન મોદીનો પ્રચારનો ફોટો લઈને તેમાં લખ્યું કે, વાલીઓ બેઠા કેમ છો? નાચો....

  9/15
 • થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગેમનો ઉલ્લેખ કર્યો હતો. તે વખતનો ફોટો અને તેમની લાઈન કૉપી કરીને દુઃખી થયેલા પબજી પ્લેયર્સ માટે આ મિમ બન્યું છે.

  થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગેમનો ઉલ્લેખ કર્યો હતો. તે વખતનો ફોટો અને તેમની લાઈન કૉપી કરીને દુઃખી થયેલા પબજી પ્લેયર્સ માટે આ મિમ બન્યું છે.

  10/15
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણે પબજી પ્લેયર્સને કહે છે કરો હવે વીડિયો ડિસલાઈક.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણે પબજી પ્લેયર્સને કહે છે કરો હવે વીડિયો ડિસલાઈક.

  11/15
 • મુન્નાભાઈ એમ.બી.બી.એસ. મુવી બધાએ જોઈજ હશે. આમા સંજય દત્તને લુડો ગેમ સાથે સરખાવીને પબજી પ્લેયર્સને લુડો રમવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

  મુન્નાભાઈ એમ.બી.બી.એસ. મુવી બધાએ જોઈજ હશે. આમા સંજય દત્તને લુડો ગેમ સાથે સરખાવીને પબજી પ્લેયર્સને લુડો રમવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

  12/15
 • શાહરૂખ ખાન આ ફોટોમાં જેવો દુખી છે તેવા જ દુખી હાલ પબજી લવર્સ હશે.

  શાહરૂખ ખાન આ ફોટોમાં જેવો દુખી છે તેવા જ દુખી હાલ પબજી લવર્સ હશે.

  13/15
 • એક યુઝરે કહ્યું કે બ્રેકઅપ કરતા પબજી ઉપરનું પ્રતિબંધ વધુ આઘાતજનક છે. તેમ જ ટોમ એન્ડ જેરી કાર્ટુનનું ટોમનું કેરેક્ટર લીધુ છે, જે દુખી છે. 

  એક યુઝરે કહ્યું કે બ્રેકઅપ કરતા પબજી ઉપરનું પ્રતિબંધ વધુ આઘાતજનક છે. તેમ જ ટોમ એન્ડ જેરી કાર્ટુનનું ટોમનું કેરેક્ટર લીધુ છે, જે દુખી છે. 

  14/15
 • ટોમ એન્ડ જેરી કાર્ટુનમાં આ બધા ટોમના ફ્રેન્ડ હતા. જોકે આ મિમમાં તેમને ટીકટોકર્સ ગણાવ્યા છે જે પબજી ઉપરના પ્રતિબંધથી ખુશ છે.

  ટોમ એન્ડ જેરી કાર્ટુનમાં આ બધા ટોમના ફ્રેન્ડ હતા. જોકે આ મિમમાં તેમને ટીકટોકર્સ ગણાવ્યા છે જે પબજી ઉપરના પ્રતિબંધથી ખુશ છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

ભારત-ચીન વચ્ચે ટેન્શન યથાવત્ છે એવામાં સરકારે 118 એપ્પ ઉપર પ્રતિબંધ મૂકીને ડ્રેગનને ઠંડું પાડી દીધું છે. આ 118 એપ્પમાં યુવાઓમાં સૌથી વધુ રમાતી PUBGનો પણ સમાવેશ છે. પબજીના ભારતમાં 3.3 કરોડ એક્ટિવ પ્લેયર્સ હતા. જોકે આ ગેમ ઉપર પ્રતિબંધ મૂકતા સોશ્યલ મીડિયામાં મિમ્સ ફરી રહ્યા છે. અમૂક લોકો ખુશ છે જ્યારે મોટા ભાગના લોકો દુખી જણાય છે.

First Published: 2nd September, 2020 22:35 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK