પ્રિયંકા અને જાન્હવીનો ઈવેન્ટમાં શાનદાર લુક

Nov 29, 2018, 08:18 IST
  • પ્રિયંકા ચોપડા, જાન્હવી કપૂર, આયુષ્માન ખુરાના, ઈશાન ખટ્ટર, દિલજીત દોસાંજ, રિચા ચડ્ડા, અરમાન મલિક, મલ્લિકા દુાઆ જૂહુમાં એક ઈવેન્ટ ફંક્શનમાં જોવા મળ્યા હતા. આ જુઓ ફોટોઝ

    પ્રિયંકા ચોપડા, જાન્હવી કપૂર, આયુષ્માન ખુરાના, ઈશાન ખટ્ટર, દિલજીત દોસાંજ, રિચા ચડ્ડા, અરમાન મલિક, મલ્લિકા દુાઆ જૂહુમાં એક ઈવેન્ટ ફંક્શનમાં જોવા મળ્યા હતા. આ જુઓ ફોટોઝ

    1/12
  • પ્રિયંકા ચોપડા જૂહુમાં ફેસબુક ઈવેન્ટમાં જોવા મળી હતી. અને તે બ્લેક ડ્રેસમાં સુંદર દેખાઈ રહી હતી. ફોટોઝ કર્ટ્સી : યોગેન શાહ

    પ્રિયંકા ચોપડા જૂહુમાં ફેસબુક ઈવેન્ટમાં જોવા મળી હતી. અને તે બ્લેક ડ્રેસમાં સુંદર દેખાઈ રહી હતી. ફોટોઝ કર્ટ્સી : યોગેન શાહ

    2/12
  • જાન્હવી કપૂર પિંક અને વ્હાઈટ સ્કર્ટમાં Social For Good ઈવેન્ટમાં જોવા મળી હતી.

    જાન્હવી કપૂર પિંક અને વ્હાઈટ સ્કર્ટમાં Social For Good ઈવેન્ટમાં જોવા મળી હતી.

    3/12
  • ધડક ફૅંમ એક્ટ્રેસ જાન્હવી કપૂર ઈશાન ખટ્ટર સાથે ઈવેન્ટમાં પહોંચી હતી.

    ધડક ફૅંમ એક્ટ્રેસ જાન્હવી કપૂર ઈશાન ખટ્ટર સાથે ઈવેન્ટમાં પહોંચી હતી.

    4/12
  • આયુષ્માન ખુરાના ફોર્મલ વસ્ત્રમાં ડેપર લુકમાં જોવા મળ્યો હતો, અને તે આગામી Googly ફિલ્મમાં જોવા મળશે જે 2019માં રિલીઝ થશે.

    આયુષ્માન ખુરાના ફોર્મલ વસ્ત્રમાં ડેપર લુકમાં જોવા મળ્યો હતો, અને તે આગામી Googly ફિલ્મમાં જોવા મળશે જે 2019માં રિલીઝ થશે.

    5/12
  • પઠાણી સૂટ પહેરી દિલજીત દોસાંજ Social For Good ઈવેન્ટમાં પહોંચ્યો હતો. દિલજીત છેલ્લે Soorma ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે તે અર્જુન પટિયાલાની ફિલ્મમાં જોવા મળશે જે 2019માં સ્ક્રીન પર દેખાશે.

    પઠાણી સૂટ પહેરી દિલજીત દોસાંજ Social For Good ઈવેન્ટમાં પહોંચ્યો હતો. દિલજીત છેલ્લે Soorma ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે તે અર્જુન પટિયાલાની ફિલ્મમાં જોવા મળશે જે 2019માં સ્ક્રીન પર દેખાશે.

    6/12
  • ઑફ સૉલ્ડર લાલ ટૉપ અને બ્લેક બેલબોટમ પેન્ટમાં રિચા ખૂબ જ સોહામણી લાગી રહી હતી.

    ઑફ સૉલ્ડર લાલ ટૉપ અને બ્લેક બેલબોટમ પેન્ટમાં રિચા ખૂબ જ સોહામણી લાગી રહી હતી.

    7/12
  • કેઝ્યુઅલ અવતારમાં સિંગર અરમાન મલિક ઈવેન્ટમાં પહોંચ્યો હતો.

    કેઝ્યુઅલ અવતારમાં સિંગર અરમાન મલિક ઈવેન્ટમાં પહોંચ્યો હતો.

    8/12
  • રાધિકા મદન પણ Social For Good ઈવેન્ટમાં પહોંતી હતી. વિશાલ ભારદ્રાજની પટાખા ફિલ્મમાં જોવા મળી હતી. તેણે વ્હાઈટ શર્ટ અને ડેનિમ પેન્ટમાં દેખાઈ હતી.

    રાધિકા મદન પણ Social For Good ઈવેન્ટમાં પહોંતી હતી. વિશાલ ભારદ્રાજની પટાખા ફિલ્મમાં જોવા મળી હતી. તેણે વ્હાઈટ શર્ટ અને ડેનિમ પેન્ટમાં દેખાઈ હતી.

    9/12
  • ઈમ્તિઆઝ અલિ પણ Social For Good ઈવેન્ટમાં જોવા મળ્યો હતો.

    ઈમ્તિઆઝ અલિ પણ Social For Good ઈવેન્ટમાં જોવા મળ્યો હતો.

    10/12
  • તોસદા ઉમા વેલવેટ ટ્રેકસૂટમાં ઈવેન્ટમાં પહોંચી હતી.

    તોસદા ઉમા વેલવેટ ટ્રેકસૂટમાં ઈવેન્ટમાં પહોંચી હતી.

    11/12
  • મલ્લિકા દુઆ, ઈશાન ખટ્ટર, જાન્હવી કપૂર, ભુવન ઈવેન્ટમાં કૅમેરા સામે પોઝ આપી રહ્યા હતા.

    મલ્લિકા દુઆ, ઈશાન ખટ્ટર, જાન્હવી કપૂર, ભુવન ઈવેન્ટમાં કૅમેરા સામે પોઝ આપી રહ્યા હતા.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

પ્રિયંકા ચોપડા, જાન્હવી કપૂર, આયુષ્માન ખુરાના, ઈશાન ખટ્ટર, દિલજીત દોસાંજ, રિચા ચડ્ડા, અરમાન મલિક, મલ્લિકા દુાઆ જૂહુમાં એક ઈવેન્ટ ફંક્શનમાં જોવા મળ્યા હતા. આ જુઓ ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK