ઈન્દિરા ગાંધીની છબિ પ્રિયંકા ગાંધીનું જીવન જુઓ તસવીરોમાં

Jan 24, 2019, 19:31 IST
  • પ્રિયંકા ગાંધી પોતાની માતાનો હંમેશા સાથ આપે છે. અને ભાઈ રાહુલ ગાંધી માટે તો તે પ્રેરણા છે. દરેક વિપરીત સ્થિતિઓઓમાં બંને સાથે જ નજર આવે છે. પરંતુ આજ સુધી પ્રિયંકાએ પોતાને રાજનીતિથી દૂર રાખ્યા હતા.

    પ્રિયંકા ગાંધી પોતાની માતાનો હંમેશા સાથ આપે છે. અને ભાઈ રાહુલ ગાંધી માટે તો તે પ્રેરણા છે. દરેક વિપરીત સ્થિતિઓઓમાં બંને સાથે જ નજર આવે છે. પરંતુ આજ સુધી પ્રિયંકાએ પોતાને રાજનીતિથી દૂર રાખ્યા હતા.

    1/5
  • 18 ફેબ્રુઆરી 1997ના દિવસે પ્રિયંકાના લગ્ન રોબર્ટ વાડ્રા સાથે થયા. હિંદૂ રીતિ-રિવાજ સાથે લગ્ન કરી તે 10 જનપથથી વિદાય થયા. તેમના બે બાળકો રેહાન અને મિરાયા છે.

    18 ફેબ્રુઆરી 1997ના દિવસે પ્રિયંકાના લગ્ન રોબર્ટ વાડ્રા સાથે થયા. હિંદૂ રીતિ-રિવાજ સાથે લગ્ન કરી તે 10 જનપથથી વિદાય થયા. તેમના બે બાળકો રેહાન અને મિરાયા છે.

    2/5
  • પ્રિયંકા ગાંધી જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે દાદી ઈંદિરા ગાંધીએ દેશમાં ઈમરજંસની લગાવી હતી. 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી લગભગ 21 મહિના સુધી દેશમાં ઈમરજન્સી લાગૂ રહી. આ દરમિયાન તમામ વિપક્ષી નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા અને અખબારો પર સેંસરશિપ લાગૂ કરી દેવામાં આવી હતી.

    પ્રિયંકા ગાંધી જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે દાદી ઈંદિરા ગાંધીએ દેશમાં ઈમરજંસની લગાવી હતી. 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી લગભગ 21 મહિના સુધી દેશમાં ઈમરજન્સી લાગૂ રહી. આ દરમિયાન તમામ વિપક્ષી નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા અને અખબારો પર સેંસરશિપ લાગૂ કરી દેવામાં આવી હતી.

    3/5
  • જ્યારે ઈન્દિરા ગાંધી ફરી વડાપ્રધાન બન્યા ત્યારે પ્રિયંકા 8 વર્ષના થઈ ચુક્યા હતા. હવે તેઓ પોતાની આસપાસ થતી ગતિવિધિઓને સમજી શકતા હતા. જો કે ચાર વર્ષમાં જ એ દિવસ આવી ગયો જ્યારે ઈંદિરા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

    જ્યારે ઈન્દિરા ગાંધી ફરી વડાપ્રધાન બન્યા ત્યારે પ્રિયંકા 8 વર્ષના થઈ ચુક્યા હતા. હવે તેઓ પોતાની આસપાસ થતી ગતિવિધિઓને સમજી શકતા હતા. જો કે ચાર વર્ષમાં જ એ દિવસ આવી ગયો જ્યારે ઈંદિરા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

    4/5
  • પ્રિયંકા હજુ તો પુખ્ત થયા જ હતા ત્યાં જ 21 મે 1991માં તેમના પિતા રાજીવ ગાંધીની પણ હત્યા થઈ ગઈ. દાદીને પહેલા જ ગુમાવી ચુકેલા પ્રિયંકાને આ ઘટનાએ હચમચાવી દીધા હતા. જો કે તેઓ પાછા ઉઠ્યા અને પરિવારને પણ સંભાળ્યો.

    પ્રિયંકા હજુ તો પુખ્ત થયા જ હતા ત્યાં જ 21 મે 1991માં તેમના પિતા રાજીવ ગાંધીની પણ હત્યા થઈ ગઈ. દાદીને પહેલા જ ગુમાવી ચુકેલા પ્રિયંકાને આ ઘટનાએ હચમચાવી દીધા હતા. જો કે તેઓ પાછા ઉઠ્યા અને પરિવારને પણ સંભાળ્યો.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

આજકાલ કોઈ રાજકીય વ્યક્તિ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે છે પ્રિયંકા ગાંધી. પ્રિયંકા ગાંધીએ આખરે સક્રીય રીતે પ્રવેશ કર્યો છે. ત્યારે જોઈએ પ્રિયંકા ગાંધીની કેટલીક યાદગાર તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK